Revision 390085 of "સ્નેહા ઠક્કર" on guwiki

{{delete|કારણ=[[વિકિપીડિયા:ચોતરો#સભ્ય:IMDJ_તરફથી_મળેલો_એક_લેખનો_પ્રસ્તાવ|આ ચર્ચા જુઓ]]|subpage=સ્નેહા ઠક્કર|year=2014|month=નવેમ્બર|day=18}}
{{Cleanup}}
<!-- EDIT BELOW THIS LINE -->
{{Infobox Celebrity
| name        = સ્નેહા ઠક્કર
| image       = 
| image_size  = 
| birth_date  = {{birth date|1985|07|06|mf=y}}
| birth_place = [[અમદાવાદ|સાબરમતી]], [[ગુજરાત]], [[ભારત]]
| occupation = [[ઉદ્યમી|Industrialist/Entrepreneur]]
| ethnicity = [[Lohana]], [[Gujarati]]
| religion = [[Hindu]]
| salary     = 
| spouse = ક્રુણાલ ઠક્કર| website = [http://www.thakkertech.com www.thakkertech.com]
| footnotes =
| children = 
}}

'''સ્નેહા ઠક્કર​''' (જન્મ 6 જુલાઈ 1985))  [[આપબળે ધનવાન બનેલ|સંઘર્ષ કરીને આપબળે ધનવાન બનેલા]] [[ભારત|ભારતીય]] છે કે જેમણે 2009 માં [[અમદાવાદ]] મુકામે પોતાના સ્વબળે ઠક્કર ટેકનોલોજીસ નામની - [[website development|વેબસાઇટ]] અને [[mobile development|મોબાઇલ]] ડેવલપમેન્ટ કંપની શરુ કરી. તેણી ના આ સાહસ ને અનેક જાણીતી સંસ્થાઓ દ્વારા બીરદાવ​વા માં આવ્યુ અને અનેક એવોર્ડ થી તેને સન્માનીત કર​વા માં આવી. જેમકે "આઉટસ્ટેન્ડીન્ગ વુમન આન્ત્રપ્રેન્યોર​", "બેસ્ટ યંગ આન્ત્રપ્રેન્યોર", "પ્રિયદર્શીની એવોર્ડ​" વિગેરે. આ સાથે જ સ્નેહા મિડિયા તથા વર્કશોપ ના માદ્યમ થી સમાજ મા ન​વા આન્ત્રપ્રેન્યોર ને પ્રોત્સાહન આપ​વા માટે પહેલ કરી રહી છે.


== શરૂઆતનું જીવન તથા ભણતર​ ==
સ્નેહા એક કાઠીયાવાડી પરીવાર મા જન્મી છે. તેણી એ પોતાનુ શરુઆત નુ ભણતર [[ભાવનગર]] ની વિખ્યાત શાળા [[શ્રી દક્ષિણામુર્તિ સંસ્થામાં]] માથી કરેલ છે<ref>{{cite web|title=  શ્રી દક્ષિણામૂર્તી વિનય મંદિર માં અભ્યાસ|url=http://www.dakshinamurti.edu.in/news-events.php}}</ref>. તેણી ના વિજ્ઞાન પ્રત્યે ના લગાવ ને જોઇને તેણી એ દસમા ધોરણ પછી વિજ્ઞાન પ્ર​વાહ મા પ્ર​વેશ લીધો અને સારા ગુણાક મળ​વા ના કારણે તેણી એ [[અમદાવાદ]]ના ટોચના મહાવિદ્યાલય વિશ્વકર્મા ગ​વર્નમેન્ટ એન્જીનીયરીંગ કોલેજ માં પ્ર​વેશ લીધો, જ્યાથી તેણી એ 2006 મા કમ્પ્યુટર એન્જીનીયર ની પદ​વી મેળ​વી.

