Difference between revisions 18498 and 18728 on guwikisource

{{ભૂલશુદ્ધિ-પૂર્ણસુરક્ષિત}}
{{header
 | title      = [[આ તે શી માથાફોડ !]]
 | author     = ગિજુભાઈ બધેકા
 | translator = 
 | section    = આમુખ
 | previous   = [[આ તે શી માથાફોડ !/ બે બોલ|બે બોલ]]
 | next       = [[આ તે શી માથાફોડ !/૧. રડતું છાનું રાખવું|૧. રડતું છાનું રાખવું]]
(contracted; show full)ાફોડ જ નથી. તમારી તબિયત ઠેકાણે રાખીને જુઓ. એટલે માથાફોડ ટળી જઇ ને કાંઇક બીજું જ દેખાશે." મુ. ગિજુભાઇનો આ 'બીજું જ' બતાવવાનો હેતુ તો જ સફળ થાય કે માબાપો આ વાંચી પોતની રોજિન્દી માથાફોડોમાં કાંઇક રાહત મેળવે, કાંઇક બાળકને સમજતાં શીખે, કાંઇક ગિજુભાઇની દ્રષ્ટિથી જોતાં શીખે. આજના ઘરે ઘરના ક્લેશ, કંકાસ, અશિસ્તતાના વાતાવરણને ઓછું કરવું હોય તો આ મથાફોડોનો વિચાર કર્યા વિના ચાલે તેમ જ નથી. તો જ બાળક અને માબાપનું જીવન કાંઇક સુસંગિત એકતાએ ચાલતું બનશએ.

-- '''નરેન્દ્ર બધેકા'''