Difference between revisions 449318 and 585900 on guwiki{{cleanup}} {{Infobox |title = Ku Klux Klan |image = [[ચિત્ર:Klan-in-gainesville.jpg|300px]] |caption = Ku Klux Klan rally, 1923. |headerstyle = background:#ccf; |labelstyle = background:#ddf; |header1 = In Existence (contracted; show full)ાબ કર્યું છે તેણે જણાવ્યું હતું કે ક્લાનના નેતાઓને કદાચ ધરપકડની ગંભીરતા ભલે ન જણાતી હોય પરંતુ [[સાઉથર્ન પોવર્ટી લો સેન્ટર]] દ્વારા તેમના ઉપર મોટી સંખ્યામાં કેસો થવાની ભીતિ સેવાઈ રહી છે જે અંતર્ગત તેમણે લાખો ડોલરમાં નુકસાન ભરપાઈ કરવું પડશે. ક્લાન્સે આફ્રિકી અમેરિકી જૂથ ઉપર ગોળીબાર કર્યો ત્યારબાદ આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ક્લાને કેસો સામે લડવા માટે નાણાં એકત્રિત કરવાના હેતુથી પ્રવૃત્તિમાં કાપ મૂક્યો. ક્લાને પણ મુકદમાને એક સાધન તરીકે ઉપયોગમાં લેવાનું શરૂ કર્યું હતું. થોમ્પસનનાં પુસ્તકો ન છપાય તે માટે તેઓ [[બદનક્ષી]] અંગેનો દાવો કરતા. હાલની તારીખે કુ ક્લ્ક્સ ક્લાન એક સંગઠન નથી. સમગ્ર યુએસમાં તેની નાની સ્વતંત્ર શાખાઓ ફેલાયેલી છે.<ref>[http://www.adl.org/learn/ext_us/kkk/default.asp કુ ક્લ્ક્સ ક્લાન વિશે], [[બદનક્ષી વિરોધી સંગઠન]], 2002. અહેવાલમાં જણાવ્યા અનુસાર તે વખતે કેકેકે (KKK)નું કદ "અમુક હજાર કરતાં ઓછું નહોતું અને તેનું સંચાલન 100 જેટલાં એકમોમાં સુવ્યવસ્થિત ધોરણે થતું હતું."</ref> સ્વતંત્ર શાખાઓને કારણે કેકેકે (KKK) જૂથ વધુ ફેલાયું તેથી સંશોધનકારો માટે તેનો ચોક્કસ આંકડો મેળવવો મુશ્કેલ બની ગ(contracted; show full)[[શ્રેણી:આફ્રિકનો અમેરિકનો સામે વંશીય ભેદભાવોને કારણે થયેલાં રમખાણો]] [[શ્રેણી:વંશીય ભેદભાવ]] [[શ્રેણી:પુનઃ નિર્માણ]] [[શ્રેણી:યુનાઇટેડ સ્ટેટ્સનો સામાજિક ઇતિહાસ]] [[શ્રેણી:યુનાઇટેડ સ્ટેટ્સમાં આતંકવાદી બનાવો]] [[શ્રેણી:ગોરા રાષ્ટ્રવાદીઓ]] [[શ્રેણી:ગોરાઓની સર્વોપરિતા]] [[શ્રેણી:અમેરિકા]] All content in the above text box is licensed under the Creative Commons Attribution-ShareAlike license Version 4 and was originally sourced from https://gu.wikipedia.org/w/index.php?diff=prev&oldid=585900.
![]() ![]() This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.
|