Revision 317817 of "વણાટકામ" on guwiki

{{delete}}
મોજીદડ ગામમાં વણકર જ્ઞાતિ ની પણ વસ્તી આવેલી છે. વણકરો વણાટકામ કરીને પોતાનું ભારણ પોષણ કરે છે. મોટા ભાગના વણકર કુટુંબો ખાદી વણાટકામ કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ દ્વારા રોજો રોટી આપીને વણકરોને પ્રસ્થાપિત કરવાની ઉમદા કામગીરી થઇ રહી છે.