Difference between revisions 342561 and 348925 on guwiki{{cleanup}} '''કૃષિ''' એ ખેતી અને જંગલવ્યવસ્થા દ્વારા અન્ન અને સામગ્રીનું થતું ઉત્પાદન છે. કૃષિ એ માનવ [[સંસ્કૃતિ]]ના ઉદય પાછળનું મહત્વનું પરિબળ હતું, જેમાં [[પાળેલા]] [[પશુઓ]] અને છોડ (દા.ત. [[પાક]])ની [[કરકસર]]ને કારણે અનાજનો [[ફાજલ]] જથ્થો ઉભો થયો અને તેનાથી વધુ [[ગીચ વસ્તી]] ધરાવતા અને [[વ્યવસ્થિત]] સમાજનું નિર્માણ થયું. કૃષિ અંગેનો અભ્યાસ [[કૃષિ વિજ્ઞાન]] તરીકે જાણીતો છે. (contracted; show full) [[ચિત્ર:Clark's Sector Model.png|thumb|left|સમય જતા કૃષિ ક્ષેત્રે રોજગારી મેળવતી માનવ વસ્તીની સંખ્યામાં ઘટાડો થયો છે.]] વીસમી સદીની શરૂઆતમાં, [[રોક ફોસ્ફેટ]], [[જીવાણુંનાશકો]] અને [[યાંત્રીકરણ]] સાથે સિન્થેટિક નાઇટ્રોજને [[પાકની ઉપજ]]માં જંગી વધારો કર્યો હતો. ધાન્યના પુરવઠામાં વધારો થતા પશુધનનું પોષણ પણ સસ્તુ બન્યું. આ ઉપરાંત, વાર્ષિક વધારાનો અનુભવ પાછળથી 20મી સદીમાં ત્યારે થયો જ્યારે [[ચોખા]], [[ઘઉં]] અને દાણા ([[મકા ઇઈ]]) જેવા [[ઉચ્ચ ઉપજ ધરાવતી વસ્તુઓ]]ના સામાન્ય ખોરાકની રજૂઆત [[હરિયાળી ક્રાંતિ]]ના એક ભાગ તરીકે કરવામાં આવી. હરિયાળી ક્રાંતિને કારણે તકનીકો (જંતુનાશકો અને સિન્થેટીક નાઇટ્રોજન સહિત) વિકસીત દેશોમાંથી વિકાસશીલ દેશોમાં આવી. [[થોમસ મલ્થુસે]] એવી આગાહી કરી હતી કે પૃથ્વી તેના પર વધતી જતી વસ્તીને સાચવી નહીં શકે, પરંતુ હરિયાળી ક્રાંતિ જેવી તકનીકોએ ખોરાકના ફાજલ જથ્થાનું ઉત્પાદન કરવામાં સફળતા મળી.<ref name="BumperCrop">{{cite news |url=http://www.nytimes.com/2005/12/08/business/worldbusiness/08farmers.html |newspaper =The New York Times |title=Sometimes a Bumper Crop Is Too Much of a Good Thing |last=Barrionuevo |first=Alexei |coauthors=Bradsher, Keith |date=December 8, 2005 }}</ref> [[ચિત્ર:2005gdpAgricultural.PNG|thumb|left|2005માં કૃષિ ઉત્પાદન]] ઘણી સરકારોએ ખોરાકના પૂરતા જથ્થાની ખાતરી માટે કૃષિ ક્ષેત્રને આર્થિક મદદ કરી હતી. આ [[કૃષિ સહાયો]] [[ઘઉં]], દાણા ([[મકાઇઈ]]), [[ચોખા]], [[સોયાબિન]] અને [[દૂધ]] જેવી કેટલીક ચોક્કસ વસ્તુઓ સાથે જોડાયેલી હોય છે. આ રાહતો જ્યારે [[વિકસીત રાષ્ટ્રો]] દ્વારા સંસ્થિત કરવામાં આવે ત્યારે તેને [[રક્ષણાત્મક]], અપૂરતુ અને પર્યાવરણને નુક્શાનકર્તા કહેવામાં આવી છે.