Revision 435774 of "અખિલ ભારતીય પાટીદાર પરામર્શ સમિતિ" on guwiki

{{delete|કારણ=સંદર્ભ નહી. ફોન અને સરનામું, નોંધપાત્રતા શંકાસ્પદ.|subpage=અખિલ ભારતીય પાટીદાર પરામર્શ સમિતિ|year=2016|month=એપ્રિલ|day=6}}
[[ચિત્|thumbnail|left|અખિલ ભારતીય પાટીદાર પરામર્શ સમિતિ]]
== '''અખિલ ભારતીય પાટીદાર પરામર્શ સમિતિ''' ==
અખિલ ભારતીય પાટીદાર પરામર્શ સમિતિએ પાટીદાર કોમ્યુનીટી માટે કામ કરતી સમિતિ છે.  [[ચિત્ર:FB logo.jpg|thumbnail|એડવોકેટ કૃશાલ શેલડીયા-રાષ્ટ્રીય અધ્યક્ષ]]
આ સમિતિ ની શરૂઆત ૨૦૦૬ માં કૃશાલ શેલડીયા દ્વારા કરવામાં આવેલી હતી. આ સમિતિ શરૂઆત માં સામાજિક કામો માં સાથ સહકાર આપવા માટે બનાવવામાં આવી હતી. ઉપરાંત સમાજ માં જાગૃતિ ફેલાય અને લોકો સરકારી યોજના ઓ થી વાકેફ થાય તે માટે બનાવવામાં આવેલી. ત્યાર બાદ વર્ષ ૨૦૧૫ માં જયારે પાટીદાર સમાજ દ્વારા અનામત અંદોલન ની શરૂઆત કરવામાં આવી તેમાં અખિલ ભારતીય પાટીદાર પરામર્શ સમિતિ એ સક્રિય ભાગ લીધો. અને પાટીદાર સમાજ માટે ખુબ મોટા પાયા માં સમાજ હિત ની કામગીરી ચાલુ કરી. અનામત અંદોલન વખતે જેલવાસ ભોગવતા પાટીદારો ને છોડાવવા માટે અખિલ ભારતીય પાટીદાર પરામર્શ સમિતિ નાં રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાત હાઇકોર્ટ નાં વકીલ એવા કૃશાલ શેલડીયા દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી.
<br />
==== સંપર્ક સુત્ર ====
અખિલ ભારતીય પાટીદાર પરામર્શ સમિતિ <br />
સરનામું: ૧૩૦, લલિતા પાર્ક સોસાયટી, કતારગામ, સુરત.<br />
વેબ સાઈટ: [http://www.abpps.com www.abpps.com]<br />
હેલ્પ લાઈન નમ્બર: ૯૭૨૭૪૪૦૪૪૩ છે.