Difference between revisions 763289 and 781658 on guwiki{{cleanup}} '''ઊડતી રકાબી''' કે '''અજાણી ઉડતી વસ્તુઓ''' (સામાન્યરીતે સંક્ષિપ્તમાં જેને '''UFO''' કે '''U.F.O.''' કહે છે.) તે એક જાણીતી પરિભાષા છે કોઈ પણ તેવી [[હવાઇ]] અસાધારણ વસ્તુ માટે જેનું કારણ સહેલાઇથી કે તાત્કાલિક તેના દ્ગષ્ટા દ્વ્રારા જાણી ના શકાય. [[યુનાઇટેડ સ્ટેટ્સના હવાઇદળે]] આ પરિભાષા UFOની શરૂઆત 1952માં તેવી વસ્તુઓને વ્યાખ્યાયિત કરવા માટે કરી હતી જે નિષ્ણાત શોધકર્તાઓ દ્વારા ઝીણવટભરી તપાસ કર્યા બાદ પણ અજાણ રહે, જોકે UFO શબ્દનો ઉપયોગ મોટાભાગે નિરીક્ષકો દ્વારા અજાણી વસ્તુને જોયા બાદ તેનું વર્ણન કરવા માટે કરવામાં આવે છે.<ref>એર ફૉર્સ રેગ્યુલેશન 200-2 [http://www.cufon.org/cufon/afr200-2.htm ટેક્સ્ટ વર્ઝન][http://www.nicap.org/directives/afr200-2_081254.pdf પીડીએફ ઑફ ડૉક્યુમન્ટ] {{Webarchive|url=https://web.archive.org/web/20090326135645/http://www.nicap.org/directives/afr200-2_081254.pdf |date=2009-03-26 }}, UFOની પ્રારંભિક વ્યાખ્યા ની રીતે "કોઇ પણ હવામાં ઉદ્ભવેલો પદાર્થ જેની કામગીરી, વાયુ ગતિશાસ્ત્રની લાક્ષણિકતાઓ કે અસામાન્ય લક્ષણો અત્યારના વિમાનો કે મિસાઇલના નમૂના સાથે બંધ ન બેસતા હોય અને તેનું નિરપેક્ષ ઓળખ કોઇ જાણીતા પદાર્થ સાથે ન થઇ શકતી હોય તેને કહેવાય." હવાઇદળે તેમાં ઉમેરતા જણાવ્યું કે "અનેક દ્રષ્ટ્રાના અહેવાલોના ટૅકનિકલ વિશ્લેષણ કોઇ પણ પ્રકારના સંતોષકારક નિવેદન આપવામાં નિષ્ફળ રહી છે." ત્યારબાદના વૃત્તાન્તમાં [http://www.foia.af.mil/shared/media/document/AFD-070703-004.pdf ] {{Webarchive|url=https://web.archive.org/web/20120910051437/http://www.foia.af.mil/shared/media/document/AFD-070703-004.pdf |date=2012-09-10 }}વ્યાખ્યામાં ફેરફાર કરીને "કોઇ પણ અવકાશી અસાધારણ ધટના જે હવામાં ઉદ્ભવેલા પદાર્થો અથવા તે પદાર્થો જે અજાણ્યા કે નિરીક્ષણ માટે સામાન્ય માંથી બહાર આવે છે. અને જેની કામગીરી, વાયુ ગતિશાસ્ત્રની લાક્ષણિકતાઓ કે અસામાન્ય લક્ષણો ધરાવે છે". અને વધુમાં "હવાઇદળે આવી પ્રવૃતિન જે અજાણી છે તેનું પ્રમાણ ધટાડીને એકદમ ઓછું કરવું જોઇએ. વિશ્લેષણે માત્ર થોડાક જ દેખેલા અહેવાલોને સમજાવી શક્યા છે. હજી અનેક અહેવાલો બાકી છે. આ સમજાવી ન શકાય તેવી દેખાતી વસ્તુને આંકડાકીય રીતે અજાણી વસ્તુઓ સાથે સંકળવામાં આવે છે."</ref> જાણીતી સંસ્કૃતિમાં વારંવાર ''UFO'' પરિભાષાને [[અજાણ્યા અવકાશયાન]]ના [[સમાનાર્થી]] શબ્દ તરીકે કરવામાં આવે છે.[[ધાર્મિક સંપ્રદાયો]] સાથે UFO જોડાણ થયું, અને પૌરાણિક કથા તથા લોકવાયકાઓ આ અસાધારણ ઘટનાની આસપાસ વિકસિત થઇ.<ref name="Revelations">વલ્લે, જે.(1990 ''એલિયન કૉન્ટેક્ટ બાય હ્યુમન ડીસેપસન." '' ''ન્યૂયૉર્ક: અનૉમલીસ્ટ બુક્સ. '' ''ISBN 1-933665-30-0'' </ref> UFO સાથે જોડાયેલી ગેરસમજ અને કલ્પનાને દૂર કરવા માટે કેટલાક શોધકર્તા હવે '''અજાણી હવાઇ અસાધારણ ઘટના''' (અથવા '''UAP''' ) જેવી પરિભાષાનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે.'''' <ref>રાષ્ટ્રીય અવકાશ અહેવાલ કેન્દ્રનો અનૉમલોઅસ ફીનોમીના કે NARCAP ઉપર સારું ઉદાહરણ [http://www.narcap.org/newspage.htm ][http://www.narcap.org/newspage.htm ] {{Webarchive|url=https://web.archive.org/web/20110727111914/http://www.narcap.org/newspage.htm |date=2011-07-27 }}[http://www.narcap.org/newspage.htm ] {{Webarchive|url=https://web.archive.org/web/20110727111914/http://www.narcap.org/newspage.htm |date=2011-07-27 }}</ref>''અન્ય મોટાપાયે જાણીતો UFOનો શબ્દોના આદ્યાક્ષરોનો બનેલો શબ્દ છે, OVNI જે સ્પેનીશ,ફેન્ચ,પોર્ટુગલ અને ઇટાલીમાં કહેવાય છે. '' (contracted; show full)ાર્થનું કદ છ સૂર્ય જેટલુ હતું .<ref>[http://query.nytimes.com/mem/archive-free/pdf?_r=1&res=9E07EEDC1230EE32A2575AC0A9659C946597D6CF&oref=slogin નેવી ઓફિસર સીસ મેટોર્સ .; તેઓ લાલ રંગના હતા, સૌથી મોટા છ સૂર્યો જેટલા. ][http://query.nytimes.com/mem/archive-free/pdf?