Difference between revisions 214898 and 270885 on guwiki{{Infobox martial art | logo = Taekwondo.svg | logocaption = | logosize = 50px | image = WTF Taekwondo 1.jpg | imagecaption = A [[World Taekwondo Federation|WTF]] taekwondo sparring match | imagesize = | name = Taekwondo | aka = Taekwon-Do, Tae Kwon-Do, Tae Kwon Do | focus = [[Strike (attack)|Striking]] ([[Kick]]ing) | country = {{flag|South Korea}} | creator = | parenthood = <!-- see the talk page --> | olympic = Since 2000 ([[World Taekwondo Federation|WTF]] regulations) }} {{Infobox Korean name| hangul=태권도| hanja=跆拳道| mr=T'aekwŏndo| rr=Taegwondo| }} '''તાઈકવૉન્દો''' ([[태권도]]; [[跆拳道]]; {{IPA-ko|tʰɛkwʌndo}}){{ref_label|A|a|none}} એક [[દક્ષિણ કોરિયા]]ની [[રાષ્ટ્રીય રમત]] અને એક [[કોરિય]]ન [[માર્શલ આર્ટ]] છે. [[કોરિયન]] ભાષામાં, ''તાઈ'' (태, {{linktext|跆}})નો અર્થ થાય છે "પંજા વડે મારવું અથવા તોડવું"; ''કવૉન'' (권, {{linktext|拳}})નો અર્થ થાય છે "મુઠ્ઠીથી મારવું અથવા ભાંગવું"; અને ''દો'' (도, {{linktext|道}})નો અર્થ થાય છે "રીત/પદ્ધતિ," અથવા "કલા." આમ, ''તાઈકવૉન્દો'' નું ભાષાંતર "પંજા અને મુઠ્ઠીની રીત" અથવા "લાત અને મુક્કો મારવાની રીત" એવું કંઈક થઈ શકે. તેના વ્યવસાયીઓની સંખ્યાના સંદર્ભમાં તાઈકવૉન્દો વિશ્વનું સૌથી લોકપ્રિય માર્શલ આર્ટ છે.<ref>{{cite book| title = Tae Kwon Do: The Ultimate Reference Guide to the World's Most Popular Martial Art| isbn = 978-0816038398| author = Park Yeon Hee| coauthors = Park Yeon Hwan; & Jon Gerrard| year = 1989| publisher = Checkmark Books}}</ref> તેની લોકપ્રિયતાના પરિણામે અમુક ક્ષેત્રોમાં આ માર્શલ આર્ટનો વિકાસ થયો છેઃ બીજી અનેક કલાઓની જેમ, તે [[લડાયક]] યુકિતઓ, [[સ્વ-બચાવ]], [[રમત]], [[કસરત]], [[ધ્યાન]] અને [[ફિલસૂફી]] સાથે જોડાયેલું છે. [[દક્ષિણ કોરિયાના લશ્કર]]માં, તાલીમના ભાગ રૂપે પણ તાઈકવૉન્દોનો ઉપયોગ કરવામાં આવે છે.<ref>{{cite web| title = What is the "World Taekwondo Federation"?| author = Sung Il Oh| url = http://militaryarts.kr/article5.php| publisher = Korean Military Arts Federation| quote = Taekwondo is the basis for the physical fitness program of the Korean army.}}</ref> 2000થી, ''ગેઓરુગી'' ({{IPA-ko|ɡjʌɾuɡi|pron}})નો, એક પ્રકારનું [[દ્વંદ્વયુદ્ધ]], [[ઓલિમ્પિક]] રમતોમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ઔપચારિક રીતે, તાઈકવૉન્દોની મુખ્ય બે શૈલીઓ છે. એક [[કુક્કીવોન]]માંથી આવે છે, જે દ્વંદ્વયુદ્ધ પદ્ધતિનો સ્રોત છે, તે ''સિહાપ ગેઓરુગી'' હવે ઉનાળુ [[ઓલિમ્પિક રમતો]]માંની એક રમત છે અને તેનું સંચાલન [[વર્લ્ડ તાઈકવૉન્દો ફેડરેશન]] (WTF) દ્વારા કરવામાં આવે છે. બીજી શૈલી [[આંતરરાષ્ટ્રીય તાઈકવૉન-દો ફેડરેશન]] (ITF) તરફથી આવે છે.<ref>{{cite news| title =General Choi Hong Hi| date=2002-06-26| accessdate=2008-07-18| work=[[The Daily Telegraph]]| publisher=Telegraph Media Group| location=London| url=http://www.telegraph.co.uk/news/obituaries/1398386/General-Choi-Hong-Hi.html}}</ref> વિવિધ તાઈકવૉન્દો સંગઠનોથી અલગ, તાઈકવૉન્દો વિકાસની બે સામાન્ય શાખાઓ હતીઃ પરંપરાગત અને ખેલકૂદ. "પરંપરાગત તાઈકવૉન્દો" શબ્દ લાક્ષણિક ઢબે 1950 અને 1960ના દાયકા દરમ્યાન દક્ષિણ કોરિયાના લશ્કરી બળોમાં સ્થાપાયેલા માર્શલ આર્ટ માટે વપરાય છે; વિશેષ રૂપે, તેનાં નામો અને રૂઢિગત ભાતોનું પ્રતીકીકરણ ઘણે ભાગે [[કોરિયન ઇતિહાસ]]નાં ઘટકોનો સંદર્ભ રજૂ કરે છે. ખેલકૂદ તાઈકવૉન્દો તે પછીના દશકોમાં વિકસ્યું હતું અને તે કંઈકઅંશે જુદું કેન્દ્ર ધરાવે છે, તેમાં ખાસ કરીને, ઝડપ અને સ્પર્ધા પર ભાર મૂકવામાં આવે છે (ઓલિમ્પિક દ્વંદ્વયુદ્ધની જેમ), જયારે પરંપરાગત તાઈકવૉન્દોનું વલણ સત્તા અને સ્વ-બચાવ પર ભાર મૂકવાનું હોય છે. બંને પ્રકાર એકબીજાથી તદ્દન ભિન્ન નથી, અને તેમની વચ્ચેના તફાવતો ઘણી વાર ધૂંધળા થઈ જાય છે. આ બંને મુખ્ય શૈલીઓ અને વિવિધ સંગઠનો વચ્ચે, [[સૈદ્ધાન્તિક]] અને તકનિકી તફાવતો હોવા છતાં, આ કલા એકંદરે ગતિમય સ્થિતિમાં ફેંકાતી લાત પર વધુ ભાર મૂકે છે, જે પગની પહોંચ અને શકિતનો (હાથની સરખામણીમાં) વધુ ઉપયોગ કરે છે. વિવિધ શૈલીઓ વચ્ચેનો મોટામાં મોટો તફાવત, અથવા કમ સે કમ સૌથી વધુ સ્પષ્ટ તફાવત, રમત અને સ્પર્ધામાં સામાન્ય રીતે સ્વીકારાયેલાં જુદાં જુદાં પ્રકારો અને નિયમોનો છે. તાઈકવૉન્દો તાલીમમાં સામાન્ય રીતે લાકડી વાપરવાની, લાતો, મુક્કાઓ અને ખુલ્લા હાથની લડાઈઓની પદ્ધતિ સામેલ હોય છે અને વિવિધ માળખું અલગ કરવાની અથવા ઝડપ બનાવી રાખવાની, ગબડાવાની અને સાંધાને ગાંઠ મારવાનો પણ સમાવેશ થઈ શકે છે. કેટલાક તાઈકવૉન્દો પ્રશિક્ષકો ''જીઅપસુલ'' તરીકે જાણીતાં, દાબબિંદુઓનો તેમ જ [[હાપકિડો]] અને [[જૂડો]] જેવા અન્ય માર્શલ આટર્સ પાસેથી ઉધાર લીધેલી સ્વ-બચાવની પકડવાની પદ્ધતિઓનો ઉપયોગ પણ સામેલ કરે છે. == ઇતિહાસ == તાઈકૉવોન્દોનો ઇતિહાસ વિવાદાસ્પદ છે. માહિતીના સ્રોતના આધારે દષ્ટિકોણો એકબીજાથી નોંધનીય રીતે જુદા પડે છે. દક્ષિણ કોરિયન તાઈકૉવોન્દો સંગઠનો કહે છે કે તાઈકૉવોન્દો એ પુરાણા કોરિયન માર્શલ આર્ટમાંથી ઉદ્ભવ્યું છે.<ref name="Kukkiwon">{{cite web | url = http://www.kukkiwon.or.kr/english/information/information01.jsp?div=01 | title = Kukkiwon: Taekwondo History | accessdate = 2008-06-27 }}</ref><ref name="WTF">{{cite web | url = http://www.wtf.org/wtf_eng/site/about_taekwondo/modern_times.html | title = About Tae Kwon Do | publisher = The World Taekwondo Federation }}</ref><ref name="KTA">{{cite web | url = http://www.koreataekwondo.org/KTA_ENG/html/ency/intro01_4.asp | title = Historical Background of Taekwondo | publisher = The Korea Taekwondo Association (KTA) }}</ref><ref name="Encarta">{{cite web | url = http://encarta.msn.com/encyclopedia_761585873/Tae_Kwon_Do.html | title = Tae Kwon Do | year = 2008 | publisher = Microsoft Corporation | work = Microsoft Encarta Online Encyclopedia }}</ref><ref name="Britannica">{{cite web | url = http://www.britannica.com/EBchecked/topic/580146/tae-kwon-do | title = Tae Kwon Do | year = 2008 | publisher = Encyclopædia Britannica | work = Encyclopædia Britannica Online }}</ref><ref name="Compare">{{cite web | url = http://www.taekwondobible.com/discussion/compare/style-compae.html | title = Comparing Styles of Taekwondo, Taekkyon and Karate(Video) | publisher = TaekwondoBible.com | quote = "we compare styles of Taekwondo, Taekkyon and Karate in their Kyorugi(sparring). In this comparison, we can see the clear and distinct similarity of Taekwondo and Taekkyon(the old style of Taekwondo). As far as the essence of martial arts is the technical system of attack and diffence, sparring style of each martial arts will show directly the similarities of martial arts." }}</ref> અન્યો કહે છે કે પાડોશી દેશોના