Revision 317809 of "હરિચરિત્રામ્રુત સાગર" on guwiki

{{delete|કારણ=duplicate of [[હરિચરિત્રામૃત સાગર]]}}
ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવન - કવન અને ઉપદેશામ્રુતનું આ ગ્રંથમાં ગૂંફન થયું છે. હિન્દી સાહિત્યના ઇતિહાસમાં આ [[હરિચરિત્રામ્રુત સાગર]] અત્યાર સુધિના કાવ્ય ગ્રન્થોમાં બધાથી મોટો ગ્રન્થ છે.આ ગ્રન્થના લેખક કવિ બિન હિન્દી  સંત [[આધારાનંદ સ્વામી ]] છે. હિન્દુગ્રન્થોમાં  જેમ [[મહાભારત]]વિરાટ છે તેમ્ ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવન્ પર આલેખાયેલો આ વિરાટ ગ્રંથ છે . સંસ્ક્રુતમાં જેમ્  " બાણોત્સ્રુષ્ટં જગત્સર્વમ્ '' કહેવાય છે તેમ ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવન્ પર આલેખાયેલા ગ્રંથોમા આ ગ્રંથની બહાર કંઇ જ નથી એમ્ કહેવુ અતિશયોક્તિ નથી.
આ  ગ્રન્થમાં ૯૮,૩૮૯ થી વધુ દોહા- ચોપાઇ છે ,૨૯ પુર છે અને ૩૦૦ થી વધુ તરંગો છે.ભાષા હિન્દી છે છ્તા ગુજરાતિ ભાષાની છાંટ જણાય આવે છે.રસ,છંદ,અલંકાર,શબ્દમાધુર્ય,ભાવગાંભીર્ય ,વર્ણનચાતુર્ય અને કલ્પના વ્ૈશિષ્ટ્યની દ્રષ્ટીએ આ ગ્રંથ હિન્દીભાષાના ગ્ઔરવ રુપ છે.રાષ્ટ્ર્ભાષ્આમાં આલેખાયેલા આ ગ્રંથનું હજુ સુધી મુલરુપમાં પ્રકાશન થયુ નથી પણ્ સ્વામિનારાયણ સંપ્રદાયનો વ્યાપ ગુજરાતમાં વધુ હોવાથી સંક્ષિપ્ત ગુજરાતી ભાષાન્તર પાંચ ભાગમાં પ્રકાશીત થયેલ છે.આ ગ્રંથ પ્રકાશનનો શ્રમ ગાંધીનગર ગુરુકુલના વયોવ્રુધ્ધ વિદ્વાન સંત શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીએ કર્યો છે.આ ગ્રંથના  પ્રારંભના પાંચ પૂર [[ આચાર્ય હજારીપ્રસાદ દ્વીવેદી ]] અને [[કાકા કાલેલકર ]] અગ્રલેખ સાથે પ્રસિદ્ધ થયેલા છે.

[[શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય]]
[[શ્રેણી:ધાર્મિક ગ્રન્થ]]