_r=1&res=9E07EEDC1230EE32A2575AC0A9659C946597D6CF&oref=slogin ન્યૂયૉર્ક ટાઇમ્સ, માર્ચ 9, 1904]; [http://brumac.8k.com/RemarkableMeteors/Remarkable.html [[બ્રુસ મક્કાબે]] સાઇટીંગના લાંબા પ્રવેશના વિશ્લેષણ સાથે] {{Webarchive|url=https://web.archive.org/web/20110717112142/http://brumac.8k.com/RemarkableMeteors/Remarkable.html |date=2011-07-17 }}; મક્કાબે સમરી ઑફ સાઇટીંગ વીથ લૉગ કોટ્સ </ref> * 1916 અને 1926: 1305ની સૂચિ [http://www.narcap.org/ NARCAP] દ્વારા યુએફઓ (UFO) દેખનાર ત્રણ સૌથી જૂના પ્રસિધ્ધ પાયલોટ. બ્રિટનના એક પાયલોટે 31 જાન્યુઆરી, 1916ના રોજ [[રોકફોર્ડ]] નજીક એક પ્રકાશપૂંજ જોયો હતો, જે રેલ્વેના ડબાની પ્રકાશિત બારીઓ જેવો દેખાતો હતો. તે દેખાઇને તરત જ અદ્રશ્ય થઈ ગયો હતો. એક પાયલોટે જાન્યુઆરી, 1926માં કોલોરાડોના [[વિચિતા, કાન્સાસ]] અને [[કોલોરાડો સ્પ્રિંગ્સ]] વચ્ચે છ ઉડતાં મોટા છિદ્રથી ઢંકાયેલા રહસ્યમય અવકાશી પદાર્થો જોયા હતા. સપ્ટેમ્બર, 1926ના અંતે એક એરમેઇલ પાયલોટને [[નેવાડા]] પર એક વિશાળ, પાંખ વિનાના નળાકારા પદાર્થને કારણે વિમાન ઉતરાણ કરવાની ફરજ પડી હતી.<ref>[http://www.ufoevidence.org/newsite/files/WeinsteinPilotCatalog.pdf ] {{Webarchive|url=https://web.archive.org/web/20100706043749/http://www.ufoevidence.org/newsite/files/WeinsteinPilotCatalog.pdf |date=2010-07-06 }} NARCAP, 'અનઆઈડેન્ટીફાઇડ એરીયલ ફીનોમીનન: 80 યર ઑફ પાઇલોટ સાઇટીંગ', "કેટલોગ ઑફ મિલેટરી, એરલાઇન, પ્રાઇવેટ પાઇલોટ સાઇટીંગ ફૉર 1916 ટુ 2000", ડોમીન્ક્યુઇ એફ. વેઇન્ટેન, 2003,</ref> (contracted; show full) આર્નોલ્ડના નિરીક્ષણના અહેવાલો પ્રસાર માધ્યમોમાં પ્રકાશિત થયા પછી વધુ સંખ્યામાં અન્ય કેસો નોંધાવાની શરૂઆત થઈ હતી આ પ્રકારના એક બનાવમાં [[યુનાઇટેડ એરલાઇન્સ]]ના એક પાયલોટે 4 જુલાઈની સાંજે [[ઇડાહો]] પર નવથી વધારે રકાબી જેવા અવકાશી પદાર્થો જોયા હતાં. તે સમયે આ બનાવની નોંધ આર્નોલ્ડ કરતાં પણ વધારે લેવાઈ હતી અને આર્નોલ્ડના અહેવાલને મહત્વપૂર્ણ સમર્થન મળ્યું હતું.<ref>http://www.project1947.com/fig/ual105.htm, http://www.ufoevidence.org/cases/case723.htm , http://www.nicap.org/470704e.htm {{Webarchive|url=https://web.archive.org/web/20100616060528/http://ufoevidence.org/cases/case723.htm |date=2010-06-16 }}, http://www.nicap.org/470704e.htm {{Webarchive|url=https://web.archive.org/web/20100117142042/http://www.nicap.org/470704e.htm |date=2010-01-17 }}</ref> વર્તમાનપત્રોના અહેવાલો (આર્નોલ્ડ અગાઉ બનેલા કેસ સહિત)ની વિસ્તૃત સમીક્ષામાં અમેરિકાના યુએફઓ (UFO) સંશોધક ટેડ બ્લોચેરને જાણવા મળ્યું હતું કે 4 જુલાઈના રોજ અવકાશી પદાર્થો જોવાના બનાવોમાં ઉછાળો આવ્યો હતો, 6-8મી જુલાઈએ તેમાં વધારો થયો હતો બ્લોચેર નોંધ્યું હતું કે તે પછી થોડા દિવસોમાં અમેરિકાના મોટા ભાગના વર્તમાનપત્રોમાં પહેલાં પાને "નવી ઉડતી રકાબી" કે "ઉડતી ડિસ્ક" જોવા મળી હોવાના અહેવાલો છવાયેલાં હતાં. 8મી જુલાઈ,[33] પછી આ પ્રકારના અહેવાલો ઓછો થવાની શરૂઆત થઈ હતી, કારણ કે અધિકારી(contracted; show full) આ સરકારી અભ્યાસોમાંથી સ્વીડીશ લશ્કરની(1946–1947) [[ભૂતિયા રૉકેટો]] અંગેની તપાસ શ્રેષ્ઠ છે,[[પ્રોજેક્ટ બલ્યુ બુક]],તે પહેલા [[પ્રોજેક્ટ સંકેત]]અને [[પ્રોજેક્ટ દ્વેષ]] [[યુનાઇટેડ સ્ટેટ્સ હવાઇદળ]] દ્વારા 1947 થી 1969માં સંચાલિત કરવામાં આવ્યા હતા, ખાનગી U.S. સેના/ હવાઇ દળની યોજના ટ્વિંકલની તપાસ [[લીલા અગનગોળા]](1948–1951), ખાનગી USAF પ્રોજેક્ટ બલ્યુ બૂકનો ખાસ અહેવાલ #14<ref> [{{Cite web |url=http://www.projectbluebook.org/pdfs/150DPI/BBA-PBSR14-150.pdf |title=પ્રોજેક્ટ બ્લુ બુક સ્પેશલ રિપૉર્ટ #14] |access-date=2010-01-08 |archive-date=2013-07-31 |archive-url=https://web.archive.org/web/20130731062909/http://www.projectbluebook.org/pdfs/150DPI/BBA-PBSR14-150.pdf |url-status=dead }}</ref>,[[બટ્ટેલે મૅમોરીયલ ઇસ્ટીટ્યુટ]], અને બ્રાઝીલીયન હવાઇદળ ઑપરેશન રકાબી(1977) દ્વારા કરવામાં આવ્યો હતો. ફ્રાન્સ (GEPAN/SEPRA/[[GEIPAN]])પર તેની અવકાશી એજન્સી [[CNES]] દ્વારા 1977થી, જે યરુગુય 1989થી સતત તપાસ ચાલાવી રહી છે. 