પ્રભાવો સાથે દેશી કોરિયન માર્શલ આર્ટમાંથી તેનો ઉદ્ભવ થયો છે<ref name="Lawler">{{cite book | last = Lawler | first = Jennifer | title = The Secrets of Tae Kwon Do | year = 1999 | publisher = Masters Press | location = Chicago | isbn = 1-57028-202-1 | chapter = The History of Tae Kwon Do | quote = Tae Kwon Do itself developed in Korea from Chinese origins. }}</ref><ref name="Heo">{{cite journal | author = 허인욱 (In Uk Heo) | year = 2004 | month = January | title = 형성과정으로 본 태권도의 정체성에 관하여 (A Study on Shaping of the Taekwondo) | journal = 체육사학회지 (Korean Journal of History for Physical Education) | volume = 14 | issue = 1 | pages = 79–87 | url = http://www.reportnet.co.kr/detail/997/996990.html | language = Korean with English abstract | accessdate = 2008-06-27 | quote = "Some of grand masters of 5 do-jang(道場, Taekwondo Gymnasium)s, which is unified as TKD afterwards, trained Karate during their stay in Japan as students. And the others trained martial arts in Manchuria Therefore it can`t be described as TKD is developed by influence of Karate only. And considering the fact that the main curriculum of those five do-jangs was centered on Kicking technique originate from Korean folk, so we know that the current TKD seems to be affected by Korean traditional martial arts." }}</ref><ref name="Glen">{{cite web | url = http://www.worldtaekwondo.com/history.htm | title = The History of Taekwondo | author = Glen R. Morris | quote = }}</ref><ref name="Zukeran">{{cite web | author = Patrick Zukeran | url = http://www.probe.org/content/view/1121/65/ | title = The Origins and Popularity of the Martial Arts | publisher = Probe Ministries | year = 2003 }}</ref><ref name="Henning2">{{cite journal | last = Henning | first = Stanley E. | year = 1981 | month = December | title = The Chinese Martial Arts in Historical Perspective | journal = Military Affairs | volume = 45 | issue = 4 | pages = 173–179 | publisher = Society for Military History | issn = 0899-3718 | quote = The Han Dynasty (206 B.C.-220 A.D.) was a period during which conscript armies, trained in the martial arts, expanded the Chinese empire to Turkestan in the west and Korea in the northeast, where commanderies were established. It is possible that Chinese ''shoubo'' was transmitted to Korea at this time, and that it was the antecedent to Korean Taekwondo. According to one recent Korean source, "Taekwondo is known to have had its beginning in the period 209-427 A.D. ..." }}</ref> અથવા [[જાપાની કબજા]]ને કારણે તે [[કરાટે]]માંથી વિકસ્યું હતું.<ref name="Capener2">{{cite journal | last = Capener | first = Steven D. | year = 1995 | month = Winter | title = Problems in the Identity and Philosophy of T'aegwondo and Their Historical Causes | journal = Korea Journal | volume = | issue = | pages = | publisher = Korean National Commission for UNESCO | issn = 0023-3900 | quote = {{Dubious|date=November 2009}} "... t'aegwondo was first brought into Korea from Japan in the form of Japanese karate around the time of the liberation of Korea from Japanese colonial rule ...". }}</ref><ref name="Madis">{{cite book | last = Madis | first = Eric | editor = Green, Thomas A. and Joseph R. Svinth | title = Martial Arts in the Modern World | year = 2003 | publisher = Praeger Publishers | isbn = 0275981533 | chapter = The Evolution of Taekwondo from Japanese Karate | quote = {{Dubious|date=November 2009}} ... providing further evidence of Japanese influence. }}</ref><ref name="leeint">[http://www.donga.com/docs/magazine/new_donga/200204/nd2002040010.html 이종우 국기원 부원장의 ‘태권도 과거’충격적 고백!]{{Dubious|date=November 2009}} શિંદોંગા મૅગેઝિન. (નોંધઃ કુક્કીવૉને જણાવ્યું છે કે 2002માં શિંદોંગા મૅગેઝિન સાથેની શ્રીમાન લીની મુલાકાત એ કુક્કીવૉન માટેનો ઔપચારિક ઈન્ટર્વ્યૂ નહોતો પણ માત્ર વૈયકિતક દષ્ટિકોણથી થયેલી વાતચીત હતી. તેથી તાઈકવૉન્દોના ઇતિહાસના સંદર્ભ માટે આ અહેવાલનો ઉપયોગ કરવો યોગ્ય ગણાશે નહીં એવું નિવેદન કુક્કીવૉને આપ્યું હતું.) [http://www.kukkiwon.or.kr/english/etc/etc01.jsp?nowBlock=0&page=1&keyField=&keyWord= કુક્કીવૉન નોટિસ નં. 30] કોરિયન તાઈકવૉન્દો કલબ અનુસાર, શ્રીમાન લીએ આ ઈન્ટર્વ્યૂને "[http://tkdbible.com/bbs/view.php?id=toron&page=3&sn1=&divpage=1&sn=off&ss=on&sc=on&select_arrange=headnum&desc=asc&no=103&PHPSESSID=563b7d544e4fc1f1350afa88de70f9c1 વિકૃત રજૂઆત]" કહ્યો હતો.{{ko}} <br /> [http://www.ohmynews.com/NWS_Web/view/at_pg.aspx?cntn_cd=A0000051695 અન્ય એક સમાચારપત્ર સાથેના તેમની બીજી એક મુલાકાત] અનુસાર{{ko}}, "... તાઈકવૉન્દો ‘અંશતઃ’ રીતે કરાટેથી પ્રભાવિત હતું. જો કે, જાપાની કરાટે કયાંથી આવ્યું તે અંગે આપણે જાણવું જોઈએ. કરાટે જાપાની ઉપજ નથી. તે ચીનમાંથી આવ્યું હતું. કરાટે પર ચીનનો ભારે પ્રભાવ છે. ચીનનું વુશુ રચના પામ્યું તેની પહેલાં, કોરિયનો પાસે તેમનું પોતાનું માર્શલ આર્ટ હતું..."</ref> સૌથી પુરાણુ કોરિયન માર્શલ આર્ટ એ એકબીજાના વેરી એવાં ત્રણ કોરિયન રાજયો- [[ગોગુર્યેઓ]], [[સિલ્લા]] અને [[બાએકજે]]એ વિકસાવેલી શસ્ત્રવિનાની યુદ્ધ શૈલીઓનું મિશ્રણ છે,<ref name="SPIRIT">{{cite book | last = Capener | first = Steven D. | coauthors = H. Edward Kim (ed.) | title = Taekwondo: The Spirit of Korea (portions of) | publisher = Ministry of Culture and Tourism, Republic of Korea | year = 2000 | location = | pages = | url = http://www.martialartsresource.com/anonftp/pub/the_dojang/digests/spirit.html | isbn = | quote = "Korea has a long history of martial arts stretching well back into ancient times. Written historical records from the early days of the Korean peninsula are sparse, however, there are a number of well-preserved archeolgical artifacts that tell stores of Korea’s early martial arts.", "taekwondo leaders started to experiment with a radical new system that would result in the development of a new martial sport different from anything ever seen before. This new martial sport would bear some important similarities to the traditional Korean game of taekkyon." }}</ref> જેમાં યુવકોને શસ્ત્રવિનાના યુદ્ધની યુકિતઓમાં શકિત, ઝડપ અને જીવતા રહેવાના કૌશલ્યો વિકસાવવાની તાલીમ આપવામાં આવતી. આ યુકિતઓમાંથી સૌથી વધુ લોકપ્રિય યુકિત ''[[સુબાક]]'' હતી, અને ''સુબાક'' નો સૌથી લોકપ્રિય ભાગ એ ''[[તાઈકકેયોન]]'' હતો. જેઓ તેમાં મજબૂત કુદરતી યોગ્યતા દાખવતા તેમને [[હવારંગ]] નામની નવી વિશેષ લડાયક સૈનિક ટુકડીમાં તાલીમાર્થી તરીકે પસંદગી મળતી. એવું મનાતું કે ઉદારમતવાદી કલા માટેની પ્રતિભા ધરાવતા યુવાનો સક્ષમ લડવૈયા બનવાનું સૌભાગ્ય મેળવી શકતા. આ લડવૈયાઓને વિદ્વતા તેમ જ માર્શલ આર્ટ, શીખવાની ફિલસૂફી, ઇતિહાસ, નીતિ-સંહિતા અને અશ્વારોહણ રમતો શીખવવામાં આવતા હતા. તેમની લશ્કરી તાલીમમાં તેમને શસ્ત્રો માટેની વિસ્તીર્ણ તાલીમ આપવામાં આવતી, જેમાં ઘોડા પર બેસીને અને પગે ચાલતાં, એમ બંને રીતે તલવારયુદ્ધ અને બાણવિદ્યાનો સમાવેશ થતો, તેમ જ લશ્કરી યુકિતઓના પાઠ તથા ''[[સુબાક]]'' ના ઉપયોગથી શસ્ત્રવિહીન, અશસ્ત્ર લડાઈની તાલીમ પણ આપવામાં આવતી. અલબત્ત, આમ તો ''સુબાક'' એ [[ગોગુર્યેઓ]]ની પગનો વધુ ઉપયોગ કરતી કલા હતી, [[સિલ્લા]]ના પ્રભાવને કારણે ''સુબાક'' માં હાથની યુકિતપ્રયુકિતઓ પણ ઉમેરાઈ ગઈ હતી.