Difference between revisions 300340 and 351385 on guwiki{{ભાષાંતર}} [:⏎ [જગદગુરુ સ્વામી ભારતી કૃષ્ણ તીર્થ]] દ્વારા વિરચિત '''વૈદિક ગણિત''' અંકગણિતીય ગણના માટેની વૈકલ્પિક અને સંક્ષિપ્ત વિધિઓનો એક સમૂહ છે. આ વૈદિક ગણિતમાં ૧૬ મૂળ [[સૂત્ર]] આપવામાં આવ્યા છે. વૈદિક ગણિત ગણવા માટેની એક એવી પદ્ધતિ છે, જેમાં જટિલ અંકગણિતીય ગણતરીઓ અત્યંત સરળ, સહજ અને ત્વરિત સંભવ બને છે. સ્વામીજીએ આ પદ્ધતિનું પ્રણયન વીસમી શતાબ્દીનાં પ્રારંભિક સમયકાળમાં કર્યું હતું. સ્વામીજીના કથન અનુસાર આ સૂત્રો, જેના પર ‘વૈદિક ગણિત’ નામક એમની કૃતિ આધારિત છે, તે અથર્વવેદના પરિશિષ્ટમાં આવે છે. પરંતુ વિદ્વાનોનું કહેવું એમ છે કે આ સૂત્રો હજુ સુધી જ્ઞાત [[અથર્વવેદ]] ના કોઇ પરિશિષ્ટમાં નથી જોવા મળતાં. કદાચ એમ હોય શકે કે સ્વામીજીએ આ સૂત્રો જે પરિશિષ્ટમાં જોયાં હોંય તે દુર્લભ હોય તથા કેવળ સ્વામીજીના જ સજ્ઞાનમાં હોય. વસ્તુતઃ આજની સ્થિતિમાં સ્વામીજીની ‘વૈદિક ગણિત’ નામક કૃતિ સ્વયં એક નવીન વૈદિક પરિશિષ્ટ બની ગઈ છે. == વૈદિક ગણિતનાં સોળ સૂત્રો == (contracted; show full) - બધા ગુણકો '''વૈદિક ગણિતીય સુત્રોની વિશેષતાઓ''' (૧) આ સુત્રો ખુબ સરળતાથી સમજી શકાય એવા છે. એમનાં અનુપ્રયોગ સરળ છે તથા સરળતાથી યાદ રહી જાય તેવા છે. બધી રીતો મોઢે ગણતરી કરવામાં ખુબ ઉપયોગી છે. [[શ્રેણી:ભારતીય ગણિત]] [[શ્રેણી:અંકગણિત]] All content in the above text box is licensed under the Creative Commons Attribution-ShareAlike license Version 4 and was originally sourced from https://gu.wikipedia.org/w/index.php?diff=prev&oldid=351385.
![]() ![]() This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.
|