1968માં USAF માટે જાહેર સંશોધનના પ્રયાસ માટે [[કોન્ડોન સમિતિ]]ને સંચાલિત કરવામાં આવી, જેનો નકારાત્મક નિષ્કર્ષ આવ્યો, US સરકારે તે તપાસનો અંત કરવાની અધિકૃત જાહેરાત કરી. જો કે દસ્તાવેજી પૂરાવા તેવો નિર્દેશ કરે છે કે કેટલીક સરકારી ગૃપ્ત એજન્સીઓ અનાધિકૃત રીતે આ અંગે તપાસ તથા સ્થિતિ પર નિંયત્રણ રાખી રહી છે.<ref>જુઓ, e. g., [[1976 તેહરાન UFO ઇન્સિડન્ટ]] જેમા ડિફેન્સ ઇન્ટેલીજન્સ એજન્સીએ ઘટના પર અહેવાલ રજૂ કરી તેની સૂચી વાઇટ હાઉસ, સેક્રેટરી ઑફ સ્ટેટ્સ, જોઇન્ટ ચીફ ઑફ સ્ટાફ, નેશનલ સીક્યોરીટી એજન્સી (NSA), અને સેન્ટ્રલ ઇન્ટેલીજન્સ એજન્સીને (CIA) આપી છે. CIA, NSA, DIA,એ કેટલાય હજાર UFO-ને લગતા પાનાઓ હાલમાં વિન્ટેજ કર્યા અને અન્ય એજન્સી પણ તેને ઑનલાઇન જોવા માટે બહાર પાડ્યા છે.[http://community.theblackvault.com/articles/entry/All-UFO-Documents-From- ] {{Webarchive|url=https://web.archive.org/web/20090602185537/http://community.theblackvault.com/articles/entry/All-UFO-Documents-From- |date=2009-06-02 }}</ref> વૈજ્ઞાનિક અને અગ્રણી યુએફઓ (UFO) સંશોધક જેક્સ વેલીએ દલીલ કરી હતી કે મોટા ભાગના યુએફઓ (UFO) સંશોધન વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અપુરતા છે જેમા [[પ્રોજેક્ટ બ્લ્યુ બૂક]] જેવા અનેક સરકારી અભ્યાસનો પણ સમાવેશ થાય છે અને આ અસાધારણ ઘટનાની સાથે વારંવાર પૌરાણિક કથા કે સંપ્રદાયિકવાદને જોડવામાં આવે છે. વેલી જણાવે છે કે, જાતે બની બેઠેલા વૈજ્ઞાનિકો ઘણી વાર યુએફઓ (UFO)ની અસાધારણ ઘટના પ્રત્યે સત્તાવાર વૈજ્ઞાનિકોની બેદરકારીથી ઉભો થયેલો અવકાશ ભરે છે. વેલી એમ પણ જણાવે છે કે હજુ પણ કેટલાય વૈજ્ઞાનિકો ખાનગી રાહે યુએફઓ (UFO)(contracted; show full) |url=http://www.nicap.dabsol.co.uk/Rufo.htm |title=The Report on Unidentified Flying Objects |first=Francis L. |last=Ridge |work=National Investigations Committee on Aerial Phenomena |access-date=2006-08-19 |archive-date=2005-09-20 |archive-url=https://web.archive.org/web/20050920102857/http://www.nicap.dabsol.co.uk/Rufo.htm |url-status=dead⏎ }}</ref> [http://en.wikisource.org/wiki/Air_Force_Regulation_200-2 હવાઇદળ કાયદો 200-2],<ref>www.foia.af.mil/shared/media/document/AFD-070703-004.pdf</ref> ને 1953 અને 1954માં લાગુ પાડવામાં આવ્યો, અજાણી ઉડતી વસ્તુની ("UFOB")વ્યાખ્યા કરવા માટે, જે પ્રમાણે "કોઇ પણ હવામાં ઉત્પન્ન પદાર્થ જેની કાર્યપ્રદ્ધતિ, વાયુ ગતિશાસ્ત્રની લાક્ષણિકતા, કે અસામાન્ય લાક્ષણો, કોઇ હાલના જાણીતા વિમાનો કે મિસાઇલના પ્રકાર સાથે અનુકૂળ ન બેસતા હોય, કે હકારાત્મકરીતે કોઇ જાણીતા પદાર્થ તરીકે તેને ઓળખી ન શકાય." આ કાયદામાં તેવું પણ કહેવામાં આવ્યું હતું કે UFOBની તપાસ તે પણ જોવું જોઇએ કે "યુનાઇટેડ સ્ટેટ્સની સુરક્ષા માટે તે શક્ય ખતરો બની શકે" અને "તેના ટૅકનીકલ દ્રષ્ટિએ તેની જટિલતાને પણ નક્કી કરવું." જનતાને શું કહેવું તે અંગે જણાવતા કહ્યુ કે "UFOB પર સમાચાર માધ્યમના પ્રતિનિધિઓને તેવી માહિતી આપવાની પરવાનગી છે, જ્યારે કોઇ પદાર્થ નિરપેક્ષ રીતે કોઇ જાણીતા પદાર્થ તરીકે ઓળખી શકાય," પણ "તેવા પદાર્થો જેને સમજાવી નથી શકાતા, જેની હકીકત ખાલી ATIC [એર ટૅકનીકલ ઇન્ટેલીજન્સ સેન્ટર] દ્વારા વિશ્લેષણ બાદ તેમાં રહેલા અનેક અજાણ્યા જોડાણો વિષે જાણ્યા બાદ જ તે માહિતીને બહાર પાડી શકાશે. <ref>{{cite web |url=http://www.foia.af.mil/shared/media/document/AFD-070703-004.pdf |title=Official US Air Force document in pdf format |access-date=2007-11-12 |archive-date=2012-09-10 |archive-url=https://web.archive.org/web/20120910051437/http://www.foia.af.mil/shared/media/document/AFD-070703-004.pdf |url-status=dead⏎ }}</ref><ref>{{cite web |url=http://en.wikisource.org/wiki/Transwiki:Air_Force_Regulation_200-2 |title=Wikisource article about Air Force Regulation 200-2 |access-date=2007-11-12 }}</ref> પ્રસિધ્ધ અમેરિકન તપાસોમાં સમાવેશ થાય છે: (contracted; show full)ો અને એન્જિનીયર, CNES સાથે જોડાઇને અને ઉચ્ચ કક્ષાના ફ્રેન્ચ હવાઇદળ લશ્કરી ગુપ્ત વિશ્લેષકારો દ્વારા આ અભ્યાસ કરવામાં આવ્યો, અભ્યાસનો હેતુ ઉચ્ચ સરકારી અધિકારીઓ માટે મૂળભૂત રીતે વર્ગીકૃત કરવાનો હતો. COMETA પેનલે તેવો નિષ્કર્ષ નીકાળ્યો કે શ્રેષ્ઠ સમજૂતી આવા ન સમજાતા કેસો તે છે, કે તે બાહ્ય દુનિયાની પૂર્વધારણાઓ છે અને યુનાઇટેડ સ્ટેટ્સની સરકાર પર વધુમાં આક્ષેપ કરતા કહ્યું કે તે તેને મોટા પ્રમાણમાં છૂપાવે રહી હતી.<ref>[http://www.ufoevidence.org/newsite/files/COMETA_part1.pdf COMETA Report (English), part1] ; [http://www.ufoevidence.org/newsite/files/COMETA_part2.pdf COMETA Report, part2]; [http://www.cufos.org/cometa.html COMETA Report summary by Gildas Bourdais]; [http://www.cufos.org/cometa.pdf Summary by Mark Rodeghier, director of CUFOS] {{Webarchive|url=https://web.archive.org/web/20100706035943/http://www.ufoevidence.org/newsite/files/COMETA_part1.pdf |date=2010-07-06 }}; [http://www.ufoevidence.org/newsite/files/COMETA_part2.pdf COMETA Report, part2] {{Webarchive|url=https://web.archive.org/web/20090716113351/http://www.ufoevidence.org/newsite/files/COMETA_part2.pdf |date=2009-07-16 }}; [http://www.cufos.org/cometa.html COMETA Report summary by Gildas Bourdais] {{Webarchive|url=https://web.archive.org/web/20100102101945/http://www.cufos.org/cometa.html |date=2010-01-02 }}; [http://www.cufos.org/cometa.pdf Summary by Mark Rodeghier, director of CUFOS] {{Webarchive|url=https://web.archive.org/web/20100108063006/http://www.cufos.org/cometa.pdf |date=2010-01-08 }}</ref> === બ્રિટીશ તપાસ === યુએફઓ (UFO)ને નજરે જોવાની અને તેની સાથે જોડાયેલી વાર્તાઓ વિષે UKએ અનેક તપાસો આદરી છે. આમાંથી કેટલીક તપાસની માહિતી કેટલાક વખતથી જાહેર કરવામાં આવી છે. (contracted; show full)તે. દેશમાં યુએફઓ (UFO) જેવી અસાધારણ ઘટના અસ્તિત્વ ધરાવે છે. હું ખાસ તે વાત પર ભાર મૂકું છું કે અમારા વૈજ્ઞાનિક અવલોકનોના આધારે હવાઈદળ પૃથ્વીની વાતાવરણના બહારની પૂર્વધારણાને નકારી કાઢતું નથી."<ref>[http://ovnipress.com/not/2009/06/OP20090607-ElPais-Hay40CasosOvniSinExplicacionEnUruguay.pdf 'એલ પેય્સ',મોન્ટેવિડિઓ ,ઉરુગ્વાય , June 6, 2009]; ઇંગ્લિશ translation by સ્કૉટ કોરાલ્સ</ref> === ખગોળશાસ્ત્રીઓના અહેવાલો === હવાઈદળનો [[પ્રોજેક્ટ બલ્યુ બુક]] સૂચવ્યું કે લગભગ 1 % <ref> [{{Cite web |url=http://www.cufos.org/BB_Unknowns.html |title=કૅટલૉગ ઓફ પ્રોજેક્ટ બ્લૂ બુક અનનોન્સ ] |access-date=2010-01-08 |archive-date=2013-06-30 |archive-url=https://web.archive.org/web/20130630035534/http://www.cufos.org/BB_Unknowns.html |url-status=dead }}</ref> જેટલા બધા અજાણ્યા અહેવાલો જ્ઞાન કૌતુક અને વ્યવસાયી ખગોળશાસ્ત્રીઓ કે બીજા જે ટેલીસ્કોપનો ઉપયોગ કરે છે (જેવા કે મિસાઇલ ટ્રેકર્સ કે મોજણીદાર) પાસેથી પ્રાપ્ત થયાં હતાં. 1952માં ખગોળશાસ્ત્રી અને પાછળથી બલ્યુ બુકના એક સલાહકાર બનેલા [[જે. એલેન હાયનેકે]]45 સાથીદાર વ્યાવસાયિક ખગોળશાસ્ત્રીઓનો એક નાનો સર્વે કર્યો હતો. યુએફઓ (UFO) દેખાવાના પાંચ અહેવાલો નોંધાયા હતા (આશરે 11%). 1970ના દાયકામાં એસ્ટ્રોફિઝિસ્ટ [[પીટર એ. સ્ટુર્રોકે]] [[અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિક્સ એન્ડ એસ્ટ્રોનોટિક્સ]] અને અમેરિકન [[એસ્ટ(contracted; show full) === યુએફઓ (UFO) પર બ્રિટિશ નોંધ === [[ઓગસ્ટ]] [[2009]]માં [[ધ બ્લેક વૉલ્ટ]] ઇન્ટરનેટ આર્કાઇવે બ્રિટિશ સરકાર પાસેથી અવર્ગીકૃત અને જાહેર નોંધના 4,000 કરતાં વધારે પાનાં છૂટાં કરવાની જાહેરાત કરી હતી.