Difference between revisions 303995 and 314998 on guwiki

{{Infobox Indian jurisdiction
| type               = ગામ
| native_name        = લિંભોઇ
| state_name         = ગુજરાત
| district           = સાબરકાંઠા
| taluk_names             = મોડાસા
| latd = 23.460087|latm = |lats = 
| longd= 73.295399 |longm= |longs= 
| area_total         = 
| altitude           = 
| population_total   = 
| population_as_of   = 
| population_density = 
| leader_title_1     = 
| leader_name_1      = 
| leader_title_2     = 
| leader_name_2      = 
| footnotes          = 
| blank_title_1           = સગવડો
| blank_value_1           = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી
| blank_title_2           = મુખ્ય વ્યવસાય
| blank_value_2           = [[ખેતી]], [[ખેતમજુરી]], [[પશુપાલન]]
| blank_title_3           =  મુખ્ય ખેત-ઉત્પાદનો
| blank_value_3           =  [[ઘઉં]], [[જીરુ]], [[બાજરી]], [[કપાસ]],<br> [[દિવેલી]], [[શાકભાજી]]
| blank_title_4           = 
| blank_value_4           = 
}}

'''લીંભોઇ''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા [[સાબરકાંઠા જિલ્લો| સાબરકાંઠા જિલ્લા]]માં આવેલા કુલ ૧૩ (તેર) તાલુકાઓ પૈકીના એક એવા [[મોડાસા| મોડાસા તાલુકા]]માં આવેલું એક મહત્વનું ગામ છે. લીંભોઇ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[નોકરી]], [[વેપાર]], [[ખેતમજુરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી| દિવેલી]], [[જીરુ| જીરુ]], તેમ જ [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે (contracted; show full)

તમામ રીતે આગળ આ ગામ શૈક્ષણિક ક્ષેત્રે પણ વિકસિત છે. ગામના પૂર્વજોએ સંતાનોને શિક્ષણ મળે એ માટે તનતોડ મહેનત કરીને આ ગામમાં બે [[પ્રાથમિક શાળા]] અને એક હાયર સેકન્ડરી સ્કૂલની સ્થાપના કરી હતી. જુના કાળમાં જયારે લોકો દીકરીને ભણાવવાની કલ્પના પણ નહોતા કરતા, તે વખતે આ ગામના વડીલોએ કન્યા શાળાની સ્થાપના કરી હતી. ગામના ઘણા વિદ્યાર્થીઓ એ વિવિધ શૈક્ષણિક ક્ષેત્રે પ્રગતિ કરેલ છે. આ ગામના ઘણા નાગરિકોએ શૈક્ષણિક ક્ષેત્રે વિવિધ સંસ્થાનોમાં ઘણા ઉચ્ચ સ્થાનો પર સેવા આપી છે.

[[શ્રેણી:ગુજરાતનાં ગામો]]
[[શ્રેણી:મોડાસા તાલુકો]]