{{Citation needed|date=November 2009}} આ સમયગાળા દરમ્યાન, [[કોગુર્યો]]ના પુરાણા માસ્ટરોએ કેટલાક ચૂંટેલા સિલ્લાના લડવૈયાઓને ''તાઈકકેયોન'' ની તાલીમ આપી. આ લડવૈયાઓ પછી [[હવારંગ]] નામે જાણીતા થયા. હવારંગે પછી સિલ્લામાં રાજવીઓના પુત્રો માટે [[હવારંગ-દો]], એટલે કે "માનવજાતિની ખીલવણીનો રસ્તો" નામની એક લશ્કરી સંસ્થા સ્થાપી. હવારંગે ''તાઈકકયોન'' , ઇતિહાસ, [[કન્ફુશિયન]]ની ફિલસૂફી, નીતિઓ, [[બૌદ્ધ]] નીતિમત્તા, સામાજિક કૌશલ્યો અને લશ્કરી યુકિતઓનો અભ્યાસ કર્યો. [[હવારંગ]] લડવૈયાઓના માર્ગદર્શક સિદ્ધાન્તો, [[વોન ગ્વાંગ]]ના માનવઆચાર માટેની પાંચ સંહિતાઓ પર આધારિત હતા, જેમાં વફાદારી, સંતાનીય ફરજ, ભરોસાપાત્રતા, બહાદુરી અને ન્યાયનો સમાવેશ થતો હતો. હવારંગ અન્ય પ્રદેશો અને લોકો પાસેથી શીખવા માટે આખા દ્વીપકલ્પ પર ફરી વળ્યા હતા, તેથી ''તાઈકકયોન'' આખા કોરિયામાં પ્રસરી ગયું હતું.{{Citation needed|date=November 2009}} કોરિયા પ્રાચીન અને પરંપરાગત માર્શલ આર્ટનો સમૃદ્ધ ઇતિહાસ ધરાવતું હોવા છતાં, [[જોસીઅન રાજવંશ]] દરમ્યાન કોરિયન માર્શલ આર્ટ ગુમનામીમાં સરી પડ્યું હતું. [[કોરિયન કન્ફયુશિયનિઝમ]] હેઠળ કોરિયાનો સમાજ અત્યંત અધ્યસ્થ બની ગયો અને જે સમાજના આદર્શો તેના વિદ્વાન-રાજાઓએ સ્થાપ્યા હતાં તે સમાજમાં માર્શલ આર્ટ માટે ખાસ આદર રહ્યો નહીં.<ref>{{cite book | last = Cummings | first = B. | title = Korea's Place in the Sun | publisher = W.W. Norton | year = 2005 | location = New York, NY | pages = | isbn = }}</ref> ''[[સુબાક]]'' અને ''[[તાઈકકયોન]]'' જેવા પરંપરાગત માર્શલ આર્ટના વિધિપૂર્વકના મહાવરાને મંજૂરી પામેલા લશ્કરી ઉપયોગો માટે અનામત કરી દેવામાં આવ્યા. જો કે, સામાન્ય જનમાં ''તાઈકકયોન'' એક લાતોની રમત રૂપે, હજી 19મી સદી સુધી ટકયું છે.<ref name="SPIRIT"/> == આધુનિક વિકાસ == [[કોરિયા પર જાપાનના કબજા]] દરમ્યાન, કોરિયાની સંસ્કૃતિને ભૂંસી નાખવાના પ્રયાસમાં લોક સંસ્કૃતિ, ભાષા અને ઇતિહાસ સહિત કોરિયન ઓળખનાં તમામ પાસાંઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.<ref name="Culture of Resistance">{{cite web | url = http://www.stanford.edu/group/hwimori/culture_of_resistance.htm | title = Culture of Resistance | accessdate = 2008-08-22 }}</ref> કોરિયનોને જાપાની નામો અને [[શિન્તો]] શ્રાઈનોની પૂજા કરવાની ફરજ પાડવામાં આવી હતી; કોરિયન-ભાષી વર્તમાનપત્રો અને સામયિકોને પ્રતિબંધિત કરવામાં આવ્યાં હતાં; અને યુદ્ધ દરમ્યાન, જાપાની યુદ્ધ પ્રયાસોના પક્ષે ટેકો આપવા માટે સેંકડો હજારો કોરિયાવાસીઓને ફરજ પાડવામાં આવી હતી.<ref name="HanWooKeun">{{cite book | last = Han | first = Woo-Keun | title = The History of Korea | publisher = The Eul-Yoo Publishing Company | location = Korea | year = 1970 | isbn = 978-8932450827 }}</ref> આ સમયગાળા દરમ્યાન, ''તાઈકકયોન'' (અથવા ''સુબાક'' ) જેવા માર્શલ આર્ટ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો;<ref name="Kim">{{cite paper | author = Kyungji Kim | title = Taekwondo: a brief history | version = | publisher = [[Korea Journal]] | year = 1986 | url = | format = | accessdate = 2007-11-16 }}</ref> જો કે, ભૂગર્ભ શિક્ષા અને લોક પ્રણાલી થકી ''તાઈકકયોન'' બચી રહી શકયું હતું.<ref name="Kukkiwon"/><ref>[http://www.taekkyonkorea.com/guide/?file=history તાઈકકયોનનો ઇતિહાસ. ][http://www.taekkyonkorea.com/guide/?file=history ''તાઈકકયોન કોરિયા'' ]{{ko}}</ref><ref>{{cite DVD | first = Lee | last = Yong-bok | publisher = "Korea Taekkyon Association" | title = Taekkyon: Traditional Korean Martial Art (2005) }} ''તાઈકકયોન એ એક દેશી કોરિયન માર્શલ આર્ટ છે, જે 1900ના દાયકાની શરૂઆતમાં લગભગ કાયમ માટે અસ્ત પામ્યું હતું. '' ''પોતાના મૃત્યુ સુધી ગ્રાન્ડમાસ્ટર સોંગ દુક-કીએ તેને સાચવ્યું હતું, અને કોરિયન સરકાર દ્વારા તેને એક સાંસ્કૃતિક સંપત્તિ ગણવામાં આવતું હતું.'' </ref><ref>{{cite web | url = http://www.escapeartist.com/efam/93/art_Korea_Martial_Art.html | title = Korean Taekkyon: Tradition Martial Art Dance Form | publisher = Escape from America magazine | author = Antonio Graceffo }}</ref> જાપાની કબજાના આ સમયગાળા દરમ્યાન, જે કોરિયાવાસીઓ જાપાનમાં અભ્યાસ કરવા જઈ શકયા હતા, તેઓ જાપાની માર્શલ આર્ટના પરિચયમાં આવ્યા અને તેમણે આ કલાઓમાં કેટલાક કિસ્સામાં બ્લેક બેલ્ટ મેળવ્યા.<ref name="Park">પાર્ક, એસ. ડબ્લ્યુ. (1993): લેખક વિશે. એચ. એચ. ચોઈઃ ''તાઈકવૉન-દોઃ ધ કોરિયન આર્ટ ઓફ સેલ્ફ-ડિફેન્સ'' , 3જી આવૃત્તિ (ખંડ.1, પૃ.241–274)માં. મિસ્સીસાઉગાઃ ઈન્ટરનેશનલ તાઈકવૉન-દો ફેડરેશન.</ref> બીજા કેટલાક ચીન અને મંચુરિયાના માર્શલ આર્ટના પરિચયમાં આવ્યા.<ref name="Glen"/><ref>{{cite book | first = Doug | last = Cook | publisher = YMAA Publication Center | location = Boston | year = 2006 | title = Traditional Taekwondo: Core Techniques, History and Philosophy | isbn = 978-1594390661 | pages = 19 | chapter = Chapter 3: The Formative Years of Taekwondo }}</ref><ref>{{cite web | url = http://www.itf-information.com/information02.htm | title = interviews with General Choi. | publisher = The Condensed Encyclopedia Fifth Edition | author = [[Choi Hong Hi]] | year = 1999 | copyright = 1988, 1991, 1992, 1995, 1999 General Choi, Hong Hi. }} ''નાનકડા યંગ ચોઈના પિતા તેને કેલિગ્રાફી શીખવા માટે કોરિયાના સૌથી પ્રખ્યાત શિક્ષકોમાંના એક, શ્રીમાન હાન II ડોંગ પાસે મોકલ્યો હતો. '' ''હાન એક કેલિગ્રાફર તરીકેની કળા ધરાવવા ઉપરાંત'' ''પ્રાચીન કોરિયન પગની લડાઈની કળા- તાઈકકયોનમાં પણ નિપુણ હતા.'' ''પોતાના નવા વિદ્યાર્થીના નબળા બાંધાની ચિંતા થતા, શિક્ષક તેને તાઈકકયોનની આકરી કસરતો શીખવવાનું શરૂ કરે છે,'' ''જેથી તેનો બાંધો બંધાય.'' </ref> 1945માં જયારે જાપાની કબજાનો અંત આવ્યો, ત્યારે કોરિયામાં વિવિધ પ્રભાવો હેઠળ કોરિયન માર્શલ આર્ટ શાળાઓ ([[''કવાન'']] ) ખૂલવા માંડી.