<ref> [{{Cite web |url=http://community.theblackvault.com/articles/entry/United-Kingdom-UFO-Documents |title='ધ બ્લેક વૉલ્ટ', ઑગસ્ટ 2009] |access-date=2010-01-08 |archive-date=2010-02-28 |archive-url=https://web.archive.org/web/20100228200756/http://community.theblackvault.com/articles/entry/United-Kingdom-UFO-Documents |url-status=dead }}</ref> તેમાં [[રેન્ડલશમના જંગલમાં બનેલી ઘટના]], [[પાકમાં વર્તુળ આકાર ઉપસવા]], કબ્રસ્તાન પર એક યુએફઓ (UFO)નો હુમલો સહિત અને [[પરગ્રહવાસી દ્વારા અપહરણના]] દાવા રજૂ કરતાં અહેવાલો સામેલ છે.[80] == યુએફઓ (UFO)ની ઓળખાણ == {{Main|Identification studies of UFOs}} (contracted; show full)થવા એવા સભ્યો છે જેઓ પોતે જે કમિટી અને એજન્સીઓના સભ્ય છે તેના સત્તાવાર તારણ અંગે અસહમત છે.<ref>ગુડ (1988), 23 </ref><ref>દસ્તાવેજ કોટેડ અને પ્રકાશનમાં ટીમોથી ગુડ (2007), 106–107, 115; USAFE Item 14, TT 1524, (Top Secret), 4 નવેમ્બર 1948, અવર્ગીકૃત 1997,નેશનલ આર્ચીવ, વોશિગ્ટન ડી.સી. </ref><ref>[http://www.mufon.com/znews_oberth.html સ્કસ્લર, જોન એલ., "સ્ટેટમેન્ટ અબાઉટ ફ્લાઇંગ સોસર્સ એન્ડ અક્સ્ટ્રાટેરીટરીયલ લાઇફ મેડ બાય પ્રોફે.હરમન ઓબર્થ , જર્મન રોકેટ સાયન્ટીસ્ટ" 2002] {{Webarchive|url=https://web.archive.org/web/20100103112533/http://mufon.com/znews_oberth.html |date=2010-01-03 }}; ઓબર્થ અનેક સમાચાર રવિવાર પૂર્તિમાં જર્મન રોકેટ સાયન્ટીસ્ટ અમેરીકન સાપ્તાહિક લેખમાં પ્રસિધ્ધ થયું, e. g., ''[[વોશિગ્ટન પોસ્ટ]] અને ટાઇમસ હેરલ્ડ'' , pg. AW4</ref><ref>[http://www.rense.com/general30/inter.htm Copy of FBI FOIA document]; Text quotation in essay by Bruce Maccabee on military/CIA ETH opinions circa 1952 </ref><ref>ડોલન , 189; ગુડ , 287, 337; રૂપેલ્ટ, Chapt. 16 </ref><ref>ગુડ, 347 </ref><ref>ડેવિડ સૌનડરસ , ''(contracted; show full) અને જેટ રોકનાર દ્વારા પીછો કરવામાં આવ્યો હતો તથા બેલ્જિયમના લશ્કર (ફોટોગ્રાફિક પૂરાવા સહિત) દ્વ્રારા તપાસ થઇ હતી.<ref>[http://www.caelestia.be/article05b.html Investigation and explanations of Belgium case]</ref> અન્ય જાણીતો કિસ્સો 1986માં અલાસ્કા પર [[JAL]] 1628 કેસ છે જેની તપાસ [[FAA]] દ્વરા થઇ રહી છે.<ref>[http://www.ufoevidence.org/topics/JALalaska.htm Links to articles on JAL 1628 case]</ref> * ફોટોગ્રાફિક પૂરાવામાં સ્ટીલ ફોટો, મૂવી ફિલ્મ અને વિડીયોનો સમાવેશ થાય છે.<ref> {{Cite web |url=http://ufos.about.com/od/visualproofphotosvideo/ig/UFO-Photographs-2006/colombia042206.htm |title=આર્કાઇવ ક .પિ |access-date=2010-01-08 |archive-date=2009-03-24 |archive-url=https://web.archive.org/web/20090324000152/http://ufos.about.com/od/visualproofphotosvideo/ig/UFO-Photographs-2006/colombia042206.htm |url-status=dead }}</ref> * યુએફઓ (UFO)ના જમીન પર ઉતરાણના ભૌતિક પૂરાવાના દાવામાં જમીન પરની આકૃતિ, બળી ગયેલી અને/અથવા સુકાઇ ગયેલી માટી, બળેલા અથવા તૂટી ગયેલા છોડ, મેગ્નેટિગ ફેરફાર[103],રેડિયેશનના વધી ગયેલા સ્તર, અને મેટાલિક પૂરાવા સામેલ છે. જુઓ, ઉદાહરણ માટે [[હાઇટ 611 યુએફઓ (UFO) ઘટના]] અથવા 1964 [[લોની ઝામોરા]]નો [[સોકોરો]], USAF [[પ્રોજેક્ટ બલ્યુ બુક]]કેસમાં [[ન્યૂ મેક્સિકો]]ની ઘટના વગેરે. ડિસેમ્બર 1980માં પણ એક જાણીતું ઉદાહરણ મળ્યું હતું જેમાં ઇંગ્લેન્ડમાં [[USAF]] [[રેન્ડલશેમ જંગલ ઘટના]] ઘટી હતી. બે સપ્તાહ કરતા ઓછા (contracted; show full) * પ્રાણી અને [[ઢોરઢાંખરમાં અંગવિચ્છેદન]]ના કિસ્સા, જે અમુકના માનવા પ્રમાણે યુએફઓ (UFO)ની ઘટનાનો હિસ્સો છે.[106] * છોડ પર જૈવિક અસર જેમ કે વૃદ્ધિમાં વધારો કે ઘટાડો, બીજમાં જીવાત પડવા જેવી અસર અને સ્ટેમ નોડ્સનું કદ વધી જવું. (સામાન્ય રીતે જેને ભૌતિક પૂરાવાના કિસ્સા અથવા [[પાકમાં પડતા કુંડાળા]] સાથે સાંકળવામાં આવે છે.)