Difference between revisions 260941 and 260942 on guwiki'''સાણોદા (Sanoda-સનોડા) (તા. દહેગામ)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના મધ્ય ભાગમાં આવેલા [[ગાંધીનગર જિલ્લો| ગાંધીનગર જિલ્લા]]માં આવેલા કુલ ૪ (ચાર) તાલુકાઓ પૈકીના એક એવા [[દહેગામ]] તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. સાણોદા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]] , ખેતમજુરી, વેપારધંધો તેમજ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં , બાજરી , કપાસ , દિવેલી તેમજ શાકભાજી ના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], માધ્યમિક હાઇસ્કૂલ, ઉચ્ચતર માધ્યમિક હાઇસ્કૂલ, [[સાણોદા]] બેંક ઓફ ઇન્ડિયા, પંચાયતઘર , આંગણવાડી તેમજ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. આ ગામના ખેડુતનો મુખ્ય પાક બટાટા છે. ગામના પાદરે મુખ્યપ્રવેશ દ્વાર, વિસામો, સાણોદા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર્ , સેવા સહકારી મંડળી, [[અનાથાશ્રમ]], પાણીની ટાંકી.સાણોદા ગામની નજીક [[ખારી નદી]] આવેલી છે. {{સ્ટબ}} [[શ્રેણી:ગુજરાતનાં ગામો]] [[શ્રેણી:દહેગામ તાલુકો]] All content in the above text box is licensed under the Creative Commons Attribution-ShareAlike license Version 4 and was originally sourced from https://gu.wikipedia.org/w/index.php?diff=prev&oldid=260942.
![]() ![]() This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.
|