Difference between revisions 435213 and 435214 on guwiki

[[ચિત્ર:Logoround.png|thumbnail|left|લોગો]]
અખિલ ભારતીય પાટીદાર પરામર્શ સમિતિ એ પાટીદાર કોમ્યુનીટી માટે કામ કરતી સમિતિ છે. આ સમિતિ ની શરૂઆત ૨૦૦૬ માં કૃશાલ શેલડીયા દ્વારા કરવામાં આવેલી હતી. આ સમિતિ શરૂઆત માં સામાજિક કામો માં સાથ સહકાર આપવા માટે બનાવવામાં આવી હતી. ઉપરાંત સમાજ માં જાગૃતિ ફેલાય અને લોકો સરકારી યોજના ઓ થી વાકેફ થાય તે માટે બનાવવામાં આવેલી. ત્યાર બાદ વર્ષ ૨૦૧૫ માં જયારે પાટીદાર સમાજ દ્વારા અનામત અંદોલન ની શરૂઆત કરવામાં આવી તેમાં અખિલ ભારતીય પાટીદાર પરામર્શ સમિતિ એ સક્રિય ભાગ લીધો. અને પાટીદાર સમાજ માટે ખુબ મોટા પાયા માં સમાજ હિત ની કામગીરી ચાલુ કરી. અનામત અંદોલન વખતે જેલવાસ ભોગવતા પાટીદારો ને છોડાવવા માટે અખિલ ભારતીય પાટીદાર પરામર્શ સમિતિ નાં રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાત હાઇકોર્ટ નાં વકીલ એવા કૃશાલ શેલડીયા દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી.
[[ચિત્ર:FB logo.jpg|thumbnail|Krushal Sheladiya]]