<ref name="Glen"/><ref name="Comparative">{{cite web | url = http://www.dbpia.co.kr/view/ar_view.asp?arid=830797 | title = Comparative Study of the Techniques of Taekwondo and Taekkyon | author = Choi Young-ryul, Jeon Jeong-Woo | year = 2006 | pages = 197~206 | publisher = Institution of physical exercise, Korea | type of publication = Academic Journal }}</ref> આ શાળાઓમાં, કલાનાં ઉદ્ગમો અંગે ભિન્ન દષ્ટિકોણો શીખવવામાં આવતા. કેટલાકનું માનવું હતું કે તેઓ પ્રાથમિક રીતે પરંપરાગત કોરિયન માર્શલ આર્ટ ''તાઈકકયોન'' અને ''સુબાક'' પર આધારિત માર્શલ આર્ટ શીખવતા હતા,<ref name="Kukkiwon"/><ref name="KTA"/><ref name="Comparative"/><ref>{{cite web | url = http://nl.newsbank.com/nl-search/we/Archives?p_product=LB&p_theme=lb&p_action=search&p_maxdocs=200&p_topdoc=1&p_text_direct-0=10ADF88FD5D15A6B&p_field_direct-0=document_id&p_perpage=10&p_sort=YMD_date:D&s_trackval=GooglePM | title = Brief History of Taekwondo | publisher = Long Beach Press-Telegram | year = 2005 }}</ref> તો કેટલાકનું માનવું હતું કે તેઓ [[કુંગ ફુ]] અને [[કરાટે]] જેવા વિવિધ માર્શલ આર્ટ પર આધારિત માર્શલ આર્ટ શીખવતા હતા.<ref name="Analysis">{{cite web | url = http://dbpia.co.kr/view/ar_view.asp?start_page=1&end_page=10&view_flag=1&code1=&code2=&code2name=&code3=&code3name=&code4=&code4name=&code5=&code5name=&code7=&code7name=&code8=&issn=&isbn=&date=&uciYN=&order_field=weight&order_flag=DESC&max_cnt=10&case_fld=1&field_r=&rquery=&field=v_F0&query=%ED%83%9C%EA%B6%8C%EB%8F%84+%EC%97%AD%EC%82%AC&search_cnt=1&totalcnt=2&arid=975562 | title = An Analysis on the various views of Taekwondo History | author = Jung Kun-Pyo, Lee Kang-Koo | year = 2007 | pages = 3~12(10 pages) | publisher = Institution of Physical science, Korea | type of publication = Academic Journal }}</ref> અન્યોનું માનવું હતું કે આ શાળાઓમાં લગભગ સમગ્રપણે કરાટે પર આધારિત કલાઓ શીખવાતી હતી.<ref name="leeint"/><ref name="Capener">{{cite paper | author = Capener, Steven D. | title = Problems in the Identity and Philosophy of T'aegwondo and Their Historical Causes | version = | publisher = [[Korea Journal]] | date = Winter 1995 | url = http://docs.google.com/viewer?a=v&q=cache:qBuNe4dmTikJ:assets.teamusa.org/assets/documents/attached_file/filename/5008/HistoryofTaekwondo.pdf+Ch%27oe+Yong-nyon+and+Song+Tok-ki,+the+last+progeny+of+Choson&hl=en&gl=us&pid=bl&srcid=ADGEESgSqNVNBDPWD4RFmZsMHRzwEL9UBttPADBDBbtZBnGSI4Fe89mgVUqLDRA29YCnP8ErU59nr-DW_qWAq2_i09GlypAq44qP9Gp5GmabF5GtlGY0qh8UYtoUUzO8bWiroJyzJzlM&sig=AHIEtbSqI4WxCrxeqX4AwJ13uT1tSKHLRg | format = | accessdate = 2008-01-14 }}</ref><ref name="Burdick"> {{cite paper | author = Burdick, Dakin | title = People and Events of Taekwondo's Formative Years | version = volume 6, issue 1 | publisher = [[Journal of Asian Martial Arts]] | year = 1997 | url = http://journalofasianmartialarts.com/ | format = | accessdate = }}</ref> કેવી રીતે વિવિધ કોરિયન પરંપરાઓ અને રીતભાતોમાં ફેરફાર લાવીને જાપાને કોરિયન માર્શલ આર્ટના ઇતિહાસને ભૂંસવાનો પ્રયત્ન કર્યો હતો, તે અંગે ''5,000 યર્સ ઓફ કોરિયન માર્શલ આર્ટ્સ'' નામનું પુસ્તક ધ્યાન દોરે છે. આજે જે ઇતિહાસ આપણે જાણીએ છીએ તેના પર એની કેટલી અસર પડી હશે તે કહેવું મુશ્કેલ છે. કોરિયન વિજયચિહ્નો/સિદ્ધિઓના સ્મારકોને હાનિ પહોંચાડવી, તોડફોડ કરવાથી માંડીને કોરિયાના પરંપરાગત નકશાની છબિને વાઘના રૂપમાંથી સસલાના રૂપમાં મૂકવા જેવા ઉપરછલ્લા ફેરફારો કરવા સુધીના પ્રયત્નો જાપાનીઓએ કર્યા હતા.<ref name="books.google.com">હાર્મોન, આર. બી. (2007): [http://books.google.com/books?id=tZbVl-Cd-SgC&dq=5000+YEAR+HISTORY+OF+KOREA+MARTIAL+ARTS&printsec=frontcover&source=bl&ots=vgT5r3-Ux6&sig=cIAm8XQzUU8qBmRheoDK3pkHEjc&hl=en&ei=twMvS_jaHce0tgfk17WSCQ&sa=X&oi=book_result&ct=result&resnum=3&ved=0CA8Q6AEwAg#v=onepage&q=&f=false 5,000 યર્સ ઓફ કોરિયન માર્શલ આર્ટ્સઃ ધ હેરિટેજ ઓફ ધ હેર્મિટ કિંગડ્મ વોરિયર્સ] ઈન્ડિયાનાપોલિસઃ ડોગ ઈઅર. (ISBN 978-1-59858-563-6)</ref> એ સમયના જાપાની આગેવાનો એવું માનતા હતા કે કોરિયન બાળકો/જુવાનિયાઓને અપાતા જ્ઞાનને જો રોકી દેવામાં આવે, તો તેઓ ઇતિહાસના સમયથી લડવૈયાઓ નથી પણ માત્ર એક નિષ્ક્રિય/સહનશીલ પ્રજાતિ છે એવું માનવા તેમને પ્રેરી શકાય અને તો કોરિયા પર કબજો બનાવી રાખવો આસાન રહે.<ref name="books.google.com"/> તે સમયના ઇતિહાસકારોએ લખ્યું હતું, "જાપાની માર્શલ આર્ટના શિક્ષકો માત્ર માન્યતાપ્રાપ્ત પ્રશિક્ષકો હતા. આ સ્થિતિમાં જાપાનીઝ માર્શલ આર્ટ અને હજી પણ સામાન્ય ચલણમાં રહેલી કોરિયાની પ્રણાલીઓના અંશો એકબીજામાં ભળવા શરૂ થયા."<ref name="books.google.com"/> આ તમામ પરિબળોને ધ્યાનમાં લેતાં, વિવિધ માર્શલ આર્ટમાં વાપરવામાં આવતી મૂળ યુકિતઓ કોણે વિકસાવી હશે તે નિશ્ચિત કરવું મુશ્કેલ છે. જો કે કોઈ પણ પ્રકારે, કબજામાંથી મુકત થયા પછી, કોરિયનોએ પોતાના પ્રાચીન કોરિયન આર્ટને ફરીથી સંપાદિત કર્યું હતું અને 1971માં તાઈકવૉન્દોને એક રાષ્ટ્રીય માર્શલ આર્ટ તરીકેની ગણના આપવા માટે નામાંકિત કરવામાં આવ્યું હતું.<ref>[http://www.wtf.org/wtf_eng/site/about_taekwondo/present_day.html વર્લ્ડ તાઈકવૉન્દો ફેડરેશનઃ આજે] 2 જાન્યુઆરી 2010ના રોજ મેળવેલ.</ref> 1952માં, જયારે [[કોરિયન યુદ્ધ]] તેની ચરમસીમાએ હતું, ત્યારે ત્યાં એક માર્શલ આર્ટ પ્રદર્શન યોજાયું હતું, જેમાં ''કવાન'' એ તેમનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું. એક નિદર્શન આપતી વખતે, [[નામ તાઈ હી]]એ એક મુક્કાથી 13 છાપરાંના નળિયાઓને તોડી પાડ્યા હતા. આ નિદર્શન જોયા પછી, દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપ્રમુખ [[સિંગમન રહી]]એ, [[ચોઈ હોંગ હી]]ને [[કોરિયન લશ્કર]]માં માર્શલ આર્ટ શરૂ કરવાની સૂચના આપી હતી.<ref name="Oh Do Kwan"> {{cite web | last = Oh Do Kwan | first = | authorlink = | coauthors = | title = Taekwon-Do Pioneers | work = TaeKwon History | publisher = Oh Do Kwan | year = 2006 | url = http://www.ohdokwan.ca/namtaehi.html | accessdate = 2008-03-25 }}</ref> 1950ના દાયકાના મધ્ય ભાગમાં, નવ કવાન ઊભરી આવ્યા. સિંગમન રહીએ વિવિધ શાળાઓને એક પ્રણાલી હેઠળ એકરૂપ કરવાનો આદેશ આપ્યો. "તાઈકવૉન્દો" નામ કાં તો (ઓહ દો કવાનના) [[ચોઈ હોંગ હી]] દ્વારા અથવા (ચુંગ દો કવાનના) સોંગ દુક સોન દ્વારા સુપરત કરવામાં આવ્યું હતું, અને એપ્રિલ 11, 1955ના તેને સ્વીકારવામાં આવ્યું હતું. આજની સ્થિતિએ, નવ ''કવાન'' તાઈકવૉન્દોના સ્થાપક ગણાય છે,<ref name="Sik">{{cite book | last = Sik | first = Kang Won | coauthors = Lee Kyong Myung | title = A Modern History of Taekwondo | publisher = Pogyŏng Munhwasa | location = Seoul | year = 1999 | isbn = 978-8935801244 }}</ref> અલબત્ત તમામ ''કવાન'' એ જ નામનો ઉપયોગ કરતા નથી. એકરૂપતાની પ્રક્રિયા સરળ બનાવવા માટે 1959/1961માં [[કોરિયા તાઈકવૉન્દો એસોસિએશન]](KTA)ની રચના કરવામાં આવી હતી.