== ધંધાકીય યોગદાન​ ==
૨૦૦૯ માં સ્નેહા એ પોતાના પોકેટ મની માંથી [[અમદાવાદ]] મુકામે ઠક્કર ટેકનોલોજીસ નામની - [[વેબસાઇટ]] અને [[મોબાઇલ]] ડેવલપમેન્ટ કંપની શરુ કરી<ref>{{cite web|title=મે પોકેટ મની માથી કંપની શરૂ કરી|url=http://epaper.navgujaratsamay.com/paper/2-10@9-21@[email protected]|publisher=ન​વ ગુજરાત સમય​|accessdate=12 November 2014}}</ref>. વર્ષ ૨૦૧૨ સુધી માં સ્નેહા એ પોતાની કંપની નો વ્યાપ અમેરીકા, ઓસ્ટ્રેલીયા, યુરોપ વગેરે દેશો સુધી ફેલાવી દિધો હતો.<ref>{{cite web|title=ઠક્કર ટેકનોલોજીસ|url=http://www.thakkertech.com/|accessdate=12 November 2014}}</ref><ref>{{cite web|last=Ankita Dalvi|title=ઠક્કર ટેકનોલોજીસ ના રચયીતા અને સીઇઓ સ્નેહા ઠક્કર સાથે વાતચીત​|url=http://www.bms.co.in/interview-with-sneha-thakker-founder-thakker-technologies/|accessdate=12 November 2014}}</ref>

== સામાજીક યોગદાન​ ==
સ્નેહા એક મદ્યમ વર્ગીય પરિવાર માથી આવેલ છે, આથી તે બીજા ઉભરતા ઉધમીઓ ને પ્રોત્સાહન આપવાની માટે અવાર નવાર વર્કશોપ તથા સેમિનાર ના માદ્યમ થી તેમની જોડે જોડાયેલી રહે છે. જેના ભાગ રુપે તેણી એ અત્યાર સુધીમાં iCreate<ref>{{cite web|title=જીસીસીઆઇ અને ઇચાઇ દ્વારા આઇક્રીએટ માં ભાષણ રાખવા મા આવેલ|url=http://echai.co/blog/archives/2012/echai-icreate-in-association-with-gcci-youth-wing/}}</ref>, [[આઇઆઇએમ]] [[અમદાવાદ]], જીએલએસ, ગારડી વિદ્યાપીઠ, [[ગુગલ]] ડેવલપર ગ્રુપ<ref>{{cite web|title=સ્ત્રીઓ કે જે ટેકનોલોજી સાથે કામ કરે છે|url=http://gdgahmedabad.com/womentechmakers/#meet_our_speaker}}</ref>, સ્ટાર્ટઅપ સેટરડે<ref>{{cite web|title=ટેકનિકલ કુશળતા કે જે નોન ટેકનિકલ સ્થાપકે જાણવી જરૂરી|url=http://thetechpanda.com/2013/12/17/startup-saturday-ahmedabad}}</ref> વિગેરે મા પ્રોત્સાહનકારી ભાષણ આપેલ છે. આ ઉપરાંત તેણી ને સ્ટાર્ટઅપ ને લગતા ચેલેન્જીસ તથ ઓપર્ચ્યુનીટી ની ચર્ચા કરવા માટે [[ઝી ટીવી]] દ્વારા આમંત્રીત કરવામાં આવી હતી<ref>{{cite web|title=સ્ટાર્ટઅપ્સ ને લગતી ચર્ચા - ઇન્ડીયામાર્ટ ઇમર્જીન્ગ બીઝનેસ ફોરમ|url=https://www.youtube.com/watch?v=Wcr9Fer3Z6o|publisher=ઝી બિઝનેસ ટીવી ચેનલ}}</ref>.

