Difference between revisions 694485 and 694487 on guwiki

{{cleanup}}

[[ચિત્ર:GTAVC OceanBeach.jpg|thumb|256px|વાઈસ  સિટી મુખ્યત્વે માયામી,ફ્લોરીડા પર આધારિત છે.]] 

'''વાઇસ સિટી''' (દુષ્ટતાનું શહેર) ''[[ગ્રાંડ થેફ્ટ ઓટો સીરીઝ]]'' [[માયામી,ફ્લોરિડા]]થી પ્રેરિત એક કાલ્પનિક નગર છે. આ નગરની બે આવૃત્તિ અલગ અલગ વંશોમાં બતાવેલ છે: '''''[[ગ્રાન્ડ થેફ્ટ ઓટો]]'' ''' પ્રસ્તુતિ માયામી સાથે ઘણી ભૌગોલિક સામ્યતા ધરાવે છે. '[[Grand Theft Auto: Vice City]]' પ્રસ્તુતિ બે તળભૂમિઓ ધરાવે છે(''[[Grand Theft Auto: Vice City Stories]]'' માં પણ દર્શાવેલ છે) જેની વચ્ચે ત્રણ સરખા ટાપુ છે. વાઇસ સિટી પ્રસ્તુતિ આવૃત્તિ માયામી ઘણી ખરી રીતે માયામીના 1980ના સમયની સંસ્કૃતિ પરથી પ્રેરિત જણાય છે.

''[[ફ્લોરીડા કીઝ]]'' માં આવેલ વાઇસ સિટીમાં તમે [[ઉપઉષ્ણકટિબંધીય]] કે લગભગ [[ઉષ્ણકટિબંધીય]] આબોહવા માણી શકો છો કે જ્યાં આખુંય વર્ષ તડકાની હૂંફવાળા વાતાવરણ સાથે ક્યારેક જોરદાર પવનો અને વરસાદના ઝાપટા પણ જોવા મળે છે. ''ગ્રાંડ થેફ્ટ ઓટો:''વાઇસ સિટી'' ''  અને ''ગ્રાંડ થેફ્ટ ઓટો:વાઇસ સિટી સ્ટોરીઝ''  માં પણ દર્શાવેલ છે કે આ નગરમાં પણ માયામીની જેમ [[વાવાઝોડા]]નું જોખમ રહે છે;હર્મિયન વાવાઝોડાનો ખતરો હોઇ વાઇસ સિટીમાં પુલો જનતા માટે બંધ કરી દેવામાં આવેલાં છે. તે જ રીતે ''વાઇસ સિટી સ્ટોરીઝ'' માં,શહેરને ગોર્ડી વાવાઝોડાથી ખતરો છે.

== ''ગ્રાન્ડ થેફ્ટ ઓટો''  પ્રસ્તુતિ ==
''ગ્રાન્ડ થેફ્ટ ઓટો: વાઇસ સિટી'' ,''ગ્રાન્ડ થેફ્ટ ઓટો''  પ્રસ્તુતિ માયામી સાથે વધુ ચોક્કસ સમાનતાઓ ધરાવે છે. પૂર્વીય માયામી,[[ફોર્ટ લોડાર્ડેલ]],અને આસપાસના વિસ્તારો "વાઈસ બીચ" તરીકે અને;ઉત્તર [[માયામી બીચ]] અને [[સેન્ટ્રલ બીઝ્નેસ ડિસ્ટ્રીક્ટ]]ને "ફેલીસિટી" તરીકે દર્શાવવામાં આવ્યા છે. પશ્ચિમ વાઇસ સિટી મીરામીર,કોરલ સિટી,ગ્રીક હાઇટ્સ,લીટલ ડોમીનીકા,લીટલ બોગોટા અને રીચમેન હાઇટ્સ વિસ્તારોનુ બનેલ(contracted; show full)* ગ્રાન્ડ થેફ્ટ ઓટો સિટી, વાઇસ સિટી ''[[વીકી]]જીટીએ''  પર,જીટીએ સૃષ્ટિ વિષે એક મોટી વીકી.
** ''[http://en.wikigta.org/wiki/Vice_City વીકીજીટીએ પર વાઇસ સિટી]'' 

== નોંધ ==
{{Reflist}}

[[શ્રેણી:વિડીઓ ગેમ]]
[[શ્રેણી:વાઈસ સિટી]]