<ref name="KTA"/><ref name="Park"/><ref name="Shaw2001">શૉ. એસ. (2001): [http://www.scottshaw.com/history/ ધ હિસ્ટ્રી ઓફ ધ કોરિયન માર્શલ આર્ટ્સ] 23 જુલાઈ 2009ના મેળવેલ.</ref><ref name="Jewell2005">જેવેલ, ડી. (2005): [http://rhee-tkd.blogspot.com/2005/08/history-of-taekwondo.html રુહી તાઈકવૉન-દોઃ અ હિસ્ટ્રી ઓફ તાઈકવૉન્દો] 23 જુલાઈ 2009ના મેળવેલ.</ref><ref name="Korea.net">[http://www.korea.net/contents/taekwondo/taekwondo.asp પ્રજાસત્તાક કોરિયાની અધિકૃત વેબસાઈટઃ તાઈકવૉન્દો] 23 જુલાઈ 2009ના મેળવેલ.</ref> તેના પછી થોડા જ સમયમાં, વિવિધ દેશોમાં [[તાઈકવૉન્દોના મૂળ માસ્ટરો (નિષ્ણાતો)]] અંગેના હસ્તાંતરણ સાથે તાઈકવૉન્દોએ વૈશ્વિક પટલ પર ધમાકેદાર પ્રવેશ કર્યો. અલબત્ત, દક્ષિણ કોરિયામાં જુદા જુદા ''કવાને'' ભિન્ન શૈલીઓ શીખવાડવાનું ચાલુ રાખ્યું હોવાથી ત્યાં સમાન ધોરણ માટેના પ્રયાસો સ્થગિત થયા. કોરિયન સરકારની એકરૂપતા માટેની બીજી વિનંતીના પરિણામે કોરિયા [[તાઈ સૂ દો]] એસોસિએશનની રચના થઈ, જેના નેતૃત્વમાં બદલાવ આવતાં 1965માં તેણે પાછું કોરિયા તાઈકવૉન્દો એસોસિએશન નામ ગ્રહણ કર્યું. એક સ્રોત અનુસાર તાઈકવૉન્દો વિશ્વભરમાં 30 મિલિયન વ્યવસાયીઓ અને બ્લેક બ્લેટ ધરાવતી 3 મિલિયન વ્યકિતઓ સાથે કુલ 123 દેશોમાં પોતાની હાજરી ધરાવે છે એવું અનુમાન છે.<ref>[http://www.boisestate.edu/tkd/what%20is%20tkd.html બોઈસે સ્ટેટ યુનિવર્સિટી તાઈકવૉન્દો કલબ] 20 ઑકટોબર 2009ના મેળવેલ.</ref> દક્ષિણ કોરિયા સરકારે જાહેર કરેલા અનુમાન અનુસાર 190 દેશોમાં, 70 મિલિયન લોકો તાઈકવૉન્દોનો ઉપયોગ કરે છે.<ref name="Kim2009">કિમ, એચ. -એસ. (2009): [http://www.mcst.go.kr/english/issue/issueView.jsp?pSeq=1401 તાઈકવૉન્દોઃ અ ન્યૂ સ્ટ્રેટેજી ફોર બ્રાન્ડ કોરિયા] (21 ડિસેમ્બર 2009). 8 જાન્યુઆરી 2010ના મેળવેલ.</ref> [[ઓલિમ્પિક રમતો]]માં સ્થાન પામ્યા હોય તેવા માત્ર બે એશિયાઈ માર્શલ આર્ટમાંનું હવે તે એક છે (બીજું [[જુડો]] છે); 1988માં સિઓલ ખાતે રમતોના આરંભ વખતના પ્રદર્શન રૂપે પ્રવેશ કર્યા પછી, 2000માં સિડની ખાતે યોજાયેલી ઓલિમ્પિક રમતોમાં તેને ઔપચારિક રીતે ચંદ્રક એનાયત કરવામાં આવે તેવી રમત રૂપે સ્વીકારવામાં આવ્યું હતું. == લાક્ષણિકતાઓ == [[ચિત્ર:Tkdkidstretching.jpg|thumb|225px|લવચીકતા વધારવા માટે સ્નાયુઓ તંગ કરવા એ તાઈકવૉન્દો તાલીમનું એક અગત્યનું પાસું છે.]] તાઈકવૉન્દો તેની લાતની (પગથી આઘાત કરવાની) યુકિતઓ માટે જાણીતું છે, જે તેને [[કરાટે]] અથવા [[કુંગ ફુ]]ની દક્ષિણી શૈલીઓથી જુદું પાડે છે. તેનો તાર્કિક આધાર એ છે કે કોઈ પણ માર્શલ આર્ટિસ્ટ પાસે લાંબામાં લાંબું અને સૌથી મજબૂત શસ્ત્ર કોઈ હોય તો તે પગ છે, અને તેથી લાત એ સફળ પ્રતિકારનો અવસર આપ્યા વિના આઘાત આપવા માટેની ઉચ્ચતમ સંભાવનાઓ ધરાવે છે. ઐતિહાસિક રીતે, કોરિયનોને મન હાથ એ લડાઈમાં વાપરી નાખવા માટે ઘણા વધુ મૂલ્યવાન હતા, એટલે તેઓ પગનો ઉપયોગ કરવા પર વધુ ભાર મૂકતા હતા.{{Citation needed|date=November 2009}} તાઈકવૉન્દો, સ્ત્રી-પુરુષ બંનેમાં અને અનેક યુગોથી લોકપ્રિય રહેલું માર્શલ આર્ટ છે. શારીરિક રીતે, તાઈકવૉન્દો શકિત, ત્વરા, સંતુલન, લવચીકતા અને જોમ/સહનશકિત વિકસાવે છે. લાકડાના પાટિયાં [[તોડવાનું]] ઉદાહરણ માનસિક અને શારીરિક શિસ્તનો સમન્વય દર્શાવે છે, જેમાં તોડવા માટેની યુકિતમાં શારીરિક નિપુણતા અને પોતાની શકિતઓને એકાગ્ર કરવાની માનસિક નિપુણતા, એમ બંનેની જરૂર પડે છે. તાઈકવૉન્દોનો વિદ્યાર્થી લાક્ષણિક ગણવેશ (''[[દોબોક]]'' 도복)ધારણ કરે છે, જે મોટા ભાગે સફેદ પણ કોઈકવાર કાળો (અથવા અન્ય રંગોનો) હોય છે અને તેની કમરે પટ્ટો (''ટ્ટી'' 띠) બાંધેલો હોય છે. ''દોબોક'' ના કમસે કમ મુખ્ય ત્રણ પ્રકારો છે, જેમાં સૌથી દેખીતો તફાવત ઉપરના અંગરખાની શૈલીનો છેઃ (1) પરંપરાગત એશિયાઈ પહેરવેશ સાથે મળતું આવતું આગળથી ત્રાંસું બંધાતું અંગરખું, (2) વ-આકારનું ગળું ધરાવતું અંગરખું (ત્રાંસમાં બંધાતું નહીં), જે વિશેષ કરીને WTFના વ્યવસાયીઓ પહેરે છે, અને (3) આગળથી ઊભું-બંધ અંગરખું (ત્રાંસમાં બંધાતું નહીં), જે લાક્ષણિક રીતે ITFના વ્યવસાયીઓ પહેરે છે. પટ્ટાનો રંગ અને તેના પરનાં સૂચક ચિહ્નો (જો હોય તો) વિદ્યાર્થીની કક્ષા સૂચવે છે. સામાન્ય રીતે, જેટલો ઘેરા રંગના પટ્ટા, તેટલી તેની કક્ષા ઊંચી. જયાં સૂચનાઓ આપવામાં આવે છે તે શાળા અથવા જગ્યાને ''દોજંગ'' 도장 કહેવામાં આવે છે. અલબત્ત, દરેક તાઈકવૉન્દો કલબ અથવા શાળા જુદી જુદી રીતે શીખવાડે છે, છતાં એક તાઈકવૉન્દોના વિદ્યાર્થીએ લાક્ષણિક ઢબે નીચેની પ્રવૃત્તિઓમાંથી મોટા ભાગનામાં અથવા તમામમાં સહભાગી બનવાનું રહે છેઃ * તાઈકવૉન્દોની યુકિતઓ અને અભ્યાસક્રમ શીખવો * હાથ-પગના સ્નાયુઓને ખેંચવા (સ્ટ્રેચિંગ) સહિતનો ઍરોબિક અને બિનઍરોબિક અભ્યાસ * સ્વ-બચાવની યુકિતઓ (''હોસિનસુલ'' 호신술) * [[પ્રકારો/ભાત]] (તેને રૂપ પણ કહેવામાં આવે છે, ''પુમસાએ'' 품새, ''તેઉલ'' 틀, ''હ્યેઓંગ'' 형) * [[મુક્કાબાજી]] (''ગયેઓર્ગી'' 겨루기, અથવા ITFમાં ''માત્સેઓગી'' 맞서기 કહેવામાં આવે છે), જે 7-, 3-, 2- અને 1-સ્ટેપની મુક્કાબાજી, મુક્ત-શૈલીની મુક્કાબાજી, પોઈન્ટ મુક્કાબાજી અને અન્ય મુક્કાબાજીઓને સમાવે તેમ બને. * હળવા થવાની અને ધ્યાનની કસરતો * ફેંકાવાની અને/અથવા પડવાની યુકિતઓ (''ડેઓન્જીગી'' 던지기 અને ''ટ્ટેઓરેઓજીગી'' 떨어지기) * [[તોડવું]] (''ગ્યેઓકપા'' 격파 અથવા ''વીરોક'' ), પરીક્ષણ, તાલીમ અને માર્શલ આર્ટ નિદર્શનોમાં પાટિયાં તોડવાની યુકિતઓ. નિદર્શનોમાં ઘણી વાર ઈંટો, ટાઈલ્સ, બરફની પાટી અથવા અન્ય સામગ્રી પણ વાપરવામાં આવે છે. તેને ત્રણ પ્રકારમાં વહેંચી શકાયઃ ** શકિતથી તોડવું - શકય તેટલાં વધુ પાટિયાં તોડવા માટે સીધા પ્રહારની યુકિત વાપરવી. ** ત્વરાથી તોડવું - પાટિયાંઓને એક છેડેથી ઢીલાં રાખવામાં આવે છે, અને તેમને તોડવા માટે જરૂરી ગતિ/ત્વરા પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. ** વિશેષ યુકિતઓ - વધુ ઊંચાઈ મેળવવા, અંતર કાપવા અથવા અંતરાય દૂર કરવા માટે કૂદવા અથવા ઊડવાની યુકિતઓ વાપરવી, અલબત્ત તેમાં ઓછાં પાટિયાં તોડી શકાય છે. * આગળની કક્ષા મેળવવા માટેની કસોટીઓ * માનસિક અને નીતિવિષયક શિસ્ત, ન્યાય, રીતભાત, આદર અને આત્મ-વિશ્વાસ કેટલીક શાળાઓ પ્રકારો/ભાતનું પ્રદર્શન કરતી વખતે "સાઈન તરંગ"નો ઉપયોગ કરવાનું શીખવાડે છે; આમાં યુકિતઓ પ્રયોજતી વખતે વચ્ચે પોતાનું ગુરુત્વાકર્ષણનું કેન્દ્ર વધારવામાં આવે છે, અને યુકિતની અજમાયશ થઈ ગયા પછી તેને ઘટાડવામાં આવે છે, જેના કારણે ઉપર-અને-નીચે એવું હલનચલન થાય છે, આ હલન-ચલન પરથી "સાઈન તરંગ" શબ્દ પ્રયોજવામાં આવ્યો છે. અન્ય શાળાઓ પ્રકાર/ભાતના સમગ્ર પ્રદર્શન દરમ્યાન સામાન્ય રીતે પોતાના ગુરુત્વાકર્ષણ કેન્દ્રને અચળ રાખવાનું શીખવાડે છે, સિવાય કે જે-તે ભાતનું વિવરણ તેનાથી વિરુદ્ધ દર્શાવવામાં આવ્યું હોય. == સંગઠનો == તાઈકવૉન્દોની બે સૌથી વધુ લોકપ્રિય પ્રણાલીઓનું નામ સંપૂર્ણપણે તેમના સંગઠનોના આધારે પાડવામાં આવ્યું છે, [[આંતરરાષ્ટ્રીય તાઈકવૉન-દો ફેડરેશન]] (ITF) અને [[વર્લ્ડ તાઈકવૉન્દો ફેડરેશન]] (WTF), જે કુક્કીવૉન સાથે પ્રગાઢપણે સંકળાયેલું છે. 1966માં [[ચોઈ હોંગ હી]]એ ની સ્થાપના કરી હતી. 