<ref>{{cite news |last=Schneider |first=Keith |date=September 8, 1989 |url=http://www.nytimes.com/1989/09/08/us/science-academy-recommends-resumption-of-natural-farming.html (contracted; show full) 2007ના અંત ભાગ સુધીમાં, મરઘા અને ડેરીની ગાયો તથા અન્ય ઢોરોને ખવડાવવામાં આવતા ધાન્યોની કિંમતોમાં કેટલાક પરિબળોને કારણે ખૂબ વધારો થયો હતો અને તેને પગલે ઘઉં (58 ટકાનો વધારો), સોયાબિન (32 ટકાનો વધારો) અને મકા ઇઈ (11 ટકાનો વધારો)ની કિંમતોમાં વાર્ષિક ધોરણે વધારો થયો હતો.<ref>{{cite news |url=http://www.nytimes.com/2007/09/06/business/06tyson.html?n=Top/Reference/Times%20Topics/Subjects/W/Wheat |title=At Tyson and Kraft, Grain Costs Limit Profit |date=September 6, 2007 |agency=Bloomberg |newspaper =The New York Times}}</ref><ref>{{cite news |url=http://www.financialpost.com/story.html?id=213343 |title=Forget oil, the new global crisis is food |last=McMullen |first=Alia (contracted; show full)[[સિંચાઇ]] જેવી મુખ્ય કૃષિ તકનીકો અને વિશેષ મજૂર દળનો ઉપયોગનો વિકાસ કર્યો હતો, જેમાં હાલમાં [[શટ્ટ-અલ-આરબ]] તરીકે જાણીતા પાણીના માર્ગથી તેના [[પર્સિયન ખાડી]]ના ત્રિકોણાકાર પ્રદેશથી [[ટાઇગ્રીસ]] અને [[યુફ્રેટ્સ]]ના સંગમ સુધીનો સમાવેશ થાય છે. જંગલી [[ઓરોક્સ]] અને [[મુફ્લોન]]ને ઢોરો અને ઘેટા તરીકે ગૃહજીવનની ટેવ પડાતા, ત્યાર બાદ ખોરાક/ફાઇબર માટે પ્રાણીઓનો મોટે પાયે ઉપયોગ થવા લાગ્યો. [[ભરવાડ]] શારિરીક શ્રમ અને યાયાવર જીવન જીવતા સમાજ માટે જરૂરિયાત તરીકે ખેડૂત તરીકે જોડાઇ ગયો. છેક ૫૨૦૦ બીસીમાં અમેરિકામાં [[મકા ઇઈ]], [[મેનિઓક]] અને [[એરોરૂટ]]ને પ્રથમ અપનાવી લેવામાં આવ્યા હતા.<ref>[http://www.ucalgary.ca/news/feb2007/early-farming/ "ફાર્મીંગ ઓલ્ડર ધેન થોટ"], યુનિવર્સિટી ઓફ કેલિગરી, ફેબ્રુઆરી 19, 2007.</ref> [[બટેકા]], [[ટમેટા]], [[મરી]], [[કોળુ]], [[કઠોળ]]ની વિવિધ જાતો, [[તમાકુ]] અને અન્ય વિવિધ છોડોનો વિકાસ નવા વિશ્વમાં કરવામાં આવ્યો હતો, દક્ષિણ અમેરિકાના [[એન્ડેન]]માં તીવ્ર ઉંચાઇ પર [[ઢોળાવ]] સતત હતા. સુમેરિયન્સ લોકો દ્વારા શોધવામાં આવેલી તકનીકોમાં [[ગ્રીકો]] અને [[રોમનો]]એ સુધારા કર્યા, પરંતુ(contracted; show full) [[ચિત્ર:Precision Farming in Minnesota - False Colour.jpg|thumb|ખેતરની ઇન્ફ્રારેડ તસવીર.