== નોકડોક​ == 
[[File:KnockDoc.png|thumb|right|upright=0.4|KnockDoc is a FREE mobile app]] સ્નેહા હંમેશા કંઇક ન​વુ કર​વા માટે ઉત્સાહી રહે છે, [http://knockdoc.thakkertech.com/ નોકડોક] એ પણ તેના આ વિચાર નો જ એક ભાગ છે.<ref>{{cite web|title=દેશના ૧૫,૦૦૦ ડૉક્ટર્સની હવે ઓનલાઈન એપોઈન્ટમેન્ટ મળશે|url=http://www.abhiyaanmagazine.com/index.php/sambhaavmetro/89-main-news/50744-દેશના-૧૫,૦૦૦-ડૉક્ટર્સની-હવે-ઓનલાઈન-એપોઈન્ટમેન્ટ-મળશે|publisher=અભિયાાન મેગેઝીન}}</ref> નોકડોક એક એવી મોબાઇલ એપ છે જેના થી તમે તમારા શહેર અથ​વા તો શેરી ના તબીબ ને શોધી શકો છો<ref>{{cite web|title=સિટીની સ્નેહાએ બનાવી ડોકટરને શોધી આપતી એપ|url=http://www.sandesh.com/article.aspx?newsid=2961041|publisher=સંદેશ​|accessdate=12 November 2014}}</ref>. આ મોબાઇલ એપ દ્વારા તમે ડોક્ટર ને શોધી શકો છો, તમારા મંત​વ્યો આપી શકો છો, ડોક્ટર ને ક્યા દિવસે મળી શકાશે તે જાણી શકો છો સાથે જ તમે ડોક્ટર જોડે અપોઇન્ટમેન્ટ પણ નોંધાવી શકો છો<ref>{{cite web|title=વડોદરા સહિ‌ત દેશના ૧પ,૦૦૦ તબીબોની ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લઇ શકાશે|url=http://www.divyabhaskar.co.in/news/MGUJ-VAD-15000-doctors-in-the-country-can-take-online-appointments-4737397-PHO.html|publisher=દિવ્ય ભાસ્કર​|accessdate=12 November 2014}}</ref> આ એપ મફત મા ડાઉનલોડ કરી ને વાપરી શકાય છે. અત્યારે એપ મા ૨૫ કરતા પણ વધારે સ્પેશિયાલિટી ના ૧૮ શહેર ના તબીબો નો સમાવેશ કરવામા આવેલ છે<ref>{{cite web|title=હવે એક કલીકથી મળશે સિટીના ડોક્ટર્સની ઇન્ફર્મેશન|url=http://www.divyabhaskar.co.in/article/DGUJ-SUR-a-free-mobile-application-has-been-made-4690441-NOR.html|publisher=દિવ્ય ભાસ્કર|accessdate=12 November 2014}}</ref>. જે ડોક્ટર નુ નામ નોકડોક મા નથી તેઓ સ્માર્ટડોક નામની એપ ડાઉનલોડ કરી ને પોતાનુ નામ નોકડોક મા રજીસ્ટર કરી શકે છે.<ref>{{cite web|title=ગૂગલ પાવર માટે શહેરની બે સ્ટાર્ટ-અપ્સ મેદાનમાં|url=http://gujarati.economictimes.indiatimes.com/articleshow/44915356.cms|publisher=ઇકોનોમીક ટાઇમ્સ ગુજરાતી|accessdate=12 November 2014}}</ref>

