Revision 300886 of "નરગીસ (અભિનેત્રી)" on guwiki

{{delete|સભ્ય=[[User:Sam.ldite| સમકિત]] <sup>([[User talk:Sam.ldite|ચર્ચા]]/[[:Special:Contributions/Sam.ldite|યોગદાન]])</sup> ૦૦:૩૮, ૨૧ નવેમ્બર ૨૦૧૨ (IST)|કારણ=[[નરગીસ]] લેખ હાજર છે., આથી આ લેખની કોઈ જરૂર નથી}}
'''નરગિસ''' એ એક ભારતીય ચલચિત્રોની જાણિતી અને સફળ અભિનેત્રી હતી. તેણીએ ઘણાં હિન્દી ચલચિત્રોમાં પોતાનો અભિનય કર્યો છે, જેમાં મોટે ભાગે મુખ્ય અભિનેત્રી તરીકે ભુમિકા અદા કરી છે.

નરગિસે પોતાની કારકિર્દી દરમ્યાન રાજકપૂર સાથે ઘણી સફળ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. પ્રસિદ્ધ ફિલ્મ મધર ઇન્ડિયાના શુટિંગ દરમિયાન સુનિલ દત્ત સાથે અંતરંગ સંબંધો બંધાતાં તેણીએ સુનિલ દત્ત સાથે લગ્ન કર્યાં હતાં.

== વ્યક્તિગત જીવન ==
== ફિલ્મી સફર ==
== મુખ્ય ચલચિત્રો ==
== પુરસ્કાર ==
== બાહ્ય કડીઓ ==
*{{imdb name|id=0004291}}
*[http://www.nargisdutt.com/ નરગીસ દત્ત મેમોરીયલ ફાઉન્ડેશન]

[[શ્રેણી:અભિનેત્રી]]
[[શ્રેણી:હિન્દી અભિનેત્રી]]
[[શ્રેણી:વ્યક્તિત્વ]]
[[શ્રેણી:બોલીવુડ]]

{{સ્ટબ}}

[[hi:नरगिस (अभिनेत्री)]]