માહિતી વિનાની આંખથી, આ તસવીર કોઇ પણ હેતુ વિના રંગોનો શંભુમેળો હોય તેવું લાગે છે. પરંતુ ખેડૂતો જ્યાં પાકોમાં ઉપદ્રવ હોય, પાકના આરોગ્યને લગતા લાલ રંગના ચકામા હોય, પૂરને કારણે કાળો રંગ થયો હોય, અને વણજોઇતા જંતુનાશકોને કારણે ભૂખરો થયો હોય તે જોવાનું શીખી ગયા છે, ]] 1492 બાદ, અગાઉના સ્થાનિક પાકો અને ઢોરોની જાતોના [[વૈશ્વિક વિનિમય]]ની શરૂઆત થઇ. નવા વિશ્વથી જૂના વિશ્વ તરફ થયેલા પાકના વિનિમયમાં [[ટમેટા]], [[મકા ઇઈ]], [[બટેકા]], [[મેનિઓક]], [[કોકોઆ]] અને [[તમાકુ]]નો સમાવેશ થતો હતો અને [[ઘઉં]], [[મસાલા]], [[કોફી]] અને [[શેરડી]] જેવી વિવિધ જાતો જૂના વિશ્વ તરફથી નવા વિશ્વમાં ગઇ. જૂના વિશ્વથી નવા વિશ્વમાં નિકાસ થયેલા સૌથી વધુ મહત્ત્વના પ્રાણીમાં ઘોડા અને કૂતરાનો સમાવેશ થાય છે (કોલમ્બિયન અમેરિકન્સ અગાઉના યુગમાં કૂતરા અગાઉથી જ હાજર હતા, પરંતુ તે મોટી સંખ્યામાં ન હતા અને ખેતીના કામ માટે યોગ્ય જાત ન હતી). હંમેશા માટે ખાદ્ય પ્રાણીઓ ન હોવા છતાં, ઘોડો (ગધેડા અને ટટ્ટુ સહિત) અને કૂતરો પશ્ચિમ ગોળાર્ધના ખેતરોમાં ઉત્પાદનકાર્યનો મહત્ત્વનો એક ભાગ બની ગયા. ઉત્તર યુરોપમાં [[બટેકા]] મુખ્ય અને સૌથી મહત્ત્વનો પાક બની ગયા.<ref>[http://www.history-magazine.com/potato.html "ધી ઇમ્પેક્ટ ઓફ ધી પોટેટો"], ''હિસ્ટરી મેગેઝિન'' .</ref> 16મી સદીમાં પોર્ટુગીઝો દ્વારા રજૂ કરાયા બાદ,<ref>[http://researchnews.osu.edu/archive/suprtubr.htm સુપર-સાઇઝ્ડ કેસેવા પ્લાન્ટ્સ મે હેલ્પ ફાઇટ હંગર ઇન આફ્રિકા]. ધી ઓહિયો સ્ટેટ યુનિવર્સિટી</ref> [[મકાઇઈ]] અને [[મેનિઓકે]] ખંડના મુખ્ય અને સૌથી મહત્ત્વના ખાદ્ય પાક તરીકે પરંપરાગત આફ્રિકન પાકોનું સ્થાન લઇ લીધું.<ref>[http://www.scitizen.com/stories/Biotechnology/2007/08/Maize-Streak-Virus-Resistant-Transgenic-Maize-an-African-solution-to-an-African-Problem/ "મેઇઝ સ્ટ્રિક વાઇરસ-રેઝિસ્ટન્ટ ટ્રાન્સજેનિક મેઇઝ: એન આફ્રિકન સોલ્યુશન ટુ એન આફ્રિકન પ્રોબ્લેમ"], ''scitizen.com'' , ઓગસ્ટ 7, 2007.</ref> (contracted; show full) એમોનિયમ નાઇટ્રેટને સેન્દ્રીય પદાર્થ બનાવવાની [[હેબર-બોશ]] પદ્ધતિએ આ ક્ષેત્રે મહત્ત્વની પ્રગતિઓનું પ્રતિનિધીત્વ કર્યું અને [[પાકની ઉપજ]] આડે અગાઉ આવતા અવરોધોને દૂર કરી દીધા. પાછલી સદીમાં, કૃષિને વધેલી ઉત્પાદકતા, મજૂરોનો સ્થાને કૃત્રિમ ખાતરો અને જંતુનાશકોનો પ્રવેશ, [[પાણીનું પ્રદૂષણ]] અને [[ખેત સબસિડી]] તરીકે વર્ણવી શકાય. રૂઢિગત કૃષિની [[બાહ્ય]] પર્યાવરણ પર થતી અસર સામે તીવ્ર વિરોધ ઉઠ્યો છે, જેને પરિણામે [[જૈવિક ચળવળ]]ની શરૂઆત થઇ. ચોખા, મકા ઇઈ અને ઘઉં જેવા અનાજો માનવીય ખોરાક માટે 60 ટકા પુરવઠો પૂરો પાડે છે.<ref name="Matson1997"/> 1700થી 1980 વચ્ચે, "સમગ્ર વિશ્વમાં વાવેતર હેઠળના કુલ વિસ્તારમાં 466 ટકાનો વધારો થયો અને ઉપજમાં નાટકીય વધારો નોંધાયો, જેની પાછળ મુખ્યત્વે ઉચ્ચ ઉપજ આપતી વિવિધ જાતોનું [[પસંદગીપૂર્વકનું સંવર્ધન]], ખાતરો, જંતુનાશકો, સિંચાઇ અને યંત્રો કારણભૂત બન્યા હતા.