Difference between revisions 10498 and 11528 on guwikisource

આગે કદમ ! આગે કદમ ! આગે કદમ !

યારો ! ફનાના  પંથ  પર  આગે કદમ !

આગે  કદમ : પાછા  જવા  રસ્તો  નથી ;

રોકાઓ  ના — ધક્કા   પડે  છે  પીઠથી ;

રોતાં   નહિ — ગાતાં  ગુલાબી  તોરથી :

આગે કદમ ! આગે કદમ ! આગે કદમ !

(contracted; show full)તેં  આદરી પ્યારી સફર,  ઓ   નૌજવાં !

માતા   તણે    મુક્તિ-કદંબે     ઝૂલવાં :

આગે કદમ ! આગે કદમ ! આગે કદમ !

આગે કદમ ! આગે કદમ ! આગે કદમ !

યારો ! ફનાના  પંથ  પર  આગે કદમ !

[[શ્રેણી:ગુજરાતી]]
[[શ્રેણી:ઝવેરચંદ મેઘાણી]]