2002માં ચોઈના અવસાન બાદ, અસંખ્ય વારસાના ઝઘડાઓના પરિણામે ITFનું ત્રણ ભિન્ન જૂથોમાં વિભાજન થઈ ગયું હતું, જે દરેક પોતે મૂળ હોવાનો દાવો કરે છે. આ ત્રણે તંત્રો ખાનગી સંગઠનો છે. જેમાંથી બે ઓસ્ટ્રિયામાં સ્થિત છે અને એક કૅનેડામાં સ્થિત છે. ITFનું મુખ્ય તાલીમ મથક અનધિકૃત રીતે [[ઉત્તર કોરિયા]]ના [[પ્યોંગયાંગ]](Pyongyang)ના તાઈકવૉન્દો પેલેસમાં સ્થિત છે, જેની સ્થાપના 1990ના દાયકાના મધ્યમાં થઈ હતી. [[ચિત્ર:Breaking concrete.jpg|thumb|225px|left|ફરસબંધી માટેની ચાર ક્રોંક્રીટની ઈંટોને નાઈફ-હેન્ડ ફટકાથી તોડવાની કળા.તાઈકવૉન્દોમાં તોડી પાડવાની યુકિતઓનો ઉપયોગ ઘણી વાર કરવામાં આવે છે.]] 1972માં દક્ષિણ કોરિયા ખાતે કોરિયા તાઈકવૉન્દો એસોસિએશન સેન્ટ્રલ દોજાંગ ખોલવામાં આવ્યું હતું. થોડાક મહિનાઓ પછી, તેનું નામ બદલીને કુક્કીવૉન રાખવામાં આવ્યું. તેના પછીના વર્ષે, વર્લ્ડ તાઈકવૉન્દો ફેડરેશનની રચના કરવામાં આવી. 1980માં [[ઓલિમ્પિકની આંતરરાષ્ટ્રીય સમિતિ]]એ WTFને અને તાઈકવૉન્દો મુક્કાબાજીને માન્ય રાખ્યાં હતાં. અલબત્ત, "WTF" અને "કુક્કીવૉન" શબ્દોને ઘણી વખત ભૂલથી એકબીજાની અદલબદલમાં વાપરવામાં આવે છે, પણ કુક્કીવૉન એ સદંતર અલગ સંગઠન છે, જે પ્રશિક્ષકોને તાલીમ આપે છે અને પ્રમાણિત કરે છે તથા વિશ્વભરમાં ''[[ડૅન]]'' અને ''પુમ'' ના અધિકૃત પ્રમાણપત્રો જારી કરે છે. કુક્કીવૉન દક્ષિણ કોરિયાના સિઓલમાં તેનું પોતાનું બેજોડ ભૌતિક મકાન ધરાવે છે, જેમાં કુક્કીવૉન (વર્લ્ડ તાઈકવૉન્દો હેડકવાર્ટર્સ)નું વહીવટ કાર્યાલય આવેલું છે; વધુમાં કુક્કીવૉન એ તાઈકવૉન્દોની એક પ્રણાલી છે. જયારે WTF એ ટુર્નામેન્ટ માટેની સમિતિ છે અને તકનિકી દષ્ટિએ કોઈ શૈલી અથવા પ્રણાલી નથી. બીજાં પણ ઘણાં ખાનગી સંગઠનો છે, જેમ કે તાઈકવૉન્દોની સોંગાહ્મ શૈલીનો પ્રસાર કરતું [[વર્લ્ડ ટ્રેડિશનલ તાઈકવૉન્દો યુનિયન]] અને તાઈકવૉન્દોની લશ્કરી શૈલી શીખવતું [[રહી તાઈકવૉન-દો]]. આ ખાનગી સંગઠનો દ્વારા આયોજિત કાર્યક્રમો અને સ્પર્ધાઓમાં તાઈકવૉન્દોના અન્ય વિદ્યાર્થીઓને મોટા ભાગે પ્રવેશ આપવામાં આવતો નથી. જો કે, WTF-સ્વીકૃત કાર્યક્રમોમાં કોઈ પણ વ્યકિતને, તેની શાળાના જોડાણ અથવા માર્શલ આર્ટની શૈલી અંગે ભેદભાવ રાખ્યા વિના, WTF કાર્યક્રમોમાં હરીફાઈમાં ભાગ લેવા દેવામાં આવે છે, પરંતુ આ વ્યકિત તેના દેશમાં, જે કોઈ પણ વ્યકિત માટે ખુલ્લું હોય છે તેવા WTF મેમ્બર નેશનલ એસોસિએશનની સભ્ય હોવી જોઈએ. આ ઢગલાબંધ સંગઠનો વચ્ચેનો મુખ્ય તકનિકી તફાવત અંગવિન્યાસ, સ્થિતિ અને યુકિતમાં નિપુણતા દર્શાવતી ચોક્કસ ક્રમની ગતિવિધિઓ- ''હ્યેઓંગ'' 형, ''પુમસાએ'' 품새, અથવા ''તેઉલ'' 틀 નામે ઓળખાતી [[શૈલીઓ]]ની આસપાસ તેમ જ સ્પર્ધામાં મુક્કાબાજીના નિયમો અને ફિલસૂફીની આસપાસ ભમ્યા કરે છે. આ ખાનગી સંગઠનો ઉપરાંત, મૂળ શાળાઓ(''[[કવાન]]'' )એ રચેલું સંગઠન, જે આગળ જતાં કુક્કીવૉન બન્યું, તે WTF અને કુક્કીવૉનને ટેકો આપતાં સંગઠનોને સભ્યપદ આપતાં સ્વાયત્ત ભાતૃ સંગઠન તરીકે પોતાનું અસ્તિત્વ જાળવી રહ્યું છે. ''કવૉન'' નો અધિકૃત અભ્યાસક્રમ એ કુક્કીવૉનનો જ છે. ''કવૉન'' પોતાના સદસ્યોને કુક્કીવૉન ''ડૅન'' અને ''પુમ'' પ્રમાણપત્રો (બ્લેક બેલ્ટ કક્ષા) આપવાની ચેનલ તરીકેનું કામ પણ બજાવે છે. == રેન્ક (કક્ષાઓ), બેલ્ટ અને બઢતી == તાઈકવૉન્દોમાં લાક્ષણિક ઢબે "જુનિયર" અને "સિનિયર", અથવા "વિદ્યાર્થી" અને "પ્રશિક્ષક" એમ કક્ષાઓને અલગ પાડવામાં આવી છે. જુનિયર વિભાગ વિશિષ્ટ રીતે દસ કક્ષાઓ ધરાવે છે, જેને કોરિયન શબ્દ ''ગુપ'' 급 (''ગુપ'' અથવા ''કુપ'' તરીકે રોમનલિપિમાં લખાતો શબ્દ) થકી સૂચવવામાં આવે છે. જુનિયર કક્ષાઓને સામાન્ય રીતે શાળાના આધારે, જુદા જુદા રંગના પટ્ટાઓ/બેલ્ટથી ઓળખવામાં આવે છે, એટલે આ કક્ષાઓને કયારેક "રંગીન બેલ્ટ" પણ કહેવામાં આવે છે. જે-તે રંગના બેલ્ટને બદલે, ''ગુપ'' કક્ષાને તે બેલ્ટ પરની પટ્ટીઓ થકી સૂચિત કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ દસમા ''ગુપ'' થી શરૂ કરે છે (સામાન્ય રીતે તેના માટે સફેદ બેલ્ટ વાપરવામાં આવે છે) અને પહેલા ''ગુપ'' (મોટા ભાગે તેના માટે કાળી પટ્ટીઓ ધરાવતો લાલ બેલ્ટ વાપરવામાં આવે છે) તરફ પ્રગતિ કરે છે. સિનિયર વિભાગ વિશિષ્ટ રીતે નવ કક્ષાઓનો બનેલો છે. આ કક્ષાઓને ''[[ડૅન]]'' 단 કહેવામાં આવે છે, "[[બ્લેક બ્લેટ]]" અથવા "ડિગ્રી" તરીકે પણ (જેમ કે "ત્રીજા ''ડૅન'' "માં છે અથવા "ત્રીજી-ડિગ્રીના બ્લેક બ્લેટ"માં છે) તેને ઓળખવામાં આવે છે. બ્લેક બેલ્ટ પહેલી ડિગ્રીથી શરૂ થાય છે અને પછી તે બીજી, ત્રીજી અને એમ આગળ વધે છે. બ્લેટ પરની પટ્ટીઓ, રોમન આંકડાઓ અથવા અન્ય પદ્ધતિથી મોટા ભાગે ડિગ્રી સૂચવવામાં આવે છે; પણ કયારેક બ્લેક બ્લેટ સંપૂર્ણપણે કાળા હોય છે અને કક્ષા પર ધ્યાન આપ્યા વિના તેના પર કોઈ સજાવટ કરવામાં આવેલી હોતી નથી. એક કક્ષામાંથી બીજી કક્ષામાં આગળ વધવા માટે, વિદ્યાર્થીઓએ લાક્ષણિક રીતે બઢતીની કસોટીઓ પાર કરવી રહે છે, જેમાં તેમણે નિર્ણાયકોની પેનલ સામે અથવા તેમના શિક્ષક સમક્ષ આ કળાના વિવિધ પાસાંઓમાં પોતાના કૌશલ્યનું પ્રદર્શન કરવાનું હોય છે. શાળાએ શાળાએ બઢતી માટેની કસોટીઓ બદલાતી રહે છે, પણ તેમાં કેટલાક ઘટકો સામાન્ય હોઈ શકે છે, જેમ કે, વિવિધ પ્રયુકિતઓને ચોક્કસ ક્રમમાં વાપરવાનું કૌશલ્ય, પદ્ધતિઓનો ઉપયોગ; શકિત અને નિયંત્રણ એમ બંનેના ઉપયોગથી યુકિતઓના પ્રયોગનું જેમાં નિદર્શન થાય છે તે પાટિયાં તોડવાની કસોટી; યુકિતઓ પર કેટલું નિયંત્રણ છે તથા તેને વ્યવહારિક રીતે અમલમાં મૂકવાની ક્ષમતાના નિદર્શન માટે, મુક્કાબાજી અને સ્વ-બચાવ; કળા અંગેના જ્ઞાન અને સમજણ દર્શાવવા માટે પ્રશ્નોના જવાબ રૂપે તેના શબ્દપ્રયોગ, વિભાવનાઓ, ઇતિહાસ, વગેરે કહી બતાવવા. ડૅનની ઉચ્ચતમ કસોટીઓમાં, વિદ્યાર્થીઓએ કયારેક પ્રત્યક્ષ કસોટીઓ ઉપરાંત લેખિત કસોટી આપવાની રહે છે અથવા તો સંશોધન પત્ર સુપરત કરવું રહે છે. કેટલીક શાળાઓમાં એક ''ગુપ'' માંથી બીજામાં વિદ્યાર્થીઓને સારી એવી ઝડપથી બઢતી આપવામાં આવે છે, કારણ કે દર બે, ત્રણ, અથવા ચાર મહિને ''ગુપ'' બઢતીઓ શાળામાં યોજાવામાં આવતી હોય છે. ''ગુપ'' કક્ષાના વિદ્યાર્થીઓ સૌથી પહેલાં તો સૌથી પાયાની યુકિત-પ્રયુકિતઓ શીખે છે, અને પછી જેમ જેમ તે પ્રથમ ''ડૅન'' તરફ આગળ વધતાં જાય તેમ વધુ ને વધુ જટીલ યુકિત-પ્રયુકિતઓ શીખતાં જાય છે. નવી, વધુ સાંપ્રત શાળાઓમાં કરતાં અનેક જૂની અને વધુ પરંપરાગત શાળાઓ ઘણે ભાગે ઉચ્ચ કક્ષાઓ માટેની કસોટી આપવા માટે વિદ્યાર્થીઓને લાંબા સમય બાદ છૂટ આપે છે, જયારે નવી, વધુ સાંપ્રત શાળાઓમાં કસોટી વચ્ચેના ગાળાઓ રાખવા આવશ્યક ન હોવાથી તેમાં ઝડપથી વિદ્યાર્થીઓને આગળની કક્ષા તરફ મોકલવામાં આવે છે. ગુપ કરતાં વિપરીત, એક ''ડૅન'' થી બીજામાં જતાં વર્ષોનો સમય લાગી શકે છે. એક બ્લેક બ્લેટ ધરાવનારે, તેની વર્તમાન કક્ષા જેટલાં વર્ષો વીતાવ્યાં પછી જ તેને એકમાંથી બીજી કક્ષામાં બઢતી આપવી તેવો સામાન્ય નિયમ છે. ઉદાહરણ તરીકે, બ્લેક બ્લેટની ત્રીજી-ડિગ્રીમાં નવા નવા પ્રવેશેલા વિદ્યાર્થીને, ત્રણ વર્ષ પસાર થઈ ન જાય ત્યાં સુધી ચોથી-ડિગ્રીમાં બઢતી આપવામાં આવતી નથી. ''ડૅન'' બઢતી માટે કેટલાંક સંગઠનો વયની આવશ્યકતાઓ પણ મૂકે છે, અને જયાં સુધી નાના વિદ્યાર્થીઓ અમુક ચોક્કસ ઉંમરના ન થાય ત્યાં સુધી તેમને ''ડૅન'' કક્ષા ન આપતાં ''પુમ'' 품 કક્ષામાં (જુનિયર બ્લેક બ્લેટ) બઢતી આપે છે. બ્લેક બ્લેટ કક્ષા સાથે "માસ્ટર" અને "ઈન્સ્ટ્રકટર" જેવાં બિરુદો પણ સંકળાયેલા હોઈ શકે છે, પણ જયારે કક્ષાઓ અને બિરુદોની વાત આવે ત્યારે તાઈકવૉન્દો સંગઠનો નિયમો અને ધોરણોમાં એકબીજાથી વ્યાપક રીતે જુદાં પડતાં જોવા મળે છે. અનેક માર્શલ આર્ટ પ્રણાલીઓમાં છે તેમ, અહીં પણ એક સંગઠનમાં જે સાચું ગણાય છે તે બીજામાં સાચું ગણાતું નથી. ઉદાહરણ તરીકે, કોઈ એક સંગઠનમાં ત્રણ વર્ષની તાલીમ પછી પહેલી ''ડૅન'' કક્ષામાં બઢતી મળી શકે છે, પણ બીજાં સંગઠનોમાં એથી વધુ ઝડપથી મળે છે, અને એ જ રીતે અન્ય કક્ષાઓમાં પણ આ ફેરફાર જોવા મળે છે. એ જ રીતે, ''ડૅન'' કક્ષા માટે એક સંગઠનમાં અપાતું બિરુદ અને અન્ય સંગઠનમાં અપાતાં ''ડૅન'' કક્ષા માટેના બિરુદ સમાન હોય તે પણ જરૂરી નથી. ઉદાહરણ રૂપે, [[આંતરરાષ્ટ્રીય તાઈકવૉન-દો ફેડરેશન]]માં, 1થી 3 ''ડૅન'' ના વિદ્યાર્થીઓને ''બૂસાબુમ'' (સહાયક પ્રશિક્ષક), જયારે 4થી 6 ''ડૅન'' ના વિદ્યાર્થીઓને ''સાબુમ'' (પ્રશિક્ષક) અને 7થી 8 ''ડૅન'' ના વિદ્યાર્થીઓને ''સાહ્યુન'' (માસ્ટર), અને 9મી ડિગ્રી ધારી વિદ્યાર્થીઓને ''સાસેઓંગ'' (ગ્રાન્ડ માસ્ટર) કહેવામાં આવે છે.