<ref> {{Cite web |url=http://www.controversial-science.com/current/cc-hypothesis-comparison.htm |title=આર્કાઇવ ક .પિ |access-date=2010-01-08 |archive-date=2009-09-16 |archive-url=https://web.archive.org/web/20090916033000/http://www.controversial-science.com/current/cc-hypothesis-comparison.htm |url-status=dead }}</ref> * [[ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફિયરન્સ]] (EM) અસર. [[1976માં લશ્કરી કિસ્સો]] જે [[તહેરાન]]માં અને જાણીતા બન્યો હતો, જેને [[CIA]] અને [[DIA]]ના વર્ગીકૃત દસ્તાવેજોમાં નોંધવામાં આવ્યો છે, જેમાં એકથી વધુ વિમાનનો સંદેશાવ્યવહાર ખોરવાઇ ગયો હતો અને [[F-4 ફેન્ટમ-II]] જેટ વિમાન એક યુએફઓ (UFO) પર મિસાઇલ છોડવાની તૈયારીમાં હતું ત્યારે તેની હથિયાર પ્રણાલી નિષ્ફળ ગઇ હતી. આ પણ રડાર/દૃશ્યમાન કિસ્સો હતો.<ref>Fawcett & Greenwood, 81–89; Good, 318–322, 497–502</ref> * રિમોટ રેડિયેશન ડિટેક્શન, કેટલાકની નોંધ [[FBI]] અને [[CIA]] દસ્તાવેજમાં લેવાઇ છે જે 1950માં [[લોસ એલામોસ નેશનલ લેબોરેટરી]] અને [[ઓક રિજ નેશનલ લેબોરેટરી]] ખાતે સરકારી અણુસંસ્થાનોમાં નોંધાયું હતું. [[પ્રોજેક્ટ બલ્યુ બુક]]ના ડિરેક્ટર એડ રૂપેલ્ટે તેમના પુસ્તકમાં તેની નોંધ લીધી છે.<ref> [http://ufologie.net/books/ruppeltbook15.htm Ruppelt, Chapt. ][http://ufologie.net/books/ruppeltbook15.htm 15] {{Webarchive|url=https://web.archive.org/web/20100115034112/http://ufologie.net/books/ruppeltbook15.htm |date=2010-01-15 }}[http://ufologie.net/books/ruppeltbook15.htm 15] {{Webarchive|url=https://web.archive.org/web/20100115034112/http://ufologie.net/books/ruppeltbook15.htm |date=2010-01-15 }}</ref> * વાસ્તવિક હાર્ડ ભૌતિક પૂરાવાના કેસ જેમ કે 1957નો કિસ્સો જે [[ઉબાટુબા]],બ્રાઝિલમાં બન્યો હતો, બ્રાઝિલ સરકાર દ્વારા [[મેગ્નેશિયમ]]ના ખંડોનું પૃથક્કરણ અને [[કોન્ડોન રિપોર્ટ]] તથા અન્યમાં ઉલ્લેખ ધરાવે છે. 1964માં બનેલા સોકોરો/[[લોની ઝામોરા]] ઘટનાથી પણ ધાતુના અવશેષ મળ્યા હતા જેનું [[NASA]] દ્વારા પૃથક્કરણ કરવામાં આવ્યું હતું.<ref>Good (1988), 371–373; Ray Stanford, ''Socorro 'Saucer' in a Pentagon Pantry'' , 1976, 112–154</ref> વધુ તાજેતરના ઉદાહરણમાં "બોબ વ્હાઇટ ઓબ્જેક્ટ" સામેલ છે તે બોબ વ્હાઇટ દ્વારા શોધવામાં આવેલો આંસુની બુંદના આકારનો પદાર્થ છે અને તેને ટીવી શો યુએફઓ (UFO) હન્ટર્સમાં રજૂ કરાયો હતો.[111] * [[એન્જેલ હેર અને એન્જેલ ગ્રાસ]], સંભવતઃ જેને [[બલૂનિંગ કરોળિયા]] અથવા [[કચરા]]નો માળો તરીકે વર્ણવવામાં આવે છે.<ref>http://english.pravda.ru/science/mysteries/30-05-2007/92473-angel_hair-0</ref> === વિપરીત ઈજનેરી === યુએફઓ (UFO) પાછળ રહેલા સંભવિત [[ભૌતિકશાસ્ત્ર]]ને [[વિપરીત ઈજનેરી]] કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યા છે જેમાં આંખે દેખનારાઓના અહેવાલ તથા ભૌતિક પૂરાવા ધ્યાનમાં લેવાયા છે, તેમાં એવી ધારણા વ્યક્ત કરાઇ છે કે તે પાવરથી ચાલતા વાહન હતા. તેના ઉદાહરણમાં ભૂતપૂર્વ [[NASA]] અને ન્યુક્લિયર એન્જિનિયર જેમ્સ મેકકેમ્પબેલનું પુસ્તક ''યુએફોલોજી'' <ref>[http://www.nicap.org/rufo/contents.htm online]</ref> છે, [[NACA]]/[[NASA]]ના એન્જિનિયર [[પૉલ આર. હિલે]] તેમના પુસ્તક ''અનકન્વેન્શનલ ફલાઇંગ ઓબ્જેક્ટ્સ'' માં અને જર્મન રોકેટ સંશોધક [[હર્મન ઓબેર્થ]] સામેલ છે.<ref>[{{Cite web |url=http://www.mufon.com/znews_oberth.html |title=Various Oberth quotes on UFOs] |access-date=2010-01-08 |archive-date=2010-01-03 |archive-url=https://web.archive.org/web/20100103112533/http://mufon.com/znews_oberth.html |url-status=dead }}</ref> મેકકેમ્પબેલ, હિલ અને ઓબેર્થ દ્વારા આવરી લેવાયેલા વિષયોમાં એવો સવાલ છે કે [[સોનિક બૂમ]] કર્યા વગર યુએફઓ (UFO) [[સુપરસોનિક]] ગતિએ કઇ રીતે ઉડાન ભરી શકે. મેકકેમ્પબેલના વિચાર પ્રમાણે [[માઇક્રોવેવ પ્લાઝમા]]ને વિમાનની આગળના ભાગમાંથી હવાને જુદા પાડી ઉકેલ લાવી શકાય છે. તેની વિરૂદ્ધ હિલ અને ઓબેર્થ માનતા હતા કે યુએફઓ (UFO) હજુ જેની જાણકારી નથી તેવા [[ગુરૂત્વાકર્ષણ વિરોધી]] ફિલ્ડનો ઉપયોગ કરીને તે હાંસલ કરે છે અને વધારે પડતી ગતિની અસર સામે તેમાં સવારને ગતિ અને રક્ષણ પૂરું પાડે છે.