<ref name="Matson1997">{{cite journal |author=Tilman D, Cassman KG, Matson PA, Naylor R, Polasky S |title=Agricultural sustainability and intensive production practices |journal=Nature |volume=418 |issue=6898 |pages=671–7 |year=2002 |month=August |pmid=12167873 |doi=10.1038/nature01014 |url=}}</ref> ઉદાહરણ તરીકે, સિંચાઇને કારણે 1940થી 1997 દરમિયાન પૂર્વ [[કોલોરાડો]]માં મકાઇઈની ઉપજમાં 400 થી 500 ટકાનો વધારો નોંધાયો હતો.<ref name="Matson1997"/> આમ છતાં, ઘનિષ્ઠ ખેતીના [[ટકાઉપણા]] સામે પણ ઘણી ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ઘનિષ્ઠ ખેતી ભારત અને એશિયામાં જમીનની ઘટતી જતી ગુણવત્તા સાથે સંકળાયેલી છે, અને વિશેષ રૂપે વસ્તીમાં થઇ રહેલા વધારાને કારણે ખોરાકની વધતી જતી માગને કારણે પર્યાવરણ પર ખાતરો અને જંતુનાશકોની થતી અસરોને કારણે થતા નુક્શાન અંગેની ચિંતાઓમાં વધારો થયો છે. ઘનિષ્ઠ ખેતીમાં ઉપયોગમાં લેવામાં આવતા મોનોકલ્ચર જંતુઓની સંખ્યામાં વધારો કરે છે, જેને જંતુનાશકો દ્વારા નિયંત્રણમાં લઇ શકાય છે. [[ઇન્ટીગ્રેટેડે પેસ્ટ મેનેજમેન્ટ]] (IPM) કે જેને દાયકાઓથી પ્રોત્સાહન આપવામાં આવે છે અને જેણે ઘણી નોંધપાત્ર સફળતાઓ મેળવી છે તેણે જંતુનાશકોનો ઉપયોગ પર બહુ નજીવી અસર કરી છે, કેમકે નીતિઓ જંતુનાશકોના ઉપયોગને ઉત્તેજન આપે છે અને આઇપીએમ જ્ઞાન-સભર છે.<ref name="Matson1997"/> "હરિયાળી ક્રાંતિ"એ એશિયામાં ચોખાની ઉપજમાં નોંધપાત્ર રીતે વધારો કર્યો હોવા છતાં, છેલ્લા 15-20 વર્ષોમાં ઉપજમાં કોઇ વધારો નોંધાયો નથી.<ref name="Matson1997"/> ઘઉં માટેની આનુવંશિક "ઉપજ સંભવિતતા"માં વધારો થયો છે, પરંતુ ચોખા માટેની ઉપજ સંભવિતતામાં 1966થી કોઇ વધારો થયો નથી અને મકાઇઈ માટેની ઉપજ સંભવિતતામાં "છેલ્લા 35 વર્ષમાં ભાગ્યે જ વધારો થયો છે".<ref name="Matson1997"/> હર્બિસાઇડ-પ્રતિરોધક નીંદણ બહાર આવવામાં એક કે બે દસકાઓ લાગે છે, અને એક દસકાના સમયમાં જંતુઓ જંતુનાશકો સામે પ્રતિરોધક બને છે.<ref name="Matson1997"/> પાકોના ફેરફારથી પ્રતિરોધકતાને પણ રોકી શકાય છે.