Difference between revisions 10721 and 11744 on guwikisource

{{header
 | title      = છેલ્લો કટોરો
 | author     = ઝવેરચંદ મેઘાણી
 | translator = 
 | section    = 
 | previous   = 
 | next       = 
 | notes      =  આ કાવ્ય ગોળમેજી પરિષદમાં જતી વેળા ગાંધીજીને માટે લખાયું હતું.
(contracted; show full)ઘનઘોર વનની વાટને અજવાળતો, બાપુ !<br>
વિકરાળ કેસરિયાળને પંપાળતો, બાપુ !<br>
ચાલ્યો જજે ! તુજ ભોમિયો ભગવાન છે, બાપુ !<br>
છેલ્લો કટોરો ઝેરનો પી આવજે, બાપુ !<br>

[[ઝવેરચંદ મેઘાણી]]


[[શ્રેણી:ગુજરાતી]]
[[શ્રેણી:ઝવેરચંદ મેઘાણી]]