[115] == યુએફોલૉજી == (contracted; show full) U.S.માં 1997માં કરવામાં આવેલી એક મોજણીમાં જણાવાયું હતું કે 80 % અમેરિકન માને છે કે અમેરિકન સરકાર આવી માહિતી છુપાવી રહી છે. <ref>bNet (CBS Interactive Inc.), "Is the Government Hiding Facts On UFOs & Extraterrestrial Life?; New Roper Poll Reveals that More Than Two-Thirds of Americans Think So," [http s://archive.is/20120711174041/findarticles.com/p/articles/mi_m0EIN/is_2002_Oct_15/ai_92843602] Last accessed 2 February 2008</ref><ref name="cnn97">[http://www.cnn.com/US/9706/15/ufo.poll/index.html Poll: U.S. hiding knowledge of aliens], [[CNN]]/[[TIME]], June 15, 1997</ref> વિવિધ જાણીતી વ્યક્તિઓએ પણ આવા મત વ્યક્ત કર્યા છે. તેના કેટલાક ઉદાહરણમાં અંતરિક્ષયાત્રી [[ગોર્ડન કૂપર]] અને [[એડ્ગર મિશેલ]], સેનેટર [[બેરી ગોલ્ડવોટર]], વાઇસ એડમિરલ [[રોસ એચ. હિલનકોટર]] ([[CIA]]ના પ્રથમ ડિરેક્ટ(contracted; show full) == બનાવટના જાણીતા કિસ્સા == * [[મુરી ટાપુની ઘટના]] * [[યૂમો]]ની ઘટના, જે પરગ્રહવાસીઓના પત્રો અને દસ્તાવેજોની એક દાયકા લાંબી શ્રેણી હોવાનું માનવામાં આવે છે. આ દસ્તાવેજોની કુલ લંબાઇ ઓછામાં ઓછા 1000 પાનાની છે અને કેટલાકના માનવા પ્રમાણે હજુ ન શોધાયેલા દસ્તાવેજોની લંબાઇ કુલ 4000 પાનાની હોઇ શકે છે. જોસ લુઇસ જોર્ડન પેનાએ નેવુના દાયકામાં આ ઘટનાની જવાબદારી માટે દાવો કર્યો હતો અને મોટા ભાગના {{Who|date=December 2008}} માને છે કે તેના દાવાને પડકારવાનું ભાગ્યેજ કોઇ કારણ છે.<ref> [{{Cite web |url=http://www.paranoiamagazine.com/ufocults.html |title=PARANOIA – People Are Strange: Unusual UFO Cults] |access-date=2010-01-08 |archive-date=2007-03-31 |archive-url=https://web.archive.org/web/20070331185846/http://www.paranoiamagazine.com/ufocults.html |url-status=dead }}</ref> * [[જ્યોર્જ એડેમ્સ્કી]]એ બે દાયકાના ગાળામાં દાવા કર્યા હતા કે નજીકના ગ્રહ પરના પરગ્રહવાસીઓ સાથે તેની ટેલિપથિક બેઠકો થઇ હતી. તેણે દાવો કર્યો હતો કે સોવિયેત અંતરીક્ષ યાન દ્વારા 1959માં ચંદ્રની દૂરની બાજુના પાડવામાં આવેલા ફોટા બનાવટી હતા અને ચંદ્રના દૂરની બાજુએ આવેલા ભાગમાં શહેરો, ઝાડ અને હિમાચ્છાદિત પર્વતો આવેલા છે. બ્રિટનની શંકાસ્પદ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ [[સેડ્રીક એલિનગેમે]] પણ તેની નકલ જેવા દાવા કર્યા હતા. * 1987/1988માં [[એડ વોલ્ટર્સે]] કથિત રીતે [[ગલ્ફ બ્રિઝ]], [[ફ્લોરિડા]] વિશે એક બનાવટ કરી હતી. વોલ્ટર્સે દાવો કર્યો હતો કે તેણે પોતાના ઘર નજીક એક નાના યુએફઓ (UFO)ને ઉડતો જોયો છે અને ત્યાર પછી બીજી ઘટનામાં તેના કૂતરા દ્વારા એલર્ટ કરવામાં આવ્યા બાદ તે જ યુએફઓ (UFO)ને અને એક નાનકડા પરગ્રહવાસીને તેના પાછલા દરવાજા પાસે જોયા હતા. યાનના કેટલાક ફોટોગ્રાફ પાડવામાં આવ્યા હતા. ત્યાર બાદ ત્રણ વર્ષ પછી 1990માં વોલ્ટર્સનો પરિવાર ત્યાંથી જતો રહ્યો ત્યારે નવા વસાહતીઓને યુએફઓ (UFO)નું એક મોડલ મળી આવ્યું હતું જે સાધારણ રીતે છુપાવવામાં આવ્યું હતું અને તે વોલ્ટર્સના યાનના ફોટોગ્રાફ સાથે ઘણી રીતે મળતું આવતું હતું. શોધાયેલા મોડલ વિશે સ્થાનિક [[પેન્સાકોલા]] અખબારમાં અહેવાલ છપાયા બાદ કેટલાક સાક્ષી અને ટીકા કરનારા બહાર આવ્યા હતા. કેટલાક તપાસકર્તાઓ{{Who|date=December 2008}} હવે માને છે કે આ શોધ બનાવટ હતી. આ ઉપરાંત વોલ્ટર સાથે છ આંકડામાં ટીવી કાર્યક્રમ અને એક પુસ્તકના વિશે લગભગ સોદો થઇ જવાની તૈયારીમાં હતો. * [[વોરેન વિલિયમ (બિલી) સ્મિથ]], એક જાણીતા લેખક અને પોતે બનાવટ કરે છે તેવું તે જાતે સ્વીકારનાર.