Difference between revisions 10684 and 11708 on guwikisource

ઘણ રે બોલે ને

ઘણ રે બોલે ને એરણ સાંભળે હો... જી:

બંધુડો બોલે ને ભેનડ સાંભળે  હો... જી.

એ જી સાંભળે વેદનાની વાત  -

વેણે રે વેણે સત-ફૂલડાં ઝરે હો... જી

(contracted; show full)
ભાઈ મારા લુવારી! ભડ ર્-હેજે,

આજ છેલ્લી વેળાએ ઘાવ દે જે,

ઘયે  ઘાયે  સંભાર્યે   ઘટડામાં

ક્રોડ  ક્રોડ  શોષિતો  દુનિયાનાં :

::હો એરણ બ્હેની! ઘણ રે બોલે ને

[[શ્રેણી:ગુજરાતી]]
[[શ્રેણી:ઝવેરચંદ મેઘાણી]]