Revision 689540 of "Freelancer" on guwikiFreelancer એટલે કે કોઈ પણ કામ કરનાર વ્યક્તિ પોતાની અનુકૂળતા એ કામ કરે એટલેકે પોતે જ મલિક અને પોતે જ મજુર। અત્યારે આપણે જોઈએ તો કોમ્પ્યુટર ટેક્નોલોજી ની ફિલ્ડમાં freelancer તરીકે ઘણા બધા લોકો કામ કરે છે.
આપણા ભારતમાં લગભગ 60 ટકા લોકો ઇન્ટરનેટ ની મદદ વડે ઓનલાઇન આવા કામ કરે છે. આ કામ વડે આપણે જોઈએ તો વધારે પડતા કામ બીજા દેશો માંથી મળે છે માટે કામ કરનારને પૈસા વધારે મળે છે.
આખા વિશ્વમાં આવા કામની માંગ દિવસે દિવસે વધતી રહે છે. કારણકે મુખ્યત્વે કામ કરનાર પોતાના ઘરે થી કામ કરી શકે છે. તેને અલગથી કોઈ પણ જાતની ઓફિસ કરવાની જરૂર રહેતી નથી. અને જે કામ આપનાર છે તેને પણ ઝડપથી કામ મળે છે. અને તેને પણ ઓછા ખર્ચમાં સારું કામ મળી રહે છે.
અહીં નીચે સંદર્ભમાં કેટલીક લિંક મુકેલી છે. જે વેબસાઇટો ઉપર આવા પ્રકારના કામ મુકવામાં આવે છે. અહીં આખા વિશ્વમાંથી લાખો લોકો કામ આપનારા અને કામ કરનારા મળી રહે છે. આવી freelancing વેબસાઇટો પોતાનો 20% હિસ્સો રાખી લે છે અને કામ કરનારને જે ઓર્ડર મળે તેના 80% આપે છે.
{{સંદર્ભો}}
[[https://en.wikipedia.org/wiki/Freelancer Freelancer]]
[https://en.wikipedia.org/wiki/Toptal Toptal]]
[[https://en.wikipedia.org/wiki/Upwork Upwork]]
[[https://en.wikipedia.org/wiki/PeoplePerHour PeoplePerHour]]
[[https://en.wikipedia.org/wiki/Fiverr Fiverr]]All content in the above text box is licensed under the Creative Commons Attribution-ShareAlike license Version 4 and was originally sourced from https://gu.wikipedia.org/w/index.php?oldid=689540.
![]() ![]() This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.
|