Difference between revisions 12740 and 14524 on guwikisource

{{header
 | title      = [[સૌરાષ્ટ્રની રસધાર ૪]]
 | author     = ઝવેરચંદ મેઘાણી‎
 | translator = 
 | section    = કરિયાવર
 | previous   =
 | next       =
 | notes      = 
(contracted; show full)

"ના....રે, બેટા, અમે ક્યાં કહીએ છીએ?"

"શેના કહો? પારણે એકને સાટે બે રમે છે. અને હવે તો ગાડાંની હેડ્યું ગણ્યા જ કરજો."

[''આ ઘટના જૂનાગઢ નજીક ચાંપરડાં ગામે બની છે. કાઠીનું નામ વાઘો વાળો અથવા ઊગો વાળો બોલાય છે. કોઇ વળી આ બનાવ આયરોમાં બન્યો હોવાનું કહે છે.'']



[[ઝવેરચંદ મેઘાણી]]

[[શ્રેણી:ઝવેરચંદ મેઘાણી]]