Difference between revisions 263629 and 290156 on guwiki{{Infobox film | name = કેવી રીતે જઈશ | image = | caption = | director = અભિષેક જૈન | producer = નયન જૈન | writer = અભિષેક જૈન<br />અનિશ શાહ | starring = ટોમ અલ્તર<br/>રાકેશ બેદી<br/>રીટા ભાદુરી | music = મેહુલ સુરતી<br/>વિશ્વેશ પરમાર | cinematography = પુષ્કર સિંઘ | editing = મનન મહેતા | studio = | distributor = | released = ૧૫-૬-૨૦૧૨ | runtime = | country = ભારત | language = ગુજરાતી | budget = ૩.૨૫ કરોડ | gross = }} ''''કેવી રીતે જઈશ''' ૨૦૧૨ માં આવેલ એક ગુજરાતી ચલચિત્રનું નામ છે. આ ફિલ્મ ના નિર્દેશક અભિષેક જૈન અને નયન જૈન દ્વારા બનાવેલ છેિર્માતા નયન જૈન હતા પટેલ પરિવાર ની અમેરિકા જાવા ની અને આજુ બાજુ વિષય પર આધારિત ફિલ્મ હતી. મુખ્ય કલાકાર દિવ્યાંગ ઠક્કર, વેરોનીકા ગૌત્તમ ,તેજલ પંચાશ્રા, કેન્નેથ દેસાઇ અને અનંગ દેસાઇ છે. આ ફિલ્મ નું શૂટિંગ [[અમદાવાદ]]માં કરવામાં આવેલું.ાંકરિયા ને બીજા ઘણા સ્થળો પર કરવામાં આવેલું. ==પાત્રો == દિવ્યાંગ ઠક્કર -- હરીશ પટેલ વેરોનીકા ગૌત્તમ - આયુષી પટેલ ટોમ અલ્ટર - ડેરેક થોમસ રાકેશ બેદી - દૌલતરામ ચેનાની અનંગ દેસાઈ -ઈશ્વરભાઈ પટેલ કેન્નેથ દેસાઇ -બચુભાઈ પટેલ રીટા ભાદુરી - વૃદ્ધા અભિનવ બેન્કર - રાહિલ સિદ્ધાર્થ ભાવસાર - કેવિન તેજલ પંચાસરા - ભાવના પટેલ જય ઉપાધ્ધીયાય - જીગ્નેશ પટેલ દીપ્તિ જોશી - જ્યોત્સના બેન બચુભાઈ પટેલ ==વાર્તા == પહેલા બચું (કેનેથ દેસાઇ) અને ઈશ્વર ( અનંગ દેસાઇ) ગાઢ મિત્રો હોઈ છે . બન્ને સાથે મળી ને અમેરિકા જવાના સ્વપ્ન જોતા હોઈ છે બચું પાસે પૂરતા પૈસા નથી હોતા અને .ઈશ્વર ગેરકાયદેસર રીતે અમેરિકા પોહચી જાય છે એ વાત તે જયારે બચું ને જણાવે છે તો બચું ને એમ થાય કે ઈશ્વરે એની સાથે દગો કરીઓ છે ,બંને વચ્ચે ગેરસમજ ઉભી થાય છે . બસ ત્યારથી બચુ પટેલનું એક જ સ્વપ્ન છે કે અમેરિકા જવું. આ માટે પોતે તો સફળ ન થઈ શક્યા પણ કોઈ પણ રીતે એમણે એમના બે માંથી એક પુત્રને અમેરિકા મોકલવો છે. મોટા પુત્ર જીજ્ઞેષ (જય ઉપાધ્યાય) માટે પ્રયત્ન કરે છે . પણ સફળ ન થતા હવે બધી જ આશાઓ નાના પુત્ર હરીશ (દિવ્યાંગ ઠક્કર) પર છે. હરીશને અમેરિકા મોકલવા માટે બચુભાઇ કંઈ પણ કરવા તૈયાર છે. પણ દર વખતે વીસા કેન્સલ થાય છે . વર્ષો પછી ઈશ્વર પટેલ ભારત પોતાની પુત્રી આયુષી (વેરોનીકા ગૌતમ) સાથે પાછાં ફરે છે. અને તે ગુજરાત માં પાછા