Difference between revisions 315745 and 315749 on guwiki

    {{delete|કારણ=વગર મતલબનું લખાણ}}
         આ રતનમહાલ અભયારણ્ય  એ આપણાં ભારત દેશના ગુજરાત રાજયના દાહોદ(દો-હદ)જિલ્લાનું નાક કે મુખ સમાન છે જે દાહોદના સોંદર્યમાં ઔર વધારો કરવામાં અગત્યની ભૂમીકા ભજવે છે.અમારા ગામ ભીંન્ડોલને તે આજુ બાજૂ બંન્ને વન્ય વિસ્તાર અને વચ્ચે પાનમ નદીથી જે સોંદર્ય લાગે છે.જે અમારા તથા આજૂબાજૂના લોકો માટે ગર્વની વાત છે.  શ્રી રવિન્દ્રસિંહ દિલવરસિંહ રહેઃ- ભીન્ડોલ તા.ધાનપુર જિ.દાહોદ
           અમે જે ભૂમીમાં જન્મ લીધો તે આ રતનમહાલ અમોને ખુબજ ઉપયોગી નિવડેલ છે.અને તેના વિકાસ માટેના જે કામો રાજય તથા કેન્દ્ર સરકાર ધ્વારા ચલાવવામાં આવે છે જેના થકી આ વિસ્તારનો ધીમે ધીમે વિકસ થઇ રહેલ છે.અને આ વિસ્તારમાં કુંદરતી સંપતી અવિરત છે.જે આ વિસ્તારમાં રહેતા તમામ જનો તેની સંભાળ રાખે છે.અને જેઓ તેના પ્રત્યે દુર્ભાવના સેવે છે તેઓને અમે રતનમહાલ વિસ્તારની સારસંભાળ રાખવા આપિલ કરીશું.


  શ્રી રવિન્દ્રસિંહ દિલવરસિંહ ડામોર  રહેઃ- ભીન્ડોલ (ડામોર ઉચ્ચવાસ ફળીયું )તા.ધાનપુર જિ.દાહોદ 
                મોબાઇલ નંબર-૯૦૯૯૧૩૦૩૧૩                Id-     [email protected]