Difference between revisions 756874 and 785580 on guwiki

{{delete|કારણ=અંગ્રજીમાં હાલ જ આ પાનું સ્પામિંગ ને લીધે દૂર કરવામાં આવ્યું છે. સિમ્પલ અંગ્રેજીમાં પણ ડિલીટ કરવાની પ્રક્રિયા શરુ થઈ છે.|subpage=ગ્રુહ ફાઇનાન્સ|year=2019|month=ઓગસ્ટ|day=17}}
{{સુધારો|કારણ=ભાષાંતર સુધારવું તેમજ યોગ્ય સંદર્ભો મૂકવા}}
{{Infobox company
 | name             = ગ્રુહ ફાઇનાન્સ લિમિટેડ 
 | logo             =
 | type             = 
 | traded_as        = {{BSE|511288}} <br/> {{NSE|GRUH}}
 | foundation       = १૯૮૬
(contracted; show full)ોન આપે છે. કંપની જમીની વાસ્તવિકતાઓ સમજી, વિના કોઈ ઔપચારિક આવક પ્રમાણ પણ સ્વ-નિયુક્ત વ્યક્તિઓને લોન આપે છે. તેની વિવિધ સેવાઓ નીચે પ્રમાણે છે - ''ગ્રુહ સિક્યુરિટી'', ''ગ્રુહ ફેસિલિટી'', ''ગ્રુહ ડેકોરેશન'' અને ''ગ્રુહ સમૃદ્ધિ'' હોમ લોન. અત્યાર સુધીમાં, કંપનીએ 28,456 કરોડનું કુલ ઋણ આપ્યું છે.<ref>ઇન્ડિયાઇનફોલિન પર નવીનતમ ગ્રુહ ફાઇનાન્સ માહિતી (અંગ્રેજી માં) 

https://www.indiainfoline.com/company/gruh-finance-ltd/summary/2642
 {{Webarchive|url=https://web.archive.org/web/20190710082422/https://www.indiainfoline.com/company/gruh-finance-ltd/summary/2642 |date=2019-07-10 }}</ref>

=== વીમા ===
વીમા વિતરણ અને વેચાણ માટે, કંપનીએ સરકારી માલિકીની વીમા કંપનીઓ અને ખાનગી માલિકીની વીમા કંપનીઓ સાથે કરાર કર્યા છે.

* દા ઓરિએન્ટલ ઇન્સ્યુરન્સ કંપની લિમિટેડ<ref>માત્ર કંપનીના ઇક્વિટી શેરહોલ્ડર્સ માટે ઓફર લેટર - ગ્રુહ ફાઇનાન્સ (અંગ્રેજી માં) (પીડીએફ). સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) તારીખ: સપ્ટેમ્બર 1, 2006

https://www.sebi.gov.in/sebi_data/attachdocs/1292478233511.pdf</ref>

* એચડીએફસી લાઇફ ઇન્સ્યુરન્સ<ref>એચડીએફસી લાઇફ - ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (અંગ્રેજી માં) (પીડીએફ). એચડીએફસી બેંક. ઑગસ્ટ 18, 2017.https://www.hdfcbank.com/assets/pdf/HDFC_STANDARD_LIFE_INSURANCE_COMPANY_LIMITED_DRHP.pdf</ref>

== વિલયન ==

1 જાન્યુઆરી 2019 ના રોજ, કંપની બોર્ડે બંધન બેંક સાથે મર્જર માટે મંજૂરી આપી હતી.<ref>Gruh Finance To Merge With Bandhan Bank, BloombergQuint,https://www.bloombergquint.com/business/gruh-finance-to-merge-with-bandhan-bank</ref> ગ્રુહ ફાઇનાન્સના શેરધારકોને 1000 શેરમાં બંધન બેન્કના 568 શેર મળશે. જોડાણ પછી એચડીએફસીનો બંધન બેન્કનો હિસ્સો 14.96 ટકા છે. ગ્રુહ ફાઇનાન્સમાં એચડીએફસીનું 57.83 ટકા હિસ્સો છે.<ref>गृह फाइनेंस मर्जर डील से बंधन बैंक पर क्या होगा असर, शेयर को लेकर क्या करें निवेशक, (ફાઈનાન્સિયલ એક્સપ્રેસ) https://www.financialexpress.com/hindi/business-news/bandhan-bank-outlook-after-merger-deal-with-gruh-finance/1437471/</ref>

== સંદર્ભ ==
{{Reflist|30em}}

{{સ્ટબ}}

[[શ્રેણી:કંપનીઓ]]