Difference between revisions 395258 and 420835 on guwiki

{{cleanup}}

'''અજાણી ઉડતી વસ્તુઓ'''  (સામાન્યરીતે સંક્ષિપ્તમાં જેને '''UFO'''  કે '''U.F.O.'''  કહે છે.)તે એક જાણીતી પરિભાષા છે કોઈ પણ તેવી [[હવાઇ]] અસાધારણ વસ્તુ માટે જેનું કારણ સહેલાઇથી કે તાત્કાલિક તેના દ્ગષ્ટા દ્વ્રારા જાણી ના શકાય. [[યુનાઇટેડ સ્ટેટ્સના હવાઇદળે]] આ પરિભાષા UFOની શરૂઆત 1952માં તેવી વસ્તુઓને વ્યાખ્યાયિત કરવા માટે કરી હતી જે નિષ્ણાત શોધકર્તાઓ દ્વારા ઝીણવટભરી તપાસ કર્યા બાદ પણ અજાણ રહે, જોકે UFO શબ્દન(contracted; show full)


[[ચીનના સોંગ]] રાજવંશના મહાન [[આધિકારીક નિષ્ણાત]] અને સંશોધક [[શેન કુઓ]] (1031-1095)એ તેમના પુસ્તક ''[[ડ્રીમ પુલ એસેસ]]'' (1088)માં અવકાશમાં ઉડતાં રહસ્યમય પદાર્થોનું આબેહુબ વર્ણન કર્યું છે.  તેમણે ચીનના પૂર્વીય પ્રાંત [[અન્હુઈ]]અને [[ઝિઆંગ્સુ]] (ખાસ કરીને [[યાંગઝુ]] શહેરમાં) રહસ્યમય અવકાશી પદાર્થોને નજરોનજર નિહાળનાર લોકોનો અનુભવ નોંધ્યો છે. તે મુજબ, ખુલ્લા બારણાં સાથે એક ઉડતો પદાર્થ અંદરથી (મોતી જેવો આકાર ધરાવતો એક પદાર્થ) આંખોને આંજી દે તેવો પ્રકાશ ફેંકતો હતો, જે દસ [[મા
લ]] ત્રિજયામાં ફેલાયેલા વૃક્ષોનો પડાછાયો પાડી શકે છે અને તે અસાધારણ ઝડપે ઉડી શકે છે.<ref>ડોંગ, પૉલ. (2000). ''ચીન મૅજર મિસ્ટરીસ: પૅરાનૉર્મલ ફીનોમીના એન્ડ ધિ અનએક્સપ્લેન ઇન ધિ પિપલસ રિપબ્લિક '' . સાન ફ્રાન્સીસ્કો : ચીન બુક્સ એન્ડ પીરીઓડીકલ્સ, Inc. ISBN 0-8351-2676-5. પાના 69–71.</ref>

* ''ધ [[ડેનિસન]] ડેઇલી ન્યૂસે''  25 જાન્યુઆરી, 1878ના રોજ લખ્યું હતું કે જોન માર્ટિન નામના સ્થાનિક ખેડૂતે એક મોટો, ઘેરો કાળશ પડતો, ગોળગોળ ફરતો ઉડતો પદાર્થ જોયો હતો. તે દેખાવમાં ગુબ્બારા જેવો હતો અને "તે અસાધારણ ઝડપે" ઉડતો હતો.  માર્ટિને એમ પણ કહ્યું હતું કે તે રકાબી જેવા દેખાતો હતો. તે સમયે પહેલી વખત યુએફઓ (UFO) માટે "રકાબી" શબ્દનો પ્રયોગ થયો હતો.[21]
* ફ્રેબ્રુઆરી 28, 1904 ના દિવસે, [[સાન ફ્રાન્સિસ્કો]]ની પશ્ચિમે 300૩૦૦ માલના અંતરે ''[[USS સપ્લાઈ]]''  હવાઇજહાજના ત્રણ પાયલોટે એક રહસ્યમય અવકાશી પદાર્થ જોયો હતો તેવી માહિતી [[લેફ્ટનન્ટ ફ્રેંક સ્કોફિલ્ડે]] આપી હતી, જેઓ પાછળથી પેસિફિક [[યુદ્ધ ક્ષેત્રના નૌકાદળ]]ના [[કમાન્ડર-ઇન-ચીફ]] તરીકે જાણીતા થયા હતા. સ્કોફિલ્ડે લખ્યું હતું કે ચળકતાં લાલ રંગના ઇંડા આકારના ત્રણ ગોળાકાર પદાર્થો [[એકબીજાને સમાંતર]] ઉડતાં હતાં. તેઓ વાદળના સ્તરમાં નીચે ઉતરતાં હતા, તે પછી તેમણે દિશા બદલી અને અત્યંત ઝડપથી વાદળોની ઉપર "ખૂબ ઊંચે" જતાં રહ્યાં. તે બે થી ત્રણ મિનિટમાં પૃથ્વીથી (contracted; show full)


તેના કેટલાંક વર્ષ પછી 1960ના દાયકામાં બ્લોચેરને (સહાયક ભૈતિક વિજ્ઞાનવિદ [[જેમ્સ ઈ. મેકડોનલ્ડ]] દ્વારા) જાણવા મળ્યું હતું કે કેનેડા, વોશિંગ્ટન D.C અને મોન્ટાનાને બાદ કરતાં U.S.ના દરેક રાજ્યના 140 અખબારોમાં તે વર્ષે ઉડતી રકાબી જોવા મળી હોવાના 853 બનાવો પ્રકાશિત થયાં હતાં.<ref>[http://nicap.org/waves/Wave47Rpt/ReportUFOWave1947_Cover.htm ટેડ બ્લોચેર અને જેમ્સ મેકડૉનાલ્ડ,'' રિપૉર્ટ ઓન ધ વેવ ઓફ 1947, 1967'' ] </ref>






== તપાસ ==
યુએફઓ (UFO) વર્ષોથી શોધનો મોટો વિષય રહ્યો છે. યુનાઇટેડ સ્ટૅટ્સ, કેનેડા, ધ યુનાઇટેડ કિંગડમ, જાપાન, પેરુ, ફ્રાન્સ, બેલ્જીયમ, સ્વીડન, બ્રાઝિલ, ચીલી, ઉરુગ્વે, મેક્સિકો, સ્પેન અને સોવિયત યુનિયન જેવા દેશોની સરકાર તેમજ સ્વતંત્ર વિદ્યાપીઠોએ યુએફઓ (UFO)ના અંગેના અહેવાલો અલગ અલગ સમય પર રજૂ કરતા રહ્યા છે.  


(contracted; show full)
{{DEFAULTSORT:Unidentified Flying Object}}

[[શ્રેણી:યુએફઓ (UFO) પર આક્ષેપો]]
[[શ્રેણી:ફોરટેઆના]]
[[શ્રેણી:રહસ્યો]]
[[શ્રેણી:યુએફઓ (UFO)]]
[[શ્રેણી:યુએફઓલૉજી]]