Difference between revisions 212415 and 258575 on guwiki

પ્રતિહાર-પરિહાર -પઢિયાર-પડિહાર  પોતાતેઓને અગ્નિવંશી ક્ષત્રિય જણાવવામાં આવે છે પરંતુ તેમના મળી આવેલા પ્રાચીન ગ્રંથ માં તેમજ શિલાલેખો માં તેમને ક્યાય  પણ અગ્નિવંશી જણાવ્યા નથી પણ વિક્રમ સવંત ૯૦૦ ની આસપાસ ના ગ્વાલિયર ના કિલ્લા માંથી મળી આવેલા શિલાલેખ માં પ્રતિહારો પડિહારો પઢિયારો ને રઘુવંશી શ્રી રામ ના નાના ભાઈ લક્ષ્મણજી ના વંશજો બતાવવા માં આવ્યા છે. શ્રી રામ ભગવાન ના વનવાસ દરમિયાન લક્ષ્મણજી તેમના મોટાભાઈ રામચંદ્રજી ના પ્રતિહાર રહ્યા હતા અને તેથી લક્ષ્મણજી ના વંશજો પ્રતિહાર વંશી થી ઓળખાતા થયા. અને આમ પ્રતિહારો એટલે કે પઢિયારો લક્ષ્મણજી ના વંશજો હોવાથી તેઓ ને રઘુવંશી એટલે કે સૂર્યવંશી ક્ષત્રિય ગણાયા છે. અને કનોજ ના પ્રતાપી રાજા પ્રતિહાર (પઢિયાર) મહેન્દ્રપાલ ના ગુરુ(contracted; show full)• વિનાયક્પાલસિંહ (ઈ.સ ૯૫૪ - ૯૫૫)
• મહિપાલસિંહ ૨ (ઈ.સ. ૯૫૫ - ૯૫૬)
• વિજયપાલસિંહ ૨ (ઈ.સ ૯૫૬ - ૯૬૦)
• રાજ્યપાલસિંહ (ઈ.સ ૯૬૦ - ૧૦૧૮)
• ત્રીલોચનપાલ સિંહ (ઈ.સ ૧૦૧૮ - ૧૦૨૭)
• યશપાલસિંહ (ઈ.સ ૧૦૨૪ - ૧૦૩૬)

= પઢિયાર પરિવાર
 ક્ષત્રિય ગૃપ