Difference between revisions 395273 and 433105 on guwiki

{{Redirect|KKK}}
{{pp-move-indef}}
{{pp-semi-indef|small=yes}}
{{Infobox
|title   = Ku Klux Klan
|image   = [[ચિત્ર:Klan-in-gainesville.jpg|300px]]
|caption = Ku Klux Klan rally, 1923.
|headerstyle  = background:#ccf;
(contracted; show full)

ક્લાન લોકોને આકર્ષિતતો કરતું હતું પરંતુ કોઈ પણ સભ્ય તેમાં લાંબા સમય સુધી રહેતો નહોતો. લોકોને એમ લાગ્યું કે તેમને જે જોઇતું હતું તે પ્રકારનું આ જૂથ નથી એટલે ક્લાનના સભ્યોની સંખ્યામાં ઘટાડો નોંધાવાની શરૂઆત થઈ. વર્ષ 1920ના દાયકામાં આ સંગઠનમાં લાખો લોકો જોડાયા હતા. આ સંગઠનમાં દેશની લાયક વસતીના 15 ટકા જેટલા લોકો સભ્યો હતા. સામાજિક તણાવોમાં થયેલો ઘટાડો ક્લાનની પડતીને આભારી હતો.

=== સળગતો ક્રોસ ===
[[ચિત્ર:
BKu Klux Klan members and a burning-  cross2, Denver, Colorado, 1921.jpg|thumb|વિલિયમ જે સિમોન્સ દ્વારા ક્રોસ સળગાવવાની પ્રથા શરૂ કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. વિલિયમે 1915માં બીજાં ક્લાનની સ્થાપના કરી હતી.]]
બીજાં ક્લાને સળગતા [[ખ્રિસ્તી વધસ્તંભ]] (ક્રોસ)ને પોતાના પ્રતિક તરીકે સ્વીકાર્યો હતો. તેનો ઉપયોગ તેઓ ક્લાનના ટ્રેડમાર્ક તરીકે કરતા હતા. પ્રથમ ક્લાન દ્વારા આ પ્રકારના કોઈ જ વધસ્તંભનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો પરંતુ બીજાં ક્લાન દ્વારા ઉપયોગમાં લેવાતો સળગતો વધસ્તંભ ધમકીનું પ્રતિક બની ગયો હતો.<ref name="Greenhouse">{{cite web|url=http://www.nytimes.c(contracted; show full)[[શ્રેણી:ગોરાઓની સર્વોપરિતા]]
[[શ્રેણી:અમેરિકા]]





[[ml:കു ക്ലക്സ് ക്ലാന്‍]]