Difference between revisions 10706 and 11729 on guwikisource

{{header
| title      = ચારણ-કન્યા (ઝવેરચંદ મેઘાણી)
| author     = ઝવેરચંદ મેઘાણી
| translator =
| section    =
| previous   =
| next       =
| notes      =
(contracted; show full)યા જગદંબા-શી ચારણ-કન્યા
ડાંગ ઉઠાવે ચારણ-કન્યા
ત્રાડ ગજાવે ચારણ-કન્યા
હાથ હિલોળી ચારણ-કન્યા
પાછળ દોડી ચારણ-કન્યા
ભયથી ભાગ્યો
સિંહણ, તારો ભડવીર ભાગ્યો
રણ મેલીને કાયર ભાગ્યો
ડુંગરનો રમનારો ભાગ્યો
હાથીનો હણનારો ભાગ્યો
જોગીનાથ જટાળો ભાગ્યો
મોટો વીર મૂછાળો ભાગ્યો
નર થઇ તું નારીથી ભાગ્યો
નાનકડી છોડીથી ભાગ્યો!

'''[[ઝવેરચંદ મેઘાણી]]'''

[[શ્રેણી:ગુજરાતી]]
[[શ્રેણી:ઝવેરચંદ મેઘાણી]]