<ref name="Choi1993-1.122">ચોઈ, એચ. એચ. (1993): ''તાઈકવૉન-દોઃ ધ કોરિયન આર્ટ ઓફ સેલ્ફ-ડિફેન્સ'' , 3જી આવૃત્તિ (ખંડ 1, પૃ. 122). મિસ્સીસાઉગાઃ ઈન્ટરનેશનલ તાઈકવૉન-દો ફેડરેશન.</ref> તાઈકવૉન્દોના અન્ય સંગઠનોમાં પણ આ જ સંબોધન-પ્રણાલી લાગુ પડતી હોય તેવું જરૂરી નથી. == ફિલસૂફી == તાઈકવૉન્દો અમુક જુદા જુદા ''કવાન'' માં વિકસ્યું હોવાથી, તાઈકવૉન્દો ફિલસૂફી પણ કેટલીક ભિન્ન અભિવ્યકિતઓ ધરાવે છે. ઉદાહરણ તરીકે, ITF વિદ્યાર્થીઓએ લેવાની પ્રતિજ્ઞાના છેલ્લા બે ફકરામાં ITFના સિદ્ધાન્તોનો સારાંશ આવી જાય છેઃ "હું ન્યાય અને સ્વતંત્રતાનું રક્ષણ કરનારો બનીશ" અને "હું એક વધુ સારું અને શાંતિપૂર્ણ વિશ્વ રચીશ."<ref>{{cite web | title = ITF Philosophy | author = TKD ITF | url = http://www.tkd-itf.org/pub_web/ver_eng/TKD_philosophy.html | publisher = TKD ITF}}</ref> વૈકલ્પિક રીતે, કુક્કીવોન ફિલસૂફી, હાન ફિલસૂફી ''સામજે'' (삼제, ત્રણ મૂળતત્ત્વો), ''ઈઉમ'' (음, [[યિન]]; નકારાત્મક અથવા અંધકાર) અને ''યાંગ'' (양, હકારાત્મક અથવા તેજસ્વી) એમ પૂર્વના સિદ્ધાન્તો પર આધારિત છે, જેમાં ''સામજે'' ''ચેઓન'' (천, આકાશ અથવા સ્વર્ગ), ''જી'' (지, પૃથ્વી) અને ''ઇન'' (인, મનુષ્ય અથવા વ્યકિત) એમ ત્રણ મૂળતત્ત્વોનો ઉલ્લેખ કરે છે. આ વિભાવનાઓના મૂળ, પૂર્વ એશિયાઈ ફિલસૂફીમાંના મુખ્ય ધાર્મિક સિદ્ધાન્તોમાંનું એક ગણાતું ચાઈનીઝ કલાસિક, "[[બુક ઓફ ચેન્જિસ]]" (પરિવર્તનનું પુસ્તક)માં રહેલું જોવા મળે છે.<ref>{{cite web | title = WTF Philosophy | author = WTF | url = http://www.wtf.org/site/about_taekwondo/philosophy.htm | publisher = WTF}}</ref> == સ્પર્ધા/હરીફાઈ == તાઈકવૉન્દો સ્પર્ધામાં લાક્ષણિક ઢબે [[મુક્કાબાજી]], [[તોડવું]], [[પદ્ધતિઓ]] અને સ્વ-બચાવ (''હોસિનસુલ'' )નો સમાવેશ થાય છે. જો કે, ઑલિમ્પિક તાઈકવૉન્દો સ્પર્ધામાં, માત્ર (WTF હરીફાઈના નિયમો મુજબ) મુક્કાબાજીની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.<ref name="WTF-rules">{{cite web | last = World Taekwondo Federation | first = | authorlink = | coauthors = | title = Kyorugi rules | work = Rules | publisher = www.wtf.org | year = 2004 | url = http://www.wtf.org/site/rules/competition.htm | accessdate = 2007-08-11 }}</ref> === વર્લ્ડ તાઈકવૉન્દો ફેડરેશન === [[ચિત્ર:Proteccionestkd.JPG|thumb|200px|WTF અધિકૃત સંરક્ષક ચડ્ડી (હોગુ), હાથના આગળના હિસ્સા માટેનું કવચ અને પગના નળા માટેના સંરક્ષકો]] વર્લ્ડ તાઈકવૉન્દો ફેડરેશન અને ઓલિમ્પિક નિયમો અનુસાર, મુક્કાબાજી એ 10 ચો.મીટરના વિસ્તારમાં બે સ્પર્ધકો વચ્ચે થતી પૂરા-સંપર્કની સ્પર્ધા છે. દરેક મૅચ એ બાથંબાથના ત્રણ અંશતઃ સતત રાઉન્ડ ધરાવે છે, જેમાં દરેક રાઉન્ડ વચ્ચે એક મિનટનો વિરામ આપવામાં આવે છે. તેમાં વયના આધારે બે વર્ગો પાડવામાં આવ્યા છેઃ 14–17 વર્ષ અને 18 વર્ષ કે તેથી વધુ. નિયમાનુસાર ગુણાંક મળી શકે તેવા ભાગોમાં સ્વીકૃત, ચોક્કસ અને શકિતશાળી યુકિતઓ વાપરવા માટે પોઈન્ટ આપવામાં આવે છે; હળવા સંપર્ક માટે કોઈ પોઈન્ટ આપવામાં આવતા નથી. મોટા ભાગની હરીફાઈઓમાં, ઈલેકટ્રોનિક સ્કોરિંગ ટૅલિ વાપરીને ચાર ખૂણાના નિર્ણાયકો પોઈન્ટ આપતાં હોય છે. કેટલીક એ-કલાસની ટુર્નામેન્ટોમાં, જો કે હવે સ્પર્ધકના શરીર-સંરક્ષક પહેરવેશમાં જ ઈલેકટ્રોનિક સ્કોરિંગ માટેનું સાધન બેસાડી દેવામાં આવે છે. આના કારણે માત્ર માથા પર થતા હુમલાઓ માટે જ પોઈન્ટ આપતા ખૂણાના નિર્ણાયકો પર બંધન આવી ગયું છે. નિર્ણાયકોના ચુકાદાઓ અંગે થયેલા તાજેતરના વિવાદે આ બાબતને ખાસ્સી હદ સુધી ઉશ્કેરી મૂકી હતી,{{citation needed|date=January 2010}}પણ આ ટૅકનોલૉજી હજી સર્વસ્વીકૃત નથી, તેથી તેને તમામ જગ્યાએ પસંદગી આપવામાં આવતી નથી. 2009ની શરૂઆતમાં, વિરોધીના ''[[હોગુ]]'' (અંગરક્ષક કે જે સ્કોરિંગ ટાર્ગેટ તરીકે પણ કામ આપે છે) પર લાત અથવા મુક્કો મારવાથી એક પોઈન્ટ મળતો; જો ''હોગુ'' પર લાત મારવામાં એવી યુકિત વાપરવામાં આવી હોય કે જેનાથી સ્પર્ધકનું આખું શરીર ફરી જાય, કે જેથી આક્રમણ કરનાર સ્પર્ધક સામે તેની પીઠ આવે, તો એક વધારાનો પોઈન્ટ આપવામાં આવે છે; માથા પર મારવામાં આવતી એક લાત માટે ત્રણ પોઈન્ટ આપવામાં આવે છે. વિરોધીને ચત્તોપાટ પાડી દેનારા સ્વીકૃત-કાયદેસરના હુમલાઓ માટે વધારાના પોઈન્ટ આપવામાં આવે છે. માથા પર મુક્કા મારવાને કાયદેસરનું ગણવામાં આવતું નથી. જો સ્પર્ધકને કોઈ સ્કોરિંગ યુકિતથી ચત્તોપાટ પાડી દેવામાં આવ્યો હોય અને જો રેફરી તેને પડેલો માને, તો હુમલો કરનારા સ્પર્ધકને વધારાના પોઈન્ટ આપવામાં આવે છે.ત્રણ રાઉન્ડના અંતે, વધુ પોઈન્ટ મેળવનાર સ્પર્ધક મૅચનો વિજેતા ગણાય છે. ત્રણ રાઉન્ડના અંતે જો બંનેના સરખા પોઈન્ટ હોય, તો વિજેતાને નિશ્ચિત કરવા માટે, એક મિનિટના વિરામ સમય બાદ, ચોથો "અચાનક મૃત્યુ" નામનો વધારાનો રાઉન્ડ રમવામાં આવે છે. 2008 સુધી, જો કોઈ સ્પર્ધક તેના વિરોધી કરતાં 7-પોઈન્ટ આગળ હોય, અથવા જો કોઈ સ્પર્ધક કુલ 12 પોઈન્ટ મેળવી શકયો હોય તો મૅચને ત્યાં પૂરી કરી, તરત જ તે સ્પર્ધકને વિજેતા ઘોષિત કરવામાં આવતો હતો. 2009ની શરૂઆતમાં, WTFએ આ નિયમોને રદબાતલ કર્યા હતા.<ref>{{cite web | url = http://www.mudokwan.at/index.php?id=291&tx_ttnews%5Btt_news%5D=226&tx_ttnews%5BbackPid%5D=240&cHash=10401eaeff | title=New WTF Competition Rules | date=05-02-09 | publisher=European Taekwondo Union | accessdate=2009-03-04}}</ref> પૂરા બળથી મુક્કો કે ફટકો મારી શકાય છે; મુષ્ટિયુદ્ધની હરીફાઈમાં, WTF ચત્તોપાટ કરનાર ફટકાને માન્ય રાખતું હોવાથી, જો કોઈ સ્પર્ધકને કાયદેસર ગણાય તેવા હુમલાથી ચત્તોપાટ કરી દેવામાં આવે, તો હુમલો કરનાર સ્પર્ધકને વિજેતા ઘોષિત કરવામાં આવે છે. જો કે, અમુક નિયમોનું અનુસરણ થવું જ ઘટે; જયારે કેટલાક નિયમો અનુસાર નામ લઈને ચિઢવવાને, માથા પર મુક્કો મારવાને, પકડી-જકડી રાખવાને અને એ મુજબની બાબતોને વખોડવામાં આવે છે.{{citation needed|date=January 2010}} === આંતરરાષ્ટ્રીય તાઈકવૉન-દો ફેડરેશન === [[ચિત્ર:ITF TaeKwon-Do Sparring Gear.JPG|thumb|300px|ITF મુક્કાબાજી માટેનાં સાધનોની સામાન્ય શૈલીઓ]] આંતરરાષ્ટ્રીય તાઈકવૉન-દો ફેડરેશન, મુક્કાબાજી માટે નિયમો જેવા જ નિયમો ધરાવે છે, માત્ર કેટલાંક પાસાંઓમાં તે જુદા પડે છે. તેમાં માથા પર હાથ દ્વારા થતા પ્રહારને માન્ય રાખે છે; શરીર પર લાતથી આઘાત કરવાને બે પોઈન્ટ અને માથા પર લાતથી આઘાત કરવાને ત્રણ પોઈન્ટ આપે છે; સ્પર્ધા માટેનો વિસ્તાર સહેજ નાનો (10 ચો.