Difference between revisions 14461 and 14462 on guwikisource

{{header
 | title      = [[શ્રી સામાયિક સૂત્ર (સ્થાનકવાસી)]]
 | author     = ગણધરો
 | translator = 
 | section    = સામાયિકમાં ટાળવાના ૩૨ દોષો
 | previous   =  [[શ્રી સામાયિક સૂત્ર (સ્થાનકવાસી)/પાઠ ૮ મો સામાયિક પાળવાનો વિધિ|પાઠ ૮ મો સામાયિક પાળવાનો વિધિ]]
 | next       =   [[શ્રી સામાયિક સૂત્ર (સ્થાનકવાસી)/સામાયિક આદરવાનો અને પાળવાનો વિધિ |સામાયિક આદરવાનો અને પાળવાનો વિધિ]]
 | notes      = 
}}

{{col-begin}}
{{col-3}}
<poem>
'''૧૦ મનના દોષો'''
(૧) અવિવેક
(૨) યશની ઇચ્છા
(૩) લાભની ઇચ્છા
(૪) ગર્વ
(૫) ભય
(૬) નિયાણું (નિદાન ફલવાંચ્છા)
(૭) ફળનો સંશય
(૮) રોષ અથવા કષાય
(૯) અવિનય
(૧૦) ભક્તિ ચુકવી (અબહુમાન દોષ)
</poem>

{{col-3}}
<poem>
'''૧૦ વચનના દોષ'''
(૧) કુવચન
(૨) ધ્રાસ્કો પડે તેવી ભાષા બોલે
(૩) સ્વચ્છંદ દોષ
(૪) અર્થનો અનર્થ થા તેવું ટૂંકુ વચન બોલે
(૫) ક્લેશ થાય તેવું વાચ્ન બોલે
(૬) વિકથા-નિંદા કરે
(૭) હાસ્ય મશ્કરી કરે
(૮) અશુદ્ધિ બોલે
(૯) નિરપેક્ષ દોષ
(૧૦) ગરબડ ગોટા વળે તેવું સ્પષ્ટ ઉચ્ચાર વિનાનું બોલે.
</poem>

{{col-3}}
<poem>
'''૧૨ કાયાના દોષ'''
(૧) પગ ઉપર પગ ચડાવીને બેસવાથી
(૨) ડગમગતા આસને બેસવાથી
(૩)વારંવાર આવજા કરવાથી
(૪) ઘરનું કામ કરવાથી
(૫) અંગઉપાંગ મરડવાથી
(૬) ઓઠિંગણે બેસવાથી
(૭) આળસ મરડાવાથી
(૮) ટચાકા ફોડવાથી
(૯) શરીરનો મેલ ઉતારવાથી
(૧૦) શરીર ખણાવાથી
(૧૧) શરીર ચાંપવાથી
(૧૨)સામાયિકમાં ઉંઘવાથી
</poem>
{{col-end}}