Difference between revisions 649959 and 650420 on guwiki

[[ચિત્ર:માન્યવર પુસ્તક ટાઈટલ પેજ.jpg|alt=માન્યવર પુસ્તક ટાઈટલ પેજ|thumb|'''માન્યવર પુસ્તક ટાઈટલ પેજ''']]
<br />
{| class="wikitable"
|+
!પુસ્તક નુ નામ
!માન્યવર
|-
|લેખક
|વિશાલ સોનારા
|-
|ભાષા
|ગુજરાતી
|-
|પુસ્તક વિમોચન
|૦૭ ઓક્ટોબર ૨૦૧૮
|}
આ પુસ્તક માન્યવર કાંશીરામ સાહેબ ના જીવન ને ગુજરાત ના લોકો પોતાની ભાષામાં જાણે અને તેમના પર ચિંતન કરે તેના માટે રચવામાં આવેલું છે. કાંશીરામ સાહેબ પર હિન્દી મા કે અંગ્રેજી મા ઘણા બધા પુસ્તક મળી રહે છે પરંતુ ગુજરાતી ભાષા મા આ દિશામાં બહુ જુજ પ્રયત્નો થયા છે, અને તેના કારણે જ ગુજરાતના લોકો આવી મહાન વિભૂતિ વિશે ખુબ જ ઓછી માહિતી ધરાવે છે.

માન્યવર કાંશીરામને જાણવા, સમજવા ખૂબ જ સરળ અને નાનું પુસ્તક. બહુજનોના નાયક ઉપર એક સંક્ષિપ્ત પણ એમના જીવનથી નિર્વાણ સુધીની સફર ને એક બુક માં આવરી લેવાનો એક પ્રયાસ.