Difference between revisions 317866 and 319459 on guwiki

{{delete|કારણ=જ્ઞાનકોષને અનુરૂપ નથી}}

બેહદ કૃપાળુ દયાળુ અલ્લાહના નામથી (શરૂ કરું છું)

સર્વ વખાણ અલ્લાહને જ માટે છે,જે દરેક (જુદા જુદા) જગતનો પરવરદિગાર છે.

જે ઘણો કૃપાળુ (અને) મહા દયાળુ છે.

જે બદલાના દિવસ (કિયામત) નો માલિક છે.

(હે અલ્લાહ !) અમે તારી જ બંદગી કરીએ છીએ અને (દરેક કાર્યમાં) તારાથી જ મદદ ચાહીએ છીએ.

તું અમને સીધા માર્ગે ચલાવ.

તે લોકોના માર્ગ પર,જેઓ પર તું કૃપાવંત થયો.તેઓના માર્ગે નહિ,જેમના પર તું ગુસ્સે થયો અને ન તેમના માર્ગે જેઓ અવળા માર્ગે ગયા.

[[શ્રેણી:ઇસ્લામ ધર્મ]]