Difference between revisions 300702 and 502359 on guwiki{{Infobox Person |નામ = હુઆંગ ઝીયાન-ફાન |ફોટો = |ફોટોસાઇઝ = |ફોટોનોંધ = |જન્મ તારીખ = [[નવેમ્બર ૧૩]],[[૧૮૯૯]] |જન્મ સ્થળ = ફુસૂઇ, ગુઆંગક્સી પ્રાંત [[ચિત્ર:ChinaFlag of the Qing Dynasty Flag 1889(1889-1912).svg|22px]] |મૃત્યુ તારીખ = [[જાન્યુઆરી ૧૮]], [[૧૯૮૨]] |મૃત્યુ સ્થળ = ગુઇ લીન, ગુઆંગક્સી પ્રાંત [[ચિત્ર:Flag of the People's Republic of China.svg|22px]] |મૃત્યુનું કારણ =મગજમાં રક્તસ્ત્રાવ |હુલામણું નામ = |રહેઠાણ = ગુઇ લીન, ગુઆંગક્સી પ્રાંત, [[ચીન]] |વ્યવસાય = ઇતિહાસકાર<br />નૃવંશવિજ્ઞાની |સક્રિય વર્ષ = |રાષ્ટ્રીયતા = [[ચીન]] |નાગરીકતા = |અભ્યાસ =ઇતિહાસ, નૃવંશશાસ્ત્ર<br />ઝૂઆંગ-અભ્યાસ |વતન = |ખિતાબ =શિક્ષક<br />સમાજ સક્રિયકાર્યકર<br />ચીનમાં તેઓ [[ઝીયાન-ફાન]]ના નામથી 'ઝૂઆંગના ઇતિહાસ'ના પિતા તરીકે આદરપૂર્વક ઓળખાય છે |પગાર = |વાર્ષિક આવક = |ઉંચાઇ = |વજન = |મુદત = |પક્ષ = |વિરોધીઓ = |ધર્મ = |જીવનસાથી = |ભાગીદાર = |સંતાન = |માતા-પિતા = |હસ્તાક્ષર = |વેબસાઇટ = |નોંધ = www.china.com.cn[http://www.china.com.cn/aboutchina/zhuanti/zzfq08/2008-12/08/content_16914964.htm] }} '''હુઆંગ ઝીયાન-ફાન''' ([[નવેમ્બર ૧૩]], [[૧૮૯૯]] - [[જાન્યુઆરી ૧૮]], [[૧૯૮૨]]) [[ચીન]]ના એક નૃવંશશાસ્ત્રી, [[શિક્ષક]] તથા અગ્રગણ્ય [[ઇતિહાસકાર]] હતા. [[ચીન]]માં તેઓ [[ઝીયાન-ફાન]]ના નામથી 'ઝૂઆંગના ઇતિહાસ'ના પિતા તરીકે આદરપૂર્વક ઓળખાય છે. તેમને વારંવાર ઝૂઆંગ અભ્યાસના માર્ગશોધક અને હુઆંગ શાળાના નેતા તરીકેનું ઉપનામ પણ મળેલું છે. == જીવન == '''હુઆંગ ઝીયાન-ફાન''' [[ચીન]]ના ગુઆંગક્સી]]માં ફુસૂઇ ખાતે એક ઝૂઆંગ પરિવારમાં [[નવેમ્બર ૧૩|૧૩ નવેમ્બર]] ૧૮૯૯ના રોજ જન્મ્યા હતા. તેમના પિતા [[ગાન ઝીન-ચાંગ]] એક ગરીબ ખેડૂત હતા. [[ઝીયાન-ફાન]] જ્યારે ૩ વર્ષના હતાં ત્યારે તેમનાં માતા અવસાન પામ્યાં. તેમણે તેમનો પ્રાથમિક-શિક્ષણ "માધ્યમિક શાળા ઑફ ફુસૂઇ"માં કર્યો હતો. શાળા-અભ્યાસ દરમ્યાનજ તેમને ઇતિહાસ પ્રત્યે વિશેષ રૂચી હતી. સ્નાતક કર્યા બાદ, [[ઝીયાન-ફાન]]જી [[બેજિંગ શિક્ષણના વિશ્વવિદ્યાલય]], ચેન્નાઈ ખાતે ઇ. સ. ૧૯૨૬ના વર્ષમાં દાખલ થયા, અને ઇ. સ. ૧૯૩૨ના વર્ષમાં એમણે બી.એસ.સી ની પદવી મેળવી. ઇ. સ. ૧૯૩૫ના વર્ષમાં એમણે એમ.એસ.સી ની પદવી અવ્વલ સ્થાને રહી ૮૦%થી વધુ ટકા સાથે મેળવી હતી. == બાહ્ય કડીઓ == * [http://mz.china.com.cn/?action-viewnews-itemid-2300 ઇતિહાસકાર] * [http://search.barnesandnoble.com/books/product.aspx?r=1&EAN=9781156237298 ચીનના નૃવંશશાસ્ત્રી] [[શ્રેણી:વ્યક્તિત્વ]] [[શ્રેણી:ચીન]] All content in the above text box is licensed under the Creative Commons Attribution-ShareAlike license Version 4 and was originally sourced from https://gu.wikipedia.org/w/index.php?diff=prev&oldid=502359.
![]() ![]() This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.
|