== સન્માનો અને પુરસ્કારો ==
* 2014: [[ગુગલ]] વુમન ટેકમેકર માં ભારત માથી પસંદ કરાયેલ ૧૦ વુમન માથી એક​, ગુજરાત માથી એકમાત્ર કે જેની પસંદગી થયેલ​<ref>{{cite web|title=અમદાવાદ ની યુવતી ગુગલ જોડે સફળતાની ટીપ્સ શેર કરશે|url=http://epaper.dnaindia.com/story.aspx?id=55850&boxid=120158&ed_date=2014-10-28&ed_code=1310005&ed_page=3|publisher=DNA India|accessdate=12 November 2014}}</ref>.
* 2013: વિશિષ્ટ રઘુવંશી વ્ય​વસાયીક પ્રતિભા
* 2013: ઉદગમ વુમન્સ અચીવર એવોર્ડ​ <ref>{{cite web|title=મહિલાઓ ને પુરસ્કાર આપીને સન્માન કરાયુ|url=http://epaper.patrika.com/95826/Patrika-Ahmedab/11-03-2013#page/4/2l|publisher=પત્રિકા|accessdate=12 November 2014}}</ref>
* 2012: બેસ્ટ યંગ આન્ત્રપ્રેન્યોર [http://asdf.org.in/asdf-global-awards/ ASDF Award]
* 2012: કેસ સ્ટડી લખાણી, યંગ વુમન આન્ત્રપ્રેન્યોર - સ્નેહા ઠક્કર - હાર્ડ વર્ક અને ડેડીકેશન ના રોલ મોડેલ<ref>{{cite web|last=Anand Nagrecha|title=સ્નેહા ઠક્કર : યંગ વુમન આન્ત્રપ્રેન્યોર - હાર્ડ વર્ક અને ડેડીકેશન ના રોલ મોડેલ|url=http://theglobaljournals.com/paripex/file.php?val=December_2012_1355593903_1ec58_23.pdf|publisher=ધ ગ્લોબલ જર્નલ}}</ref>
* 2012: સ્નેહા ઠક્કર ના ધંધાકીય યોગદાન ને જોતા તેણી ને [[પ્રિયદર્શીની એવોર્ડ]] એનાયત કરાયો જે મા ૫૦ દેશ ની 800 સ્ત્રીઓ માથી તેણી ની પસંદગી થયેલ<ref>{{cite web|title=૨૭ વર્ષ ની સ્નેહા એક માત્ર ગુજરાતી કે જેને પ્રિયદર્શીની એવોર્ડ એનાયત કરાયો|url=http://www.uthtime.in/educate-me-my-career/women-entrepreneur-sneha-thakker-with-priyadarshini-award-2012|publisher=Uth Times|accessdate=12 November 2014}}</ref><ref>{{cite web|title=સ્નેહા ઠક્કર - પ્રિયદર્શીની એવોર્ડ 2012|url=http://fiwe.org/article/sneha-thakkar-priyadarshini-award-2012|accessdate=12 November 2014}}</ref>

== સંદર્ભ અને નોંધો ==
{{Reflist|33em}}

== બાહ્ય લિંક == 
* [[ઇ ટીવી ગુજરાતી]] (ETV) ના પારુલ રાવલ ને આપેલ [https://www.youtube.com/watch?v=mPRT7dzA2sg મુલાકાત ના અંશ]  
* ભારતીય અજુબી - યુવાન જ્યારે જાગે, [[India Today|ઇન્ડીયા ટુડે]] [http://indiatoday.intoday.in/story/india-today-youth-special-young-minds-entrepreneurs/1/310715.html જોડે મુલાકાત​]
* જીએસટીવી (GSTV) ના મલ્હાર વોરા ને આપેલ [https://www.youtube.com/watch?v=h7Tm_i1CxMo મુલાકાત ના અંશ]   
* વુમન આન્ત્રપ્રેન્યોર કે જેણે કમ્પ્યુટર ના ફીલ્ડ મા [http://yourstory.com/2013/07/a-women-entrepreneur-who-made-it-big-in-the-area-of-web-development/ સિદ્ધી હાંસલ કરી]
* કોઇએ ના વિચારેલા ફીલ્ડ મા [http://www.youthincmag.com/2014/03/01/into-uncharted-waters/ એક સ્ત્રી]
* સ્નેહા ઠક્કર સાથે સ્ટાર્ટઅપ વિષે[http://buddybits.com/startup-talk-with-sneha-thakker/ વાર્તાલાપ]

{{DEFAULTSORT:Sneha, Thakker}}
[[Category:ભારતીય વેપારીઓ/ઉદ્યોગપતિઓ]]
[[Category:જીવિત લોકો]]
[[Category:1985માં જન્મેલી વ્યક્તિઓ]]