Revision 15099 of "(કમલ)" on guwiktionary

==Type==
નo
==Meaning==
[सं.]	એક ફૂલ; કમળ (૨) ગર્ભાશયનું મુખ (૩) સ્ત્રી-કેસરનો અગ્રભાગ; 'સ્ટિગ્મા' (વ.વિ.)