<ref>{{cite web |title=Warren Smith: UFO Investigator" |url=http://www.middlecoastpublishing.com/ufo/warrenbillysmith.htm |access-date=2008-06-15 |archive-date=2008-06-18 |archive-url=https://web.archive.org/web/20080618051532/http://www.middlecoastpublishing.com/ufo/warrenbillysmith.htm |url-status=dead⏎ }}</ref> એડ વોલ્ટર્સના ગલ્ફ બ્રિઝના ફોટા બનાવટી છે તેવું માનનારા એક યુએફોલોજિસ્ટ નેવલ ઓપ્ટિકલ ફિજિસિસ્ટ [[બ્રુસ મેકકેબી]] છે. તેમણે ઘટનાની તપાસ કરી હતી, વિવિધ ફોટાનું પૃથક્કરણ કર્યું હતું અને તે અસલ હોવાનું પ્રમાણિત કર્યું હતું.<ref> http://www.ufologie.net/htm/picgbr.htm {{Webarchive|url=https://web.archive.org/web/20100423062012/http://www.ufologie.net/htm/picgbr.htm |date=2010-04-23 }} Some of Ed Walters' photos.</ref> મેકકેબીએ દાવો કર્યો હતો કે તેઓ જાતે ગલ્ફ બ્રિઝના કેટલાક દૃશ્યોમાં તેઓ સ્વયં સ્વતંત્ર સાક્ષીઓમાં સ્થાન ધરાવે છે.<ref>http://brumac.8k.com/GulfBreeze/Bubba/GBBUBBA.html {{Webarchive|url=https://web.archive.org/web/20130615030652/http://brumac.8k.com/GulfBreeze/Bubba/GBBUBBA.html |date=2013-06-15 }} Maccabee's analysis and photos of Gulf Breeze "Bubba" sightings</ref> == લોકપ્રિય સંસ્કૃતિમાં યુએફઓ (UFO) == {{Main|UFOs in Fiction}} (contracted; show full) == સંદર્ભો == === સાધારણ === {{refbegin}} ⏎ ⏎ * [[થોમસ ઇ. બુલર્ડ]], "UFOs: લૉસ્ટ ઇન ધિ મીથ ", પાના માં "UFOs, ધિ મિલેટરી, એન્ડ ધ અર્લી કોલ્ડ વોર એરા ", પાના 82–121 માં "UFOs એન્ડ અબડક્શન ચેલેન્જીંગ ધિ બોર્ડર ઑફ નોલૅજ " ડેવિડ એમ. જેકોબ, તંત્રી; 2000, યુનિવર્સિટી પ્રેસ ઓફ કાનસાસ, ISBN 0-7006-1032-4 * [[જેરોમે કલાર્ક]] , ''ધિ બુક્ ઇનસાઇક્લોપેડીયા ઓફ ધિ એક્ટ્રાટેરેટરીયલ '' , 1998, વિઝીબલ ઇન્ક પ્રેસ, ISBN 1-57859-029-9. અનેક ઉત્તમ કેસો અને UFO ઇતિહાસ વિસ્તૃત માહિતી સાથે આપવામાં આવ્યો છે; ઊચ્ચ દસ્તાવેજો. * {{cite journal |author=J. Deardorff, B. Haisch, B. Maccabee, [[Harold E. Puthoff]] |title=Inflation-Theory Implications for Extraterrestrial Visitation |journal=[[Journal of the British Interplanetary Society]] |year=2005 |volume=58 |pages=43–50 |url=http://www.ufoskeptic.org/JBIS.pdf |access-date=2010-01-08 |archive-date=2006-05-10 |archive-url=https://web.archive.org/web/20060510020812/http://www.ufoskeptic.org/ |url-status=dead⏎ }} * કુર્રન, ડોગલસ. ''ઇન એડવાન્સ ઑફ ધિ: લેન્ડીંગ ફોક કોન્સેપ્ટ ઓફ ઓટર સ્પેસ.'' .(ફરીથી સંપાદિત), અબ્બેવીલ્લે પ્રેસ, 2001. ISBN 0-7892-0708-7. ઉત્તેજનાત્મક નહીં પણ સમકાલીન સ્પષ્ટ પદ્ધતિ UFO દંતકથા અને જ્ઞાન એન.અમેરિકાનું, "કોન્ટેક્ટી કલ્ટ"નો સમાવેશ. લેખક આખા યુનાઇટેડ સ્ટેટ્સમાં તેમના કેમેરા અને ટેપરેકોર્ડ સાથે ફરીને અવાજ રેકોર્ડ કર્યા છે અને અનેક વ્યક્તિઓની મુલાકાત લીધી છે. (contracted; show full) * [[સીઅફેર, રોબેર્ટ]] ''UFO સાઇટીંગ્સ: ધિ એવીડન્સ'' , 1998, પ્રોમેથેસ બુક્સ, ISBN 1-57392-213-7 (ફરીથી પ્રગટ કર્યું ''ધિ UFO વર્ડીક્ટ'' ) * [[સ્ટુરરોક, પીટર એ.]] (1999). ''ધિ UFO ઇનિગ્મૅ: અ ન્યૂ રિવ્યૂ ઓફ ધિ ફિઝિકલ એવિડન્સ.'' ન્યૂયૉર્ક: વૉર્નર બુક્સ. ISBN 0-446-52565-0 * [http://www.collectionscanada.gc.ca/ufo/ કેનેડા અનઆઇડેન્ટીફાઇડ ફ્લાઇંગ ઓબ્જેક્ટસ : ધિ સર્ચ ફોર ધિ અનનોન], વાસ્તવિક સંગ્રાહલય પ્રદર્શન ગ્રંથાલય અને આર્ચીવ કેનેડામાં. ⏎ ⏎ ⏎ ⏎ {{refend}} === સ્કેપટીસીઝમ === {{refbegin}} (contracted; show full) {{DEFAULTSORT:Unidentified Flying Object}} [[શ્રેણી:યુએફઓ (UFO) પર આક્ષેપો]] [[શ્રેણી:ફોરટેઆના]] [[શ્રેણી:રહસ્યો]] [[શ્રેણી:યુએફઓ (UFO)]] [[શ્રેણી:યુએફઓલૉજી]] All content in the above text box is licensed under the Creative Commons Attribution-ShareAlike license Version 4 and was originally sourced from https://gu.wikipedia.org/w/index.php?diff=prev&oldid=781658.
![]() ![]() This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.
|