Difference between revisions 316444 and 316601 on guwiki

{{ભાષાંતર}}

{{Nanotech}}

'''નેનો ટેકનોલોજી''' એ પદાર્થ ને [[અણુઓ|અણુ]] અને [[પરમાણુઓ|પરમાણુ]] ના પ્રભાવક્શેત્ર મા રહી તેને ધાર્યા પ્રમાણે બદલવાનો કે ઉપયોગ કરવાનો અભ્યાસ છે. ક્યારેક નેનો ટેકનોલોજી ને ટૂંકમા '''નેનોટેક''' પણ કહેવામા આવે છે. સામાન્ય રીતે નેનો ટેકનોલોજી એવા ઉપકરણો, માળખાઓ અને પદાર્થો ને વિકસાવે છે કે જેમનો ઓછા મા ઓછો એક પરિમાણ ૧ થી ૧૦૦ [[નેનોમીટર]] જેટલો હોય. આટલા સુક્ષ્મ માપો પર [[ક્વોન્ટમ યાંત્રિક અસરો]] ([[Quantum mechanical effec(contracted; show full){{Technology}}

{{Emerging technologies}}

{{Levels of technological manipulation of matter}}

[[Category:Nanotechnology| ]]
[[Category:Emerging technologies]]