મી.ની જગ્યાએ 9 ચો.મીટર) હોય છે; સ્પર્ધકોએ તેમાં ''હોગુ'' પહેરવાનું હોતું નથી (અલબત્ત તેમણે પગ અને હાથના સંરક્ષણ માટેના માન્ય સાધનો પહેરવા પડે છે). ITF સ્પર્ધામાં, પોઈન્ટની સાતત્યપૂર્ણ પ્રણાલી વાપરવામાં આવે છે, જેમાં એક યુકિત માટે સ્કોર મેળવી લીધા પછી પણ સ્પર્ધકો વધુ ગુણાંક મેળવી શકે છે. પૂરા બળના મુક્કા કે ફટકાને માન્ય રાખવામાં આવતા નથી (અને તેનું પરિણામ પોઈન્ટમાં ઘટાડા રૂપે આવે છે), અને ચત્તાપાટ કરવાને પણ માન્ય રાખવામાં આવતું નથી. બે મિનિટના અંતે (અથવા અન્ય કોઈ નિયત સમયના અંતે) યુકિતઓ માટે વધુ ગુણાંક મેળવેલ સ્પર્ધક જીતે છે.<ref name="ITF-rules">{{cite web | last = International Taekwon-Do Federation | first = | authorlink = | coauthors = | title = Competition Rules and Regulations | work = Rules | publisher = www.itf-information.com | year = 2000 | url = http://www.itf-information.com/information10.htm | accessdate = 2007-09-06 }}</ref> ITF હરીફાઈઓમાં પણ પદ્ધતિઓ, [[તોડવું]] અને ‘વિશિષ્ટ યુકિતઓ’ (જેમાં સ્પર્ધકો ખૂબ ઊંચાઈએથી નિયત પાટિયાંઓને તોડવાનું કૌશલ્ય દાખવે છે) અંગેનાં પ્રદર્શનનો સમાવેશ થાય છે.{{citation needed|date=January 2010}} === અન્ય સંગઠનો === યુએસ [[ઍમટર એથલેટિક યુનિયન]](AAU)ની હરીફાઈઓ પણ ઘણા અંશે સમાન હોય છે, સિવાય કે તેમાં પેડ અને ગિયરની જુદી જુદી શૈલીઓને માન્ય રાખવામાં આવે છે. એવો કોઈ પણ ગિયર જેની પર ઓલિમ્પિકનું ચિહ્ન હોય અને WTFનો લોગો ન હોય તેને માન્ય ગણવામાં આવે છે.{{citation needed|date=January 2010}} WTF અને ITF ટુર્નામેન્ટો સિવાય, મુખ્ય તાઈકવૉન્દો હરીફાઈઓમાં સમાવિષ્ટ છેઃ * [[ઓલિમ્પિક રમતો]] * [[એશિયાઈ રમતો]] * [[દક્ષિણ-પૂર્વ એશિયાઈ રમતો]] * [[દક્ષિણ એશિયાઈ રમતો]] == સુરક્ષા == અલબત્ત તાઈકવૉન્દોના સ્પર્ધકોને સારી એવી ઈજા પામવાનું જોખમ રહેતું હોય છે, છતાં મોટા ભાગની ઈજાઓ ગૌણ જોવા મળે છે.{{citation needed|date=January 2010}}સૌથી વધુ ઈજા સામાન્ય રીતે [[પગ]] થતી હોય છે, અને [[બેઠો માર અથવા ઉછરડાવું]] તે ઈજાનો સૌથી સામાન્ય પ્રકાર છે. 2008 [[મેટા-એનાલિસિસે]] નોંધ્યું છે કે દરેક સ્પર્ધા પછી, સરેરાશ લગભગ 8% જેટલા સ્પર્ધકોને ઈજા પહોંચી હોય છે; વય, જાતિ, અને રમતની કક્ષા આ ઈજાના દરને કોઈ નોંધપાત્ર અસર કરતા નથી.<ref>{{cite journal |author= Lystad RP, Pollard H, Graham PL |title= Epidemiology of injuries in competition taekwondo: a meta-analysis of observational studies |journal= J Sci Med Sport |volume= 12|issue= 6|pages= 614–21|year=2008 |pmid=19054714 |doi=10.1016/j.jsams.2008.09.013}}</ref> == મિશ્ર માર્શલ આર્ટ == તાઈકવૉન્દોનો અભ્યાસ કર્યો હોય તેવા કેટલાક પ્રવીણ [[મિશ્ર માર્શલ આર્ટિસ્ટો]] છે - [[બૅસ રુટ્ટેન]], [[એન્ડરસન સિલ્વા]], [[જેમ્સ વિલ્કસ]], [[બેર્નાડ એકાહ]], [[ઝેલ્ગ ગાલેસિક]], [[ડેબી પુરસેલ]], [[ડેવિડ લોઈસેએયુ]], [[કૈટલિન યંગ]], [[જુલિયા કેડઝી]], [[કુંગ લે]], [[કારેન દારાબેદ્યાન]], [[જેરી ફલીન]], [[રોકસાને મોડાફેરી]], [[રાઝાક અલ-હસન]], [[એલેકસ રોબર્ટ્સ]] અને [[બેન હેન્ડરસન]]. == કોરિયન આદેશો == તાઈકવૉન્દોમાં, મોટા ભાગે [[કોરિયન ભાષી]] આદેશોનો ઉપયોગ થયા છે. ગણતરી માટે ઉપયોગમાં લેવાતા શબ્દો માટે, જુઓ [[કોરિયન આંકડાઓ]]. ઘણીવાર, વિદ્યાર્થીઓ પોતાના વર્ગોમાં કોરિયનમાં ગણે છે, અને કસોટી દરમ્યાન પણ તેમને સામાન્ય રીતે અમુક (વર્ગમાં વપરાતા) કોરિયન શબ્દોનો શું અર્થ થાય તે પૂછવામાં આવે છે. {| class="wikitable" !રોમન લિપિમાં ! હાંગુલ ! હાંજા ! અર્થ |- | ''ચારયેઓટ'' | 차렷 | | સાવધાન |- | ''ગ્યેઓંગ રી'' | 경례 | {{linktext|敬|禮}} | નમો |- | ''બારો'' | 바로 | | પરત (પાછા ફરો) |- | ''સ્વિઈઓ'' | 쉬어 | | વિશ્રામ |- | ''કિહાપ'' | 기합 | {{linktext|氣|合}} | બૂમ પાડો |- | ''જુંબી'' | 준비 | {{linktext|準|備}} | તૈયાર |- | ''સિજાક '' | 시작 | {{linktext|始|作}} | શરૂ કરો |- | ''ગાલ્લયેઓ'' | 갈려 | | વિખેરાઈ જાઓ (છૂટા પડી જાઓ) |- | ''ગ્યેસોક'' | 계속 | {{linktext|繼|續}} | ચાલુ રાખો |- | ''ગુમાન'' | 그만 | | પૂર્ણ (થોભો) |- | ''દ્વિરો દોરા'' | 뒤로 돌아 | | પાછળ ફરો (અબાઉટ ટર્ન) |- | ''હાએસાન'' | 해산 | {{linktext|解|散}} | વિસર્જન |} == આ પણ જોશો == * [[તાઈકવૉન્દો યુકિતઓની યાદી]] * [[યુએસએ (USA) તાઈકવૉન્દો]] == નોંધ == <div class="references-small"> '''a.''' {{note_label|A|a|none}}ઐતિહાસિક, ફિલસૂફીનાં અથવા રાજકીય કારણોના આધારે વિવિધ સંગઠનો ''તાઈકવૉન્દો'' નામને ''તાઈકવૉન-દો'' , ''તાઈ કવૉન-દો'' , અથવા ''તાઈ કવૉન દો'' તરીકે પણ લખે છે. </div> == સંદર્ભો == {{Reflist|2}} == બાહ્ય લિંક્સ == * [http://www.wtf.org વર્લ્ડ તાઈકવૉન્દો ફેડરેશન] * [http://www.etutaekwondo.org યુરોપિયન તાઈકવૉન્દો યુનિયન] * [http://www.tkd-itf.org ઈન્ટરનેશનલ તાઈકવૉન-દો ફેડરેશન (ITF)] * [http://www.itf-administration.com/International તાઈકવૉન-દો ફેડરેશન] [[શ્રેણી:તાઈકવૉન્દો]] [[શ્રેણી:કોરિયન માર્શલ આર્ટ]] [[શ્રેણી:કોરિયન શબ્દ અને શબ્દસમૂહો]] [[શ્રેણી:ઓલિમ્પિક રમતો]] [[શ્રેણી:લડાયક રમતો]] [[af:Taekwondo]] [[an:Taekwondo]] [[ang:Tæȝcƿondo]] [[ar:تايكوندو]] [[ast:Taekwondo]] [[az:Taekvondo]] [[bcl:Taekwondo]] [[bg:Таекуон-до]] [[bn:তায়কোয়ান্দো]] [[bs:Taekwondo]] [[ca:Taekwondo]] [[cbk-zam:Taekwondo]] [[ckb:تایکۆندۆ]] [[cs:Taekwon-do]] [[da:Taekwondo]] [[de:Taekwondo]] [[el:Ταεκβοντόάε Κβον Ντο]] [[eml:Taekwondo]] [[en:Taekwondo]] [[eo:Tekvondo]] [[es:Taekwondo]] [[et:Taekwondo]] [[eu:Taekwondo]] [[ext:Taekwondo]] [[fa:تکواندو]] [[fi:Taekwondo]] [[fr:Taekwondo]] [[fur:Taekwondo]] [[gl:Taekwondo]] [[he:טאקוונדו]] [[hr:Taekwondo]] [[hu:Taekwondo]] [[hy:Թաեքվոնդո]] [[ia:Taekwondo]] [[id:Taekwondo]] [[io:Taekwondo]] [[is:Taekwondo]] [[it:Taekwondo]] [[ja:テコンドー]] [[jv:Taékwondho]] [[kk:Таэквондо]] [[kn:ಟೇಕ್ವಾಂಡೋ]] [[ko:태권도]] [[la:Taequondo]] [[lad:Taekwondo]] [[lt:Tekvondo]] [[lv:Teikvando]] [[ms:Taekwondo]] [[mwl:Taekwondo]] [[my:တိုက်ကွမ်ဒို]] [[nds:Taekwondo]] [[nl:Taekwondo]] [[nn:Taekwondo]] [[no:Taekwondo]] [[nov:Taekwondo]] [[oc:Taegwondo]] [[pcd:Taekwondo]] [[pl:Taekwondo]] [[pms:Taekwondo]] [[pt:Taekwondo]] [[rm:Taekwondo]] [[ro:Taekwondo]] [[roa-rup:Taekwondo]] [[ru:Тхэквондо]] [[scn:Taekwondo]] [[sh:Tekvondo]] [[simple:Taekwondo]] [[sk:Taekwondo]] [[sl:Taekwon-do]] [[sr:Теквондо]] [[sv:Taekwondo]] [[ta:டைக்குவாண்டோ]] [[te:టైక్వాండో]] [[th:เทควันโด]] [[tl:Taekwondo]] [[tr:Taekwondo]] [[uk:Тхеквондо]] [[uz:Taekvondo]] [[vi:Taekwondo]] [[wa:Taekwondo]] [[zh:跆拳道]] [[zh-yue:跆拳道]] All content in the above text box is licensed under the Creative Commons Attribution-ShareAlike license Version 4 and was originally sourced from https://gu.wikipedia.org/w/index.php?diff=prev&oldid=270885.
![]() ![]() This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.
|