Difference between revisions 9056 and 9058 on guwikisource

'''ફોજદા૦'''-(જમાદારને) હશે, તે ચોરને કચેરીમાં લાવો.
'''જમાદા૦'''-ખાવિંદ, ઓ ચલ સકે એસા નહિ હે. બોત આજારી હે.
'''ફોજદા૦'''-વારૂ, ખાટલામાં ઘાલીને લાવો.
:(જમાદાર તથા સિપાઇ બંને જઇને ખાટલામાં ઘાલીને ઉઅર ચાદર ઓઢાડીને લાવે છે)
'''ફોજદા૦'''-પણે એક ખુણે ખાટલો મૂકો. (તેમ મૂકે છે.)
'''રંગલો૦'''-અરે! લઇ જઓને પરભાર્યા મસાણમાં; નહિ તો આ કચેરીના લોકોને અભડાવશે.
(contracted; show full)
'''ફોજદા૦'''-(શિરસ્તેદારને) હવે કેમ કરવું?
'''રંગલો૦'''-કેમ કરવું તે શું ? હવે શિરસ્તા પ્રમાણેજ તો.
'''શિરસ્તે૦'''-આ કામ અધરથી કહાડી નાંખવું પડશે. નહિ તો વળી એમાંથી સો લફરાં જાગે.
'''ફોજદા૦'''-એને ઘેર લઇ જવા દેશું કે?
'''રંગલો૦'''-અરે ! અહીં કચેરીમાં ખોરી ઘાલોને !
'''
જમાદા૦'''-
'''રંગલો૦'''-
'''ફોજદા૦'''-
'''જમાદા૦'''-
'''રંગલો૦'''-
'''ફોજદા૦'''-
'''જમાદા૦'''-
'''રંગલો૦'''-શિરસ્તે૦'''-ન લઇ દઇએ તો થોડી વારમાં મરી જાય એવો છે અને જો કામના કાગળો રાખીએ તો સાહેબ કહેશે કે જાહેર કર્યા વિના ઘેર કેમ જવા દીધો ?
'''ફોજદા૦'''-ખરી વાત છે, એમજ કરવું પડશે. વારૂ દફતદાઅ <ref> જ્યાં નાટક થતું હોય, ત્યાંન દફતરદારનું કે દિવાનજીનું નામ લેવું.</ref> સાહેબની સલાહ લેશું.
'''રંગલો૦'''-એમાં ગફલતદાર સાહેબની સલાહ શી લેવીજ છે?મારી સલાહ લ્યોને!
'''શિરસ્તે૦'''-એમાં દફતરદારની સલાહ લેવાની જરૂર નથી.
'''રંગલો૦'''-કાંઇ આવું કામ પહેલવહેલું નથી. દર મહિનામાં ચાર પાંચ કામ અધરથી ઉદાવવાં પડતાં હશે.
'''ફોજજમાદા૦'''-રાતે વો ક્યા કહેતાથા કે મેં રઘનાથભટ્ટકા જમાઇ હું લેકીન હમે જાના કે એ તો મિજાજમેં બોલતા હે.
'''જમાફોજદા૦'''-
'''રંગલો૦'''-
'''ફોજદા૦'''-
'''જમાદા૦'''-
'''રંગલો૦'''-(રઘનાથભટ્ટને)જાઓ. હવે એનો ખાટલો તમારે ઘેર લઇ જાઓ.
'''રંગલો૦'''-કરજે વળી મિથ્યાભિમાન. રામ બોલો ભાઇ રામ! આવજો આ ગામના બ્રાહ્મણો, મારા જીવરામભટ્ટને મસાણ સુધી પહોંચાડવા આવીશ. (મશાલીને ) કેમ અલ્યા! તું આવીશ કે નહિ ? નહિ આવે તો પછી તરી ડોશી મરશે ત્યારે કોણ આવશે? 
'''શિરસ્તે૦'''-બચારાને જીવતાં મસાણમાં લઇ જવાની વાત શા વાસ્તે કરે છે ? હજી તો જીવે છે.

<center> ( પડદો પડ્યો. )

<--૦-->

'''ગાનારા ગાય છે.'''

<center/>


==નોંધ==
{{reflist}}


(પૂર્ણ)