Revision 205622 of "કેવી રીતે જૈશ" on guwiki

'''કેવી રીતે જૈશ''' ૨૦૧૨ માં આવેલ એક ગુજરાતી ફિલ્મ નું નામ છે. આ ફિલ્મ અભિશેક જૈન અને નયન જૈન દ્વારા બનાવેલ છે. આના મુખ્ય કલાકાર દિવ્યાંગ ઠક્કર, તેજલ પંચાશ્રા, કેન્નેથ દેસાઇ અને અનંગ દેસાઇ છે. આ  ફિલ્મ નું શૂટિંગ [[અમદાવાદ]]માં કરવામાં આવેલું.