Difference between revisions 9870 and 14456 on guwikisource

{{header
 | title      = [[સૌરાષ્ટ્રની રસધાર ૩]]
 | author     = ઝવેરચંદ મેઘાણી
 | translator = 
 | section    = ૯. દુશ્મન
 | previous   = [[સૌરાષ્ટ્રની રસધાર ૩/૮. આલેક કરપડો|૮. આલેક કરપડો]]
 | next       = [[સૌરાષ્ટ્રની રસધાર ૩/૧૦. રાઠોડ ધાધલ|૧૦. રાઠોડ ધાધલ]]
 | notes      = 
(contracted; show full)

“ભાયા, તું હાલ્ય. જ્યાં તારા ઘોડાના ડાબા પડે ત્યાં હું વગર બોલ્યે સીમાડો કાઢી આપું. હાલો, ઝટ ઘોડાં પલાણો.”

અન્નદેવતાને બે હાથ જોડીને પગે લાગી બે શત્રુઓ ઘોડે ચડ્યા. બીલખામાં ભાયા મેરે માગ્યું તે મુજબ વીરા વાળાએ સીમાડો કાધ્યો. બેય જણા જીવ્યા ત્યાં સુધી ભાઇબંધ રહ્યા.

[ભાયા મેરના મોત પછી ધીરે ધીરે ખાંટોએ પોતાની જમીન ઓઘડ વાળાને ઘેર મંડાવી દીધી. અત્યારે બીલખાની પાસે ફકત વાઘણિયા નામનું એક જ ગામ મેર નામના ખાંટે વસાવેલું મોજૂદ છે. બાકીનો બધો ગરાસ છૂટી ગયો છે.]


'''[[સૌરાષ્ટ્રની રસધાર ૩]]'''