{{delete}}
અચિન્ત્યાનંદજી સ્વામી આ સંપ્રદાયના એક મહાન પંડિત સંત હતા. ભગવાન શ્રી સ્વામિનારાયણ સમકાલિન સંતો પછિના પંડિતોમાં તેમનું નામ પ્રથમ પંક્તિના પ્રથમ વિદ્વાન સંત તરીકે આવે છે.જુનાગઢ મંદિરમાં નિવાસ કરીને તેમણે સંસ્કૃતભાષામાં [[શ્રીહરિલીલાકલ્પતરુ]]નામનો એક [[મહાભારત]] જેવો વિશાળ ભાગવત શૈલીનો અદ્ભુત ગ્રંથ લખ્યો છે.આ ગ્રંથમા દ્વાદશ સ્કંધ છે. [[જુનાગઢ]]ના બ્રહ્મનિષ્ઠ સંતમૂર્તિ શ્રી[[ગુણાતીતાનંદ સ્વામી]]ના સાનિધ્યમાં વિશેષ વિદ્યાભ્યાસ સાથે તેમના જ આશીર્વાદથી આ ગ્રંથરત્નની રચના થયેલીઅને આ ગ્રંથ તેમણે આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજના નામે અર્પણ કર્યો છે.
[[Category:ગુજરાતી સાહિત્યકાર]]
[[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]]
[[શ્રેણી:ધાર્મિક વ્યક્તિત્વ]]
This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.
|