આવી સ્થાઈ થવા માગે છે . એમના મનમાં તો બચુ માટે એટલો જ પ્રેમ છે પણ બચુ હજુ જૂની વાત ભૂલ્યો નથી. બચુભાઇના પત્ની જ્યોત્સનાબહેન (દિપ્તી જોશી) સંબંધ જાળવવાની કોશિશ કરે છે પણ બચુભાઇનો વિરોધ છે. હરીશ એક કેવીન નામના મિત્રને મળે છે જે એક એજન્ટ દોલતરામ ચૈનાની (રાકેશ બેદી)ને મળાવે છે. ચૈનાની પૈસા લઇ ને અમેરિકા મોકલવાની ખાલી વાતો કરે છે . હરીશ ના વિસા માટે આ દરમિયાન ૫૦ લાખ રૂપિયા જીજ્ઞેષ ગુંડાઓ પાસેથી લે છે . એક તરફ આયુષી અને હરીશ વચ્ચેની મિત્રતા ગાઢ થતી જાય છે અને પ્રેમમાં પરિણમે છે પણ જ્યારે લગ્નની વાત આવે છે ત્યારે બચુભાઇ અપમાન કરીને ઇશ્વરભાઈને ઘરની બહાર કાઢી નાખે છે. છેવટે બનાવટી વિઝા પર હરીશ ને અમેરિકા મોકલવા ની તૈયારી કરે છે .છેવટે બચું ભાઈ ને બધું સમજાઈ છે ને == સંગીત == આ ફિલ્મ નું સંગીત મેહુલ સુરતી નું છે .જેમાં ગાયકો તરીકે પાર્થિવ ગોહિલ ,ઐશ્વ્રીયા મજમુદાર ,ને રૂપકુમાર રાઠોડ સ્વર આપીઓ છે . પોપ ગીત પ્રકાર નું "પંખીડા " ગીત ખુબ લોકપ્રિય બન્યું હતું . આ ફિલ્મ ના ગીતો લોકો માટે મફત ડાઉન લોડ કરવા આપ્યા હતા . == માર્કેટિંગ == આ ફિલ્મ નું પ્રિમિયર સીનેપોલીસ અમદવાદ ખાતે રાખવા માં આવ્યું હતું . ફિલ્મ ને ગુજરાત ના બધા જાણીતા મલ્ટી પ્લેક્ષ માં રજુ કરવા માં આવી હતી . ફિલ્મ નો મોટા નો પ્રચાર ફેસબુક -ટ્વીટર ને યુ-ટીટુબ માં ખુબ કરવા આવીયો હતો ને વેપાર ની દ્રષ્ટિ એ ફિલ્મ ખુબ સફળ રહી હતી ને ફિલ્મ ને અમેરિકા માં પણ રીલીજ કરવામાં આવી હતી ==અવોર્ડ == ફિલ્મ ને બીગ ગુજરાતી એન્ટરટેઈનમેન્ટ માં 8 અવોર્ડ મળિયા હતા </br> => બેસ્ટ એક્ટર (મેઈલ) - દિવ્યાંગ ઠક્કર </br> => બેસ્ટ એક્ટ્રેસ (ફીમેઈલ) -વેરોનીકા ગૌત્તમ</br> = > બેસ્ટ ડાઈરેકટર - અભિષેક જૈન </br> = > બેસ્ટ ફિલ્મ </br> = > બેસ્ટ પ્લેબેક સિંગર (મેઈલ) - રૂપકુમાર રાઠોડ </br> => બેસ્ટ પ્લેબેક સિંગર(ફીમેઈલ) - ઐશ્વ્રીયા મજમુદાર</br> => બેસ્ટ મ્યુઝીક આલ્બમ </br> => બેસ્ટ એન્ટરટેઈનીગ સોંગ - પંખીડા </br>⏎ {{સ્ટબ}} [[શ્રેણી:ચલચિત્ર]] [[શ્રેણી:ગુજરાતી ચલચિત્ર]] [[en:Kevi Rite Jaish]] All content in the above text box is licensed under the Creative Commons Attribution-ShareAlike license Version 4 and was originally sourced from https://gu.wikipedia.org/w/index.php?diff=prev&oldid=290156.
![]() ![]() This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.
|