Difference between revisions 10546 and 11575 on guwikisource{{header
| title = એ આવશે
| author = ઝવેરચંદ મેઘાણી
| translator =
| section =
| previous =
| next =
| notes =
(contracted; show full)છબીની પાસે એક છૂરી પડી હતી તે ઉપાડી. મ્યાનમાંથી છૂરી બહાર કાઢી. છૂરી ઉપર કોતરેલા શબ્દો વાંચ્યા, ‘કલંકિત જિંદગી કરતાં ઈજ્જતભર્યું મૃત્યુ બહેતર છે.”
શાંતિથી એ છૂરીને એણે ગળામાં પરોવી લીધી. એનું ક્લેવર તમ્મર ખાઈને જ્યારે ધરતી પર પટકાયું, ત્યારે એ ધબાકો સાંભળવા ત્યાં કોઈ હાજર નહોતું.
રિક્ષા-ગાડીના ઘૂઘરા દૂર દૂર રણઝણતા હતા.
[[શ્રેણી:ઝવેરચંદ મેઘાણી]]
[[શ્રેણી:ટૂંકીવાર્તા]]
⏎
[[શ્રેણી:ગુજરાતી]]
This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.
|