<ref name="Matson1997"/> (contracted; show full){| class="wikitable" |- ! colspan="2"|ટોચના કૃષિ ઉત્પાદનો, પાકોના નામ પ્રમાણે <br />(મિલિયન મેટ્રિક ટન્સ) 2004ની માહિતી |- | [[શેરડી]] | style="text-align:right"| 1,324 |- | [[મકા ઇઈ]] | style="text-align:right"| 721 |- | [[ઘઉં]] | style="text-align:right"| 627 |- | [[ચોખા]] | style="text-align:right"| 605 (contracted; show full)માં વધારો થતો આવ્યો છે, [[રોગ સામે પ્રતિકાર]] અને [[દુકાળ સામે લડવાની શક્તિ]]માં સુધારો થયો અને કાપણીમાં સરળતા આવી છે તથા પાકના સ્વાદ અને પોષક મૂલ્યોમાં પણ સુધારો થયો છે. સંભાળપૂર્વકની પસંદગી અને સંવર્ધને પાક વનસ્પતિઓની લાક્ષણિકતાઓ પર ઘણી મોટી અસરો કરી છે. 1920ના દાયકા તથા 1930ના દાયકામાં વનસ્પતિની પસંદગી અને સંવર્ધને ન્યૂ ઝીલેન્ડમાં (ગ્રાસીસ એન્ડ ક્લોવર) ગોચરમાં સુધારો થયો. 1950ના દાયકામાં વ્યાપક એક્સ-રે અને અલ્ટ્રાવાયોલેટ મ્યુટાજિનેસીસ પ્રયત્નો (જેમકે પ્રિમીટીવ જિનેટીક એન્જિનિયરીંગ)ને કારણે ઘઉં, મકા ઇઈ અને જવ જેવા આધુનિક વ્યાપારી જાતોના અનાજનું ઉત્પાદન થયું.<ref>{{cite journal | last = Stadler| first = L. J. | authorlink = Lewis Stadler | coauthors = Sprague, G.F. | title = Genetic Effects of Ultra-Violet Radiation in Maize. I. Unfiltered Radiation | journal = Proceedings of the National Academy of Sciences of the United States of America | volume = 22 | issue = 10 | pages = 572–578 | publisher = US Department of Agriculture and Missouri Agricultural Experiment Station | date= October 15, 1936 | url = http://www.pnas.org/cgi/reprint/22/10/579.pdf |format=PDF| doi = 10.1073/pnas.22.10.572 |accessdate = October 11, 2007 }}</ref><ref>{{cite book | last = Berg | first = Paul | coauthors =Singer, Maxine | title = George Beadle: An Uncommon Farmer. The Emergence of Genetics in the 20th century | publisher = Cold Springs Harbor Laboratory Press | date= August 15, 2003 | isbn = 0-87969-688-5 }}</ref> [[હરિયાળી ક્રાંતિ]]એ "ઉંચી ઉપજ આપતી વિવિધતાનું સર્જન" કરીને ઉપજમાં ઘણા ગણો વધારો કરવા માટે પરંપરાગત [[વર્ણસંકરતા કરણ]]ની પદ્ધતિને લોકપ્રિય બનાવી દીધી. ઉદાહરણ તરીકે, યુએસએમાં દાણા ([[મકાઇઈ]])ની સરેરાશ ઉપજ વર્ષ 1900ની આશરે હેક્ટરદીઠ 2.5 ટન (એકરદીઠ 40 બુશલ)થી વધીને વર્ષ 2001માં હેક્ટરદીઠ 9.4 ટન (એકરદીઠ 150 બુશલ) થઇ હતી. સમાન રીતે, ઘઉંની વૈશ્વિક સરેરાશ ઉપજ વર્ષ 1900ની હેક્ટરદીઠ 1 ટનથી પણ ઓછીથી વધીને વર્ષ 1990માં હેક્ટરદીઠ 2.5 ટનથી પણ વધુ થઇ હતી. દક્ષિણ અમેરિકાની ઘઉંની સરેરાશ ઉપજ આશરે હેક્ટરદીઠ બે ટન, આફ્રિકાની હેક્ટરદીઠ એક ટનથી પણ ઓછી, [[ઇજિપ્ત]] અને અરેબિયાની સિંચાઇ સાથે હેક્ટરદીઠ 3.5થી 4 ટન જેટલી છે. જેની તુલનાએ, ફ્રાન્સ જેવા દેશમાં ઘઉંની સરેરાશ ઉપજ હેક્ટરદીઠ 8 ટનની છે. ઉપજમાં જોવા મળતી(contracted; show full) {{POV-section|date=December 2008}} {{further|[[Biofuel#Rising food prices/the "food vs. fuel" debate|Effect of biofuels on food prices]]}} ખેડૂતો પણ [[પીક ઓઇલને ઘટાડાવા]]માં મદદ કરવા માટે બિન-ખાદ્ય ઉપયોગ માટે મકા ઇઈ જેવા પાકોને ઉગાડવાની શરૂઆત કરી દીધી છે. તેના કારણે તાજેતરમાં જ ઘઉંની કિંમતોમાં 60 ટકાનો ઉછાળો નોંધાયો છે, અને તેને "વિકાસશીલ દેશોમાં ગંભીર અસામાજિક અશાંતિ" માટેનું પૂર્વચિહ્ન મનાય છે.<ref name="un warning"/> આ પ્રકારની પિરિસ્થિતી ભવિષ્યમાં ખાદ્ય અને ઇંધણની કિંમતોમાં વધારાને ઉત્તેજન આપશે, આ પરિબળે અછતમાં જીવતા લોકોને ખોરાક મોકલતા ઉદાર દાતાઓની ક્ષમતા પર પર અસર કરી છે.<ref name="nnxnwc"/> શ્રેણીબદ્ધ પ્રતિક્રિયાનું એક ઉદાહરણ કે જે પીક ઓઇલના મુદ્દાઓને કારણે થઇ શકે છે તેમાં [[પીક ઓઇલ ઘટાડવા]] માટેના પ્રયત્નોમાં ખેડૂતો દ્વારા બિન-ખાદ્ય ઉપયોગ માટે મકાઇઈ જેવા પાકો ઉગાડવાથી થતી સમસ્યાઓનો સમાવેશ થાય છે. તેના કારણે ખાદ્ય ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે.<ref name="un warning">[http://www.finfacts.com/irelandbusinessnews/publish/article_1011078.shtml ઘઉંની કિંમતોમાં એકાએક થયેલા વિક્રમજનક ઉછાળાએ યુએનના અધિકારીને એવી ચેતવણી આપવાની ફરજ પાડી કે વિકાસશીલ દેશોમાં ખોરાકની કટોકટી મોટી અશાંતિ સર્જી શકે છે] </ref> ઇથેનોલ ઇંધણની માગમાં વધારો થયો હોવાથી [[ખાદ્ય વિરૂદ્ધ ઇંધણ]]ના મુદ્દાને વધુ ઉત્તેજન મળશે. ખોરાક અને ઇંધણની વધતી જતી પડતરે કેટલાક ઉદાર દાતાઓ(contracted; show full)* [http://www.agriculturalproductsindia.com/ એગ્રીકલ્ચરલ ઉત્પાદનો] - કૃષિ ઉત્પાદનો અને કૃષિ ઉદ્યોગ અંગેનું પોર્ટલ. * [http://eisenhower.archives.gov/Research/Subject_Guides/PDFs/Agriculture.pdf ગાઇડ ટુ કલેક્શન્સ કન્ટેઇનીંગ ઇન્ફોર્મેશન ઓન એગ્રીકલ્ચર એટ ધી ઇસનહાવર પ્રેસિડેન્શીયલ લાઇબ્રેરી] * [http://dictionary.babylon.com/science/agriculture કલેક્શન ઓફ એગ્રીકલ્ચર ડિક્શનરીઝ] {{Horticulture and Gardening}} [[શ્રેણી:કૃષિ]] [[શ્રેણી:ખેતી]] [[શ્રેણી:જીવવિજ્ઞાન]] All content in the above text box is licensed under the Creative Commons Attribution-ShareAlike license Version 4 and was originally sourced from https://gu.wikipedia.org/w/index.php?diff=prev&oldid=348925.
![]() ![]() This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.
|