Difference between revisions 260636 and 300340 on guwiki

{{ભાષાંતર}}
[[જગદગુરુ સ્વામી ભારતી કૃષ્ણ તીર્થ]] દ્વારા વિરચિત '''વૈદિક ગણિત''' અંકગણિતીય ગણના માટેની વૈકલ્પિક અને સંક્ષિપ્ત વિધિઓનો એક સમૂહ છે. આ વૈદિક ગણિતમાં ૧૬ મૂળ [[સૂત્ર]] આપવામાં આવ્યા છે. વૈદિક ગણિત ગણવા માટેની એક એવી પદ્ધતિ છે, જેમાં જટિલ અંકગણિતીય ગણતરીઓ અત્યંત સરળ, સહજ અને ત્વરિત સંભવ બને છે. સ્વામીજીએ આ પદ્ધતિનું પ્રણયન વીસમી શતાબ્દીનાં પ્રારંભિક સમયકાળમાં કર્યું હતું. સ્વામીજીના કથન અનુસાર આ સૂત્રો, જેના પર ‘વૈદિક ગણિત’ નામક એમની કૃતિ આધારિત છે, તે અથર્વવેદના પરિશિ(contracted; show full)
     - બધા ગુણકો


'''વૈદિક ગણિતીય સુત્રોની વિશેષતાઓ''' 
(૧) આ સુત્રો  ખુબ સરળતાથી સમજી શકાય એવા છે. એમનાં અનુપ્રયોગ સરળ છે તથા સરળતાથી યાદ રહી જાય તેવા છે. બધી રીતો મોઢે ગણતરી કરવામાં ખુબ ઉપયોગી છે.
[[શ્રેણી:ભારતીય ગણિત]]
[[શ્રેણી:અંકગણિત]]


[[de:Vedische Mathematik]]
[[el:Βεδική μαθηματική μέθοδος]]
[[en:Bharati Krishna Tirtha's Vedic mathematics]]
[[es:Matemática védica de Bharati Krishna Tirtha]]
[[fi:Vedamatematiikka]]
[[hi:वैदिक गणित (स्वामी भारती कृष्ण तीर्थ द्वारा विरचित)]]
[[ko:스와미 바라티 크리슈나의 베다 수학]]
[[ml:വേദഗണിതം]]
[[sv:Vedisk matematik]]
[[ta:வேத கணிதம்]]
[[te:వైదిక గణితము]]