Difference between revisions 212396 and 212414 on guwikiપ્રતિહાર-પરિહાર -પઢિયાર-પડિહાર પોતાને અગ્નીવંશી જણાવે છે પરંતુ તેમના મળી આવેલા પ્રાચીન ગ્રંથ માં તેમજ શિલાલેખો માં તેમને ક્યાય પણ અગ્નીવંશી જણાવ્યા નથી પણ વિક્રમ સવંત ૯૦૦ ની આસપાસ ના ગ્વાલિયર ના કિલ્લા માંથી મળી આવેલા શિલાલેખ માં પ્રતીહારો પડીહારો પઢિયારો ને રઘુવંશી શ્રી રામ ના નાના ભાઈ લક્ષ્મણજી ના વંશજો બતાવવા માં આવ્યા છે. શ્રી રામ ભગવાન ના વનવાસ દરમિયાન લક્ષ્મણજી તેમના મોટાભાઈ રામચંદ્રજી ના પ્રતિહાર રહ્યા હતા અને તેથી લક્ષ્મણજી ના વંશજો પ્રતિહાર વંશી થી ઓળખાતા થયા. અને આમ પ્રતિહારો એટલે કે પઢિયારો લક્(contracted; show full) • ગોત્ર - કશ્યપ • પિતા - કશ્યપ • માતા - ભાનુકશીના • કુલદેવી - ચંડિકા ચામુંડા દેવી • અધિષ્ઠાદેવી - ગાજન ભવાની માતા • ગુરૂ – વશિષ્ઠ • કુળ – અગ્નિ • વંશ - સુયૅવંશ(રઘુવંશી) • વેદ – યજુવૅદ • ક્ષેત્ર – અયોધ્યા • નદી – સરયુ, સરસ્વતી • નગર – પિંગલગઢ • કુલદેવ – રામચંદૃ • ઇષ્ટદેવ – વિષ્ણુ • મહાદેવ – નીલકંઠ • પરવર - ૐ રવી • તલવાર – અજીત • ઘોડો – શ્યામકરણ • ગણપતિ – એકદંતી • શાખા – વજસ્નેહી • મંત્ર – ગાયત્રી • ઉપવેદ – ધનુવૅદ • તીથૅ - ચિત્રકુટ, પુષ્કર • પક્ષી – ગરૂડ • વૃક્ષ – પીપળો • નિશાન – લાલ ઝંડા મા સૂયૅ નુ નિશાન પ્રતિહાર પઢિયાર વંશ ના ચક્રિય શાસકો : • દાદ્દા ૧ (ઈ.સ. ૬૫૦ - ? ) એટ નંદીપુર (નંદોલ) • દાદ્દા ૨ • દાદ્દા ૩ (? - ઈ.સ. ૭૫૦) • નાગભટ્ટ ૧ (ઈ.સ. ૭૫૦ - ૭૮૦) • વત્સરાજ (ઈ.સ. ૭૮૦ - ૮૦૦) • નાગભટ્ટ ૨ (ઈ.સ. ૮૦૦ - 833) • રામભદ્ર (ઈ.સ. ૮૩૩ - ૮૩૫) • મહાન સમ્રાટ મિહિર ભોજ (ભોજ પ્રથમ) (ઈ.સ. ૮૩૫ - ૮૯૦) • મહેન્દ્રપાલસિંહ ૧ (ઈ.સ. ૮૯૦ - ૯૧૦) • ભોજ ૨ (ઈ.સ. ૯૧૦ - ૯૧૩) • સમ્રાટ મહિપાલસિંહ (ઈ.સ. ૯૧૩ - ૯૪૪) • મહેન્દ્રપાલસિંહ ૨ (ઈ.સ. ૯૪૪ - ૯૪૮) • દેવપાલસિંહ (ઈ.સ. ૯૪૮ - ૯૫૪) • વિનાયક્પાલસિંહ (ઈ.સ ૯૫૪ - ૯૫૫) • મહિપાલસિંહ ૨ (ઈ.સ. ૯૫૫ - ૯૫૬) • વિજયપાલસિંહ ૨ (ઈ.સ ૯૫૬ - ૯૬૦) • રાજ્યપાલસિંહ (ઈ.સ ૯૬૦ - ૧૦૧૮) • ત્રીલોચનપાલ સિંહ (ઈ.સ ૧૦૧૮ - ૧૦૨૭) • યશપાલસિંહ (ઈ.સ ૧૦૨૪ - ૧૦૩૬)⏎ ⏎ = પઢિયાર પરિવાર ગૃપ All content in the above text box is licensed under the Creative Commons Attribution-ShareAlike license Version 4 and was originally sourced from https://gu.wikipedia.org/w/index.php?diff=prev